________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ર૩-૨૪ प्रसन्नचन्द्रादीनां प्राथमिकदुर्मुखवचनश्रवणादिप्रवृत्ती रागोपरागविषयोपरागसामग्रीद्वयसमाजादेवोभयोपरागोपश्लिष्टस्वभावेति मूर्छाऽजन्या तत् प्रवृत्तिः कथभुत्तरोत्तरमू जननीति चेत् ? न, यौगपद्येऽपि विषयोपरागस्य रागोपरागजन्यत्वात् । मोक्षेच्छादिरूपो रागस्तु न तादृग्रागवासनाजनक इति वढ्ने ह्य विनाश्यानुविनाशवद्विषयाभिष्वङ्गवासना विनाश्य स्वयमपि नश्यतस्ततोऽध्यात्मशुद्धिरिति ध्येयम् । यत्र तु-वस्त्रादिक न ग्रन्थो मूर्छाऽजनकत्वादिति प्रयोगस्तत्र मूर्छाऽन्वयव्यतिरेकाननुविधायित्वादित्याद्यर्थो बोध्यः ।
ઉત્તરપક્ષ -અમારા અનુમાનમાં ગ્રન્થવાભાવને અર્થ મૂછનું અહેતુત્વ છે, અર્થાત્ અમારું અનુમાન આવું છે કે –“વસ્ત્રાદિ, મૂચ્છના હેતુ બનતા નથી કારણ કે મૂરછત્મક નિમિત્તથી અજન્ય પ્રવૃત્તિના વિષય છે જેમકે આહાર'. મૂર્જીથી થતી પ્રવૃત્તિ જ મૂચ્છની દઢતર વાસનાને ઉત્પન્ન કરે છે જે વાસના ફરી ફરી તેના વિષયનું અનુસંધાન કરાવે છે. આ મૂચ્છથી વળી નવી પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિથી વધુ ગાઢ વાસના અને તેથી સહેજે મૂચ્છ ઉત્પન્ન થાય છે. આમ મૂચ્છથી થએલ પ્રવૃત્તિ જ ઉત્તરોત્તર મૂચ્છજનક બને છે. પણ જેનું ગ્રહણ પહેલેથી જ મૂર્છા વિના થાય છે તે વસ્ત્રાદિ ગૃહીત થયા પછીથી પણ, તેમાં શાસ્ત્રવિહિતવનું ભાન હોવાના કારણે, મૂચ્છ કરાવતા નથી. તેથી મૂચ્છ રૂ૫ નિમિત્ત વિના જ થએલ પ્રવૃત્તિ ઉત્તરોત્તર મૂચ્છજનક બનતી નથી.
(પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રવૃત્તિમાં મૂચ્છહેતતાની વિચારણા)
પૂર્વપક્ષ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ દુર્મુખના વચનને સાંભળવાની જે પ્રથમ પ્રવૃત્તિ કરી હતી તે મૂર્છાથી નહિ. તે તે રાગો પરાગ (રાગનો સંબંધ અર્થાત્ રાગમહનીયના ઉદયથી આત્માનું રંગાવું તે) અને વિષય પરાગ (વિષયને ભાવેન્દ્રિય સાથે સંબંધ થવો તે) રૂપ સામગ્રીથી જ ઉત્પન્ન થએલ હતી, તે મૂછત્મક નિમિત્ત વિના જ થએલી આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર મૂછને ઉત્પન્ન કરનારી શી રીતે બની? અને મૂછ વિના જ થએલી એ પ્રવૃત્તિ જે ઉત્તરકાળમાં મૂચ્છ પેદા કરી શકતી હોય તે મૂર્છા વિના પણ ગૃહીત થતાં વસ્ત્રાદિ પછીથી શા માટે મૂર્છા ન કરાવે?
ઉત્તરપક્ષઃ પ્રસન્નચંદ્ર રાજર્ષિની દુમુખવચન સાંભળવાની પ્રથમ પ્રવૃત્તિને મૂચ્છ વિના જ થએલી માનવામાં તમારો અભિપ્રાય આ છે કે જે વિષયો પરાગ રાગો પરાગજન્ય હોય તે જ મૂર્છા કહેવાય એ સિવાયને વિષય પરાગ મૂર્છારૂપ હોતું નથી. પ્રસન્નચંદ્રને શબ્દો કાને અથડાવાથી એક સાથે રાગો પરાગ અને વિષય પરાગ પ્રદીપ્ત થઈ ગયા અને એ બેએજ શબ્દો સાંભળવાની પ્રવૃત્તિ કરાવી. આ વિષય પરાગ રાગોપરાગજન્ય તે હતું નહિ કારણ કે બન્ને એકસાથે પ્રદીપ્ત થઈ ગયા હતા. તેથી એ વિષ પરાગ મૂરછરૂપ નહોતું અને તે પછી એનાથી થએલ પ્રવૃત્તિ આગળ મૂચ્છની