________________
અધ્યાત્મમત પરીક્ષા . ૧૬૫ ~~ ~
~~~
~ ~~ ~~~~ तदनुवृत्तौ तस्याः सम्यक्त्वादेरप्यलाभप्रसङ्गात् । उक्त च योगशास्रवृत्तौ-ननु महापापेन मिथ्यात्वसहायेन स्त्रीत्वमयंते, न हि सम्यग्दृष्टिः स्त्रीत्व कदाचिद् बध्नाति, इति कथ स्त्रीशरीरवर्तिन आत्मनो मुक्तिः स्यात् १ मैव', सम्यक्त्वप्रतिपत्तिकाल एवान्तःकोटिकोटि स्थितिकानां सर्वकर्मणां भावेन मिथ्यात्वमोहनीयादीनां क्षयादिसम्भवादिति ।
___ ननु तथापि मा भूत्तासां सम्यग्दर्शनमहिम्ना मिथ्यात्वादिक, तथापि स्त्रीत्वसमर्जितः कामातिरेक एव मुक्तिप्रतिपन्थी, एवं च “स्त्रियो न मुक्तिभाजः, पुरुषापेक्षया तीव्रकामत्वात् , नपुंसकवत्" इत्यनुमानमिति चेत् ? न, तीव्रस्यापि कामस्य श्रुताध्ययनादिप्रसूतविपरीतपरिणामनिवर्तनीयत्वात, न हि काममनिरुध्य पुरुषा अपि मुच्यन्ते । एव च पूर्वानुमाने "स्त्रियो मोक्षभाजः, नपुंसकेभ्यो हीनकामत्वात् , पुरुषवत्" इति सत्प्रतिपक्षोऽपि । नन्वेव नपुंसकानामपि कुतो न मुक्तिः १ तेषामपि तीव्रतरकामस्य विपरीतपरिणामनिवर्तनीयत्वात् । 'स्त्रीपुरुषशरीरयोरेव मोक्षहेतुत्वान्नपुंसकस्य स्वभावादेव न मोक्ष' इति चेत् १ तर्हि लाघवात् पुंशरीरत्वेनैव मोक्षहेतुतास्तु, स्त्रीनपुंसकयोस्तु स्वभावादेव न मोक्षः । 'आगमसिद्धः स्त्रीणां मोक्षो न तु नपुंसकस्येति चेत् १ सोऽयमागमो विवादग्रस्तः । 'अक्लीबशरीरत्वेनैव मोक्षहेतुताऽस्त्विति चेत् ? न, पुशरीरत्वापेक्षयाऽक्लीबशरीरस्य गुरुत्वात् ।
મિથ્યાત્વની સહાયવાળા મહાપાપથી સ્ત્રી પણું બંધાતું હોવાથી અને તેથી સ્ત્રીશરીરી આત્મા મહાપાપ યુક્ત જ હોવાથી મુક્ત થતો નથી.” એવું જે કહ્યું છે તે અયુક્ત છે કારણ કે સ્ત્રીપણું બાંધ્યા પછી સમ્યકત્વ પ્રાપ્તિ થાય એ જ વખતે મિથ્યાત્યાદિના ક્ષય-ક્ષપશમાદિ સંભવિત હોવાથી પાપબહુલતા રહેતી ન હોવાના કારણે મુક્તિ સંભવિત જ છે. બાકી મિથ્યાત્વાદિરૂપ પાપબહુલતા, જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી અનુવૃત્ત થતી હોય (eતે જીવની સાથે રહેતી જ હોય) તે તે સ્ત્રીઓને સમ્યકત્વાદિની પ્રાપ્તિ પણ થઈ શકશે નહિ. યોગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે કે
શંકા :-મિથ્યાત્વની સહાયવાળા મહાપાપથી સ્ત્રી પણું મળે છે, કારણ કે સમ્યગદષ્ટિ જીવ તે ક્યારેય સ્ત્રીપણું બાંધતા નથી. તેથી શરીરમાં રહેલ આત્માની મુક્તિ શી રીતે થાય ?
સમાધાન -બધા કર્મો સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે જ અંતઃ કોડાયેડિ સ્થિતિને વાળા થઈ જતા હોવાથી મિથ્યાત્વ મેહનીયાદિના ક્ષયાદિ સંભવિત જ છે.”
શંકા : એ રીતે સમ્યગુદર્શનના મહિમાથી તેઓને મિથ્યાત્વાદિ ભલે ન હો ! છતાં પણ આપણાની સાથે જ પ્રાપ્ત થયેલ કામવાસનાને અતિરેક મુક્તિ પ્રત્યે પ્રતિપંથી બનશે જ. અને તેથી “સ્ત્રીઓ મુક્તિ પામતી નથી કારણ કે પુરુષની અપેક્ષાએ તીવ્રકામવાસનાવાળી હોય છે જેમકે નપુંસક.” એવું અનુમાન કરી શકાશે.
[કામાતિરેક વિપરીત પરિણામનિવર્ય] સમાધાન –તીવ્ર પણ કામ કૃતઅધ્યયનાદિથી થયેલા તેના વિરોધી પરિણામેથી નિવર્તનીય હોવાથી મુક્તિબાધક બનતું નથી. એવા વિરોધી પરિણામેથી કામને