________________
ધર્મોપકરણની અબાધતાને વિચાર
___यथा हि संयतस्य सकलकालमेव सकलपुद्गलाहरणशून्यमात्मानमवबुध्यमानस्य सकलाशनतृष्णाशून्यतयान्तरङ्गतपःस्वरूपानशनस्वभावभावनासिद्धये एषणादोषशून्यान्यद्भक्ष्याचरणेऽपि साक्षादनाहारता, तदुक्त (प्रव०सार ३-२५) 'जस्स अणेसणमप्पा तपि तओ तप्पडिच्छगा समणा ।
अण्ण भिक्खमणेसणमध ते समणा अणाहारा ।। तथैवास्य सर्वकालमेव सकलपर द्रव्यपरिग्रहशून्यमात्मानमवबुद्धयमानस्य सकलमूर्छारहिततयान्तरङ्गाऽपरिग्रहस्वभावभावनाप्रसिद्धये दोषशून्यमुपकरण प्रतिगृह्णतोऽपि कुतो न साक्षादपरिग्रहता ? इति क एष पक्षपातः ? फलेच्छामात्रेणानिष्टनिरुत्सामात्रेण वा प्रवृत्तावप्यतृष्णापरिणामेन तृष्णातिरोधाहंनादकारममकाराभावस्याभयत्र तुल्यत्वात् ॥२५।। [, ઉત્તરપક્ષ : ધર્મોપકરણ વિશે પણ તેવી જ સંયમ સાધનાબુદ્ધિથી પ્રવૃત્તિ થતી હોવાથી શરીરનુરાગ પોષાતું નથી અને તેથી એ પણ યુક્ત જ છે. ૨૩-૨૪
આહાર-વિહાર સંયમ માટે યુક્ત છે એવું જણાવવા જેટલી અનુમાનાદિ સામગ્રી છે તે બધી ઘર્મોપકરણ વિશે પણ તેવી યુક્તતા જણાવવામાં અબાધિત જ છે એવું જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે
ગાથાર્થ-આત્માના અનશનસ્વભાવની ભાવનાના કારણે જેમ સાધુને અશન પણ અનશન રૂપ બની જતું હોવાથી યુક્ત છે તેમ આત્માની પરદ્રવ્ય પરિગ્રહ શૂન્યતા રૂપ સ્વભાવની ભાવનાના કારણે મૂચ્છરૂપે પરિણત ન થએલા સાધુને વસ્ત્રાદિ અપરિગ્રહ રૂપ જ રહેતા હોવાથી યુકત જ છે.
[અનાહારીપણાની જેમ અપરિગ્રહતા ન્યાયસંગત] મારો આત્મા સર્વકાલ માટે સકલપુદગલેના આહારથી રહિત જ છે આવું જાણતે સાધુ સકલ અશનસંબંધી તૃષ્ણ વિનાને બનવાથી અનશનસ્વભાવવાળ બને છે. આ જ એને “અનશન” નામને અંતરંગ તપ છે. આવા સ્વભાવને ભાવવા અને તે સ્વભાવને સિદ્ધ કરવા માટે જેઓ એષણાસંબંધી દોષોથી રહિત અને આત્મસ્વરૂપથી ભિન્ન એવી ભિક્ષાને આદરે છે તેઓ હકીકતમાં અનાહારી જ છે. પ્રવચનસારમાં પણ કહ્યું છે કે-જે મુનિને આત્મા અનેષણ છે અર્થાત્ પિોતે અનાહારી છે ઈત્યાદિરૂપ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી જેને આહાર સંબંધી કઈ એષણ-ઈચ્છા રહી નથી, તેને આ અનાહારસ્વભાવ જ નિશ્ચયથી અંતરંગ તપ છે. આ અંતરંગતપને ઈચ્છતા સાધુઓ, તેને જ સિદ્ધ કરવા, પિતાના શુદ્ધાત્મસ્વભાવથી ભિન્ન અને એષણસંબંધી દોષ વિનાના આહારના એષણ (ગષણ–આહરણ) રૂપ ભિક્ષા કરતા હોવા છતાં આહારાદિ રૂપ પરભાવ અંગે પ્રતિબંધ ન હોવાથી સાક્ષાત્ અનાહારી જ છે.”—આમ આહારકરનારા પણ શ્રમણોને જેમ તમે નિરાહાર માને છે તેમ જેઓ “આત્મા હંમેશ १. यस्यानेषण आत्मा तदपि तपः तत्प्रत्येषकाः श्रमणाः । अन्य क्षमनेषणमथ ते श्रमणा अनाहाराः ॥