________________
પ્રસ્થપ્રશસ્તિ
૫૦૩
Ah
यद्गाम्भीर्यविनिर्जितो जलधिरप्युल्लोलकल्लोलभृत् राज्ञे सर्वमिदं निवेदयति किं व्याकीर्णलम्बालकः । तत्पट्टोदयपर्वतेऽभ्युदयिनः पुष्णाति पूष्णस्तूलां
स श्रीमान् विजयादिसिंहसुगुरुः सौभाग्यभाग्यैकभूः ||८||
गच्छे स्वच्छतरे तेषां परिपाट्र्योपतस्थुषाम् । कवीनामनुभावेन नवीनां कृतिमा ||९|| तथाहि - सहस्रैर्मघवा हरश्च दशभिः श्रोत्रैर्विधिश्चाष्टभि
येषां कीर्त्तिकथां सुधाधिकरसां पातुं प्रवृत्ताः समम् । ते श्रीवाचकपुङ्गवास्त्रिजगतीविख्यातधामाश्रयाः कल्याणाद्विजयाह्वयाः कविकुलालङ्कारतां भेजिरे ॥ १० ॥ हैमव्याकरणे कषोपल इवोद्दीप्तं परीक्षाकृतः पय्यैक्षन्त निबद्धरे खमखिलं येषां सुवर्ण वचः । मादित्रादिवारणघटा निर्भेद पञ्चाननाः
श्रीलाभाद्विजयाह्वयाः सुकृतिनः प्रौढश्रियं शिश्रियः || ११||
દુર્વાઢીએની કુવાસનાથી થયેલ કષ્ટના અ`ત આણ્યા, તે શ્રીમાન્ વિજયસેનસૂરિ મહારાજ સાહેબ તે શ્રીહીરસૂરીશ્વરજી મહારાજની પાટ પર રત્નની જેમ શાલ્યા. ધ્રા
મેઘની જેમ દક્ષિણ દિશામાં પણ ઊંચે ચઢીને (અભ્યુદય પામીને) જેમણે દિશાઓમાં વૈરપણે હજનક એવુ ‘વિદ્વાન્' પદ નામનું પાણી વરસાવ્યુ. તે સમગ્ર શાભાને ધારણ કરતાં શ્રીમદ્વિજય દેવસૂરિ મહારાજ શ્રી સેનસૂરિમહારાજની પાટરૂપ ઊંચા મેરુશિખર પર અત્યારે ચમકી રહ્યા છે. ાણા
જેએના ગાંભીથી જિતાયેલેા સમુદ્ર પણુ (જાણે કે) ઉછળતાં માજાએને ધારણ કરીને (તે માજારૂપ) અસ્તવ્યસ્ત લાંબી વાળની લટાવાળા થઇને રાજાને સ નિવેદન કરે છે (જેમકે ગુનેગાર શરમથી નીચેા પડીને બધું નિવેદન કરે છે ત્યારે એના વાળની લટા અસ્તવ્યસ્ત થઈને જમીન પર પડે છે) તે સૌભાગ્ય અને ભાગ્યના અદ્વિતીય આશ્રય ભૂત અને શ્રી વિજયદેવ સૂરિ મહારાજની પાટ રૂપ ઉદયાચલ પર ઉડ્ડય પામેલા તે શ્રી વિજયસિંહસૂરિ મહારાજ સૂની તુલના કરી રહ્યા છે. ા
તેમના સ્વ ંતર ગચ્છમાં ક્રમશઃ થએલા કવિએના પ્રભાવથી મે' આ નવી કૃત્તિ બનાવી. તાલા
અમૃત કરતાં પણ અધિક રસવાળી જેએની કીર્તિકથાને પીવાને (સાંભળવાને) ઈન્દ્ર હજાર કાનાથી, શકર દશકાનાથી અને બ્રહ્મા આઠ કાનાથી એકસાથે પ્રવૃત્ત
થયા તે ત્રણ જગતમાં વિખ્યાત તેજના આશ્રયસ્થાન વાચકપુંગવ શ્રી કલ્યાણુવિજય મહારાજ કવિકુલના અલકાર સમાન હતા. ૫૧૦ના હૈમવ્યાકરણરૂપ કસેાટી પત્થર પર રેખા પાડનાર જેએના ઉદ્દીપ્ત સુવર્ણ વચનની પરીક્ષકોએ પરીક્ષા કરી [અને જેનું