________________
૫૦
અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૨૨
vane
न हि परद्रव्यमात्मपरिणामरूप मोहजनक', निश्चयतः परपरिणामस्य पराऽजन्यत्वात्, नापि तत्प्रवृत्तिस्वरूपात्मधर्म एव माहजनको, मोहोदयपरिणतात्मन एव क्षणक्रोडीकृतातिशयस्य तजनकत्वात् । किं च स्वावधि पृथक्त्व प्रतियोगित्वं हि परत्व, तत्त्व न स्वस्मिन्नेव तथा च कथ प्रसन्नचन्द्रादीनां परद्रव्यप्रवृत्तिं विनाऽपि मोहराजपारवश्यम् ? 'दुर्मुखवचनश्रवणाहितमनोव्यापारादेव तस्य द्वेषोदय' इति चेत् ? सुमुखवचनश्रवणाद्रागादयोऽपि न कुतः तस्मात्तत्तत्कर्मवृत्तिलाभकाल एव तत्तत्कार्यजनकः । परप्रवृत्तिस्तु क्वाचित्कतयोपयुज्यते, मानसव्यापाररूपाया अप्युपेक्षात्मिकायास्तस्या रागाऽजनकत्वात् । यदि तु प्रवृत्तिमात्रमेव मोहजनक' सुषुप्त्यवस्थायामपि श्वासप्रश्वासादिप्रयत्नः स्पष्टचैतन्यरूप रागादिकमुत्पादयेत्, सूक्ष्मतदुत्पादे च प्रमाणाभावः । एतेन रागद्वेषयोः प्रवृत्तिजनकत्वमप्यपास्तम् ।
?
[ નિશ્ચયથી રાગ-દ્વેષ અને પરદ્રવ્યપ્રવૃત્તિ ]
ગાથા : પરદ્રવ્ય અંગેની પ્રવૃત્તિ માહજનક હાતી નથી કે માહજન્ય પશુ હોતી નથી કારણ કે પ્રવૃત્તિ મન-વચન-કાયાના યાગથી થાય છે. જયારે પ્રવૃત્તિથી પ્રાપ્ય ફળની ઈચ્છા રાગ-દ્વેષના કારણે થાય છે.
[આત્મા ઉપર પરદ્રવ્યની અસર નથી-નિશ્ચયનય]
નિશ્ચયનયથી તા જે પરિણામ જેના હાય તેનાથી જ તે ઉત્પન્ન થાય છે. અર્થાત્ એકના પરિણામ ખીજાથી ઉત્પન્ન થતા નથી. તેથી મેાહ આત્માને પરિણામ હેાવાથી પરદ્રવ્ય તેનું જનક બનતુ નથી.
પ્રશ્ન : પરદ્રવ્ય ભલે માહજનક ન અને છતાં પરદ્રવ્ય અંગે આત્મા જે પ્રવૃત્તિ (પ્રયત્ન) કરે છે તે આત્મધર્મ જ હાવાથી કંચિદ્ર આત્મરૂપ જ હાવાના કારણે તેનાથી શા માટે માહ ઉત્પન્ન ન થાય ?
એ ઉત્તર :
: માહનીય કર્મના ઉદ્ભયથી જ ક્રમશઃ ઉત્પન્ન થતા અતિશય ચરમ સમયે થઈ જાય છે કે જે માહને ઉત્પન્ન કરવામાં સમય હાય છે. આમ માહાયથી પરિણત થએલ અને તેથી તેવા અતિશયવાળા થએલ આત્મા જ મેાહના જનક છે, પરદ્રવ્યપ્રવૃત્તિ નહિ. વળી પરદ્રવ્યપ્રવૃત્તિને જ મેાહજનક માનવામાં તે। પ્રસન્નચ’દ્રાદિને માહાત્પાદ માની શકાશે નહિ કારણ કે તેને પરદ્રવ્યપ્રવૃત્તિ હતી નહિ. પેાતાનામાં રહેલ ભેઇનુ પ્રતિયેાગીપણુ* હાવુ એ જ પરત્વ છે એટલે કે પેાતાનામાં જેના ભેદ હાય તે જ ‘પર' છે. આવા કોઈ પરદ્રવ્ય અંગે તા પ્રસન્નચદ્રએ પ્રવૃત્તિ કરી જ નહેાતી. છતાં માહના કારણે યાવત્ સાતમી નરક માયાગ્ય કર્મી પણ તેઓએ બાંધ્યા હતા એવું શાસ્ત્રમાં સભળાય જ છે. તેથી પરદ્રવ્યપ્રવૃત્તિ વિના પણ માહના ઉદ્દભવ થઈ શકતા હેાવાથી-એટલે કે પરદ્રવ્યપ્રવૃત્તિ વ્યતિરેકવ્યભિચારી હાવાથી માહપ્રત્યે કારણ નથી.
તે વખતે