________________
શ્રીમુક્તિવિચાર
www
वे तादृकर्मक्षपणार्थितया तासां चारित्रेऽपि प्रवृत्तिर्न स्यादिति चेत् ? न, सामान्यतश्चारित्रप्रत्ययिकनिर्जरार्थितयैव चारित्रे प्रवृत्तेः, विशेषस्य संशयग्रस्ततया प्रवृत्त्यनुपयोगित्वात् । स्यादेतत् - बाह्यक्रियाया हीनत्वेऽपि भावप्राबल्यादेव प्रबलकर्मक्षयः स्यादिति । मैव, विना क्रियाप्राबल्य भावप्राबल्यस्यैवाऽसम्भवाद्, अन्यथा जिनकल्पादिकं विनैव जिनकल्पादिजन्य निर्ज्ज राजनकभावप्राबल्य सम्भावनया जिनकल्पादिप्रतिपित्सवोऽपि जिनकल्पादावु - दासीरन् । ननु तथापि यथावत् प्रयतमानस्य साधोः क्रोधादिनोत्तरगुणवैकल्येऽपि यथा न मुनिगुण राहित्यं तथा स्त्रीवेदप्राबल्येऽपि स्त्रीणां न चारित्र हानिरिति । मैव, योगस्थैर्य रूपस्यापि મુક્તિજનક બની જતા નથી કિન્તુ કેવલજ્ઞાનાદિના પ્રતિપંથીભૂત વિચિત્રકર્માંના ક્ષય દ્વારા જ તેવા બને છે. સ્ત્રીઓને વેદમેહનીયાદિક પુરુષો કરતાં પ્રબળ હાય છે એ વાત તેા નિર્વિવાદ છે, તેમજ પ્રબળ પ્રતિપથીકમ પ્રમળઅનુષ્ઠાનથી જ ક્ષીણ થાય છે. અન્યથા=મંદઅનુષ્ઠાનથી પણ પ્રખળ કર્મનો ક્ષય થઈ જવાનુ` માનવામાં તે સ્થવિરકલ્પથી જ મેાક્ષ શકય બની જવાથી વિપુલકમ નિર્જરાથી એને પણ જિનકલ્પાદિના અસ્વીકારની આપત્તિ આવે. તેથી પુરુષની અપેક્ષાએ પ્રખળક વાળી સ્ત્રીએ નું પ્રબળકમ પુરુષ કરતાં વધુ ચઢિયાતા અનુષ્ઠાનાથી જ ક્ષીણ થાય એ નિશ્ચિત થાય છે. પણ તેઓને એવુ' ચઢિયાતું ચારિત્ર હોવું શાસ્ત્રમાં પ્રતિપાદિત તા છે નહિ, ઉલ્ટુ* ‘‘સ્ત્રીએ જિનકલ્પી અને નહિ' ઇત્યાદિ આગમથી હીનચારિત્ર જ પ્રતિપાદિત છે, તેા પછી એવા હીનચારિત્રથી પ્રબળકર્મક્ષય શી રીતે થાય ? અને એ ન થાય તા પ્રતિપંથી જામત હાવાના કારણે કેવલજ્ઞાનાદિ પ્રકટ શી રીતે થાય ? અને તે પ્રકટ થયું ન હોય તે પરમાનદ સુખનું સંવેદ્યન શી રીતે થાય ?
૪૫૫
શકા :–સ્રીઓ પણ પેાતાના પ્રખળકમના ક્ષયની ઇચ્છાવાળી હોય છે તેા પછી એવા પ્રબળક ના ક્ષય ન કરાવી આપનાર ચારિત્રમાં તેએ પ્રવૃત્તિ જ નહિ કરે.
[ બાહ્ય ક્રિયાપ્રાબલ્ય વિના ભાવપ્રબળતા અસ`ભવિત-પૂર્વપક્ષ ]
સમાધાન :-આવી શંકા રાખવી નહિ. કારણ કે સામાન્ય રીતે ચારિત્રથી જે નિર્જરા થાય એવી નિર્જરાની ઈચ્છાથી જ તેમાં પ્રવૃત્તિ થાય છે, વિશેષપ્રકારની નિર્જરા તા થશે કે નહિ ?' એવી સશયવાળી હાવાથી પ્રવૃત્તિમાં ઉપયાગી બનતી નથી. કદાચ કાઇને એમ થાય કે સ્ત્રીઓને બાહ્યક્રિયા હીન હેાવા છતાં ભાવની જ પ્રબળતા હૈાવાના કારણે પ્રખળક ના ક્ષય થઇ જવાથી મુક્તિ સભવિત છે” તેા એ પણ ખરાખર નથી, કારણકે ક્રિયાની પ્રબળતા વિના ભાવની પ્રબળતા જ સવિત છે. નહિતર તે જિનકલ્પાદિ વિના પણ એ જિનકલ્પાદિથી થનાર નિરાની જનક ભાવપ્રબળતા સ'ભવિત હાવાથી જિનકલ્પાદિમાં કેાઈ પ્રવૃત્ત જ થશે નહિ.
શ`કા :–છતાં પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસારે મહાત્રતાદિમાં પ્રવર્ત્તતા સાધુને