________________
૪૭૪
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૭૩
नानां स्वरूपतः सिद्धत्वेपि मृतकान्तावलोकनेच्छादर्शनाच्च । अथ सिद्धत्वनिश्चयाभावापेक्षया लाघवादसिद्धत्वज्ञानमेवेच्छाहेतुरिति सिद्धत्वज्ञाने तन्निवृत्ताविच्छानिवृत्तिरिति चेत् ? न, सामानधिकरण्येन सिद्धत्वज्ञानस्य सामानाधिकरण्येनाऽसिद्धत्वज्ञानाऽविरोधित्वात् , सामान्यतः सिद्धत्वप्रमायाश्चाऽसम्भवात् । ... इदं तु प्रतिभाति-यथा जलपानेन पिपासाकारणतृनिवृत्तौ पिपासानिवृत्तिः, एवं स्वकारणाधीनभोगकर्मनिवृत्तावेव भोगेच्छानिवृत्तिस्तत एव च भोगद्वेषः, कथमन्यथाऽविरत
सम्यग्दृशः संसारसुखे बलवदुःखानुबन्धित्व प्रतिसन्दधाना अपि न ततो निवर्तन्ते १ नन्वेवं .. भोगेनैव भोगकर्मनाशात् तन्नाशार्थिनस्तत्र प्रवृत्तिर्युक्तेति चेत् ? सत्यं, यस्तस्य भोगैकनाश्यत्वं
कुतोऽपि हेतोनिश्चिनोति तस्य भोगेच्छानिवृत्तये तत्र प्रवृत्तिर्युक्तैव यथा कालदष्टस्य विषभक्षणे, ... यस्य तु न तथा निश्चयस्तस्य तत्र प्रवृत्तिविपरीतप्रयोजनेति तत्त्वम् ॥१७॥
પૂર્વપક્ષ - સિદ્ધવનિશ્ચયાભાવને ઈરછા પ્રત્યે હેતુ માનવા કરતાં લાઘવથી 'અસિદ્ધવજ્ઞાનને જ હેતુ માનવું યુક્ત છે, અને તેથી તે તે સુખ અંગે સિદ્ધત્વજ્ઞાન થએ છતે અસિદ્ધત્વજ્ઞાનરૂપીહેતુ નિવૃત્ત થવાથી ઈચ્છા પણ નિવૃત્ત થઈ જાય છે. - ઉત્તરપક્ષ- એ પણ બરાબર નથી, કારણ કે તમે કયા સિદ્ધત્વજ્ઞાનની હાજરીમાં અસિદ્ધત્વ જ્ઞાનરૂપ ઈચ્છા હેતુની નિવૃત્તિ માને છે? યાવતું સુખવ્યક્તિઓના એક ભાગ અંગેના સિદ્ધત્વજ્ઞાનની કે યાવતું સુખવ્યક્તિઓ અંગેના સિદ્ધત્વજ્ઞાનની ? પહેલો વિકલ્પ માની શકાય તેમ નથી, કારણ કે એવું જ્ઞાન કંઈ ઈતરભાગ અંગેના અસિદ્ધત્વજ્ઞાનનું વિરોધી નથી, બીજો વિકલ્પ પણ માની શકાય તેમ નથી કારણ કે એવું તે જ્ઞાન જ અસંભવિત છે.
[ ઈચ્છાનિવૃત્તિ અંગે ગ્રન્થકારનો અભિપ્રાય ] " આ બાબતમાં આ વાત ચુત લાગે છે જેમ પાણી પીવાથી પીવાની ઈચ્છાની કારણભૂત તૃષા નિવૃત્ત થવાથી એ ઈચ્છા પણ નિવૃત્ત થાય છે એમ ભેગેચ્છા પણ પિતાના કારણભૂત ભેગકર્મ કે જે પૂભવાદિમાં કરેલ દાનાદિરૂપ સ્વકારણને આધીન હોય છે તે નિવૃત્ત થએ છતે જ નિવૃત્ત થાય છે, અને તે નિવૃત્તિથી જ (? પછીજ) ભેગ દ્રેષ પ્રવર્તે છે. નહિતર તો અવિરતસમ્યગ્ર દષ્ટિએ સંસાર સુખમાં બળવદૂદુઃખાનુબંધિત્વ જોતાં હોવા છતાં શા માટે એમાંથી નિવૃત્ત ન થાય ? . શંકા- તો પછી ભોગથી જ ભોગકર્મનાશ થતું હોવાથી ભોગેચ્છાને નાશ કરવાની ઈચ્છાવાળાઓએ પણ ભેગોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
સમાધાન – હા ! પ્રવૃત્તિ કરવી જોઈએ! પણ કેણે? તે કે જેઓને પોતાના ભેગકર્મો ભોગથી જ નાશ થનાર છે, એ સિવાય નહિ”, એવો કેઈપણ રીતે નિશ્ચય થઈ ગયે હેય. જેમ કે કાલસર્પ ડસવાથી ચડેલ ઝેર, ઝેર ખાવાથી જ મરે એમ છે” એવું જાણનારને ઝેર ખાવું જ યુક્ત છે, છતાં બીજાને કંઈ તે ખાવું યુક્ત નથી, તેમ જેઓને