________________
૪૩૪
અધ્યાત્મમતપરી શકે છે વિશ્વ, છીળાં ચરિ વારિત્ર – હાર્દિ “સાધુ, સાધ્વી, શ્રા, જાવિતિ चतुर्वर्णश्रमणसङ्घव्यवस्था न स्यात् , तथा च "जो पगरे दिभत्ति चादुठवण्णस्स समणसंघस्स” इत्यादित्वदागमविरोधः । अथाणुव्रतधारिणी श्राविकापि साध्वीत्येव व्यपदिश्यतः इति चेद् ? हंत ! तर्हि केवलसम्यक्त्वधारिण्येव श्राविकाव्यपदेशमासादयेत् , एवं च श्रावकेष्वनि तवैविध्यप्रसङ्गे पञ्चविधः सङ्घः स्यात् । अथ वेषधारिणी श्राविका साध्वीति व्यपदिश्यते, श्रावकस्तु तथाभूतस्तत्त्वतो यतिरेवेति चातुर्विध्यं व्यवतिष्ठत इति चेत् ? नूनं गुणं विना वेषधरणे विडम्बकचेष्टैव सा। एतेनकोनषष्टिरेव जीवास्त्रिषष्टिः शलाकापुरुषा इति व्यपदेशवत् त्रिविधोऽपि सङ्घो विवभावशाच्चतुर्विधो व्यपदिश्यत इति निरस्तम् । વચનનો વિરોધ થશે. “અણુવ્રતને ઘરનારી શ્રાવિકા પણ “સાવી તરીકે વ્યષ્ટિ થી હોવાથી તેની અપેક્ષાએ જ સંઘને ચતુર્વિધ કહ્યો છે.” એવું જ કહેશો તો શ્રાવિશ્વ તરીકે, અણુવ્રતશૂન્ય માત્ર સમ્યકત્વધારી સ્ત્રીઓને જ કહેવાની રહેશે. અને તે પછી જેમ ગૃહસ્થી સ્ત્રીના સાધવી અને શ્રાવિકા એમ બે પ્રકાર પડશે, તેમ ગૃહસ્થ પુરુષના પણ અણુવ્રતધારી પુરૂષ અને માત્ર સમ્યક્ત્વધારી પુરુષ એમ બે પ્રકાર સાધુ-શ્રાવક તરીકે પડશે. તેથી સંઘને પંચવિધ કહેવો પડશે. - પૂર્વપક્ષ –વેશ ધરનારા શ્રાવિકા જ સાધ્વી કહેવાય છે (વેશ વિનાની આણુવ્રતધારી શ્રી નહિ) અને શ્રાવક જે વેશ ધારણ કરે તે એ વારતવિક સાધુ જ બની જતે હોવાથી એને જુદો ભેદ પાડે પડતું નથી. તેથી સંઘનું ચતુર્વિધપણું જળવાઈ જ રહે છે.
ઉત્તરપક્ષ-જે વેશ ધરનારા શ્રાવક-શ્રાવિકામાં ચારિત્રગુણ ન હોય તો એની વેશધારણાદિ ચેષ્ટાઓ વિડંબકની ચેષ્ટા જેવી જ હોવાથી એને સાધુ કે સાધી શી રીતે કહેવાય? તેથી સ્ત્રીઓને ચારિત્રગુણ સંપન્ન રૂપે વસ્તુતઃ સાધ્વી માનવાની ન હોય તો સંઘની ચતુર્વિધતા અનુ૫૫ન જ રહે છે. આ જ યુક્તિથી “૫૯ જ જેમ ૬૩ શલાકા પુરુષ તરીકે કહેવાય છે તેમ ત્રિવિધ સંઘ પણ અમુક પ્રકારની વિવક્ષાથી જ ચતુર્વિધ કહેવાય છે.” એવું કથન પણ નિરસ્ત જાણવું.
શંકા-સ્ત્રીઓને ચારિત્રને અંશ ભલે હો ! જેના કારણે તેઓને સાઠવી કહી શકાય, છતાં જે મોક્ષનું કારણ બની શકે એવો ચારિત્રનો પ્રકર્ષ તો તેઓને સંભવતે જ ન હોવાથી મોક્ષ તે અસંભવિત જ છે.
[ સ્ત્રીપણું રત્નત્રયાકર્ષનું અવિરોધી ] સમાધાન-સ્ત્રી પણ સાથે રત્નત્રયના પ્રકર્ષને વિરોધ કંઈ સિદ્ધ નથી કે જેથી એ સ્ત્રીઓને અસંભવિત રહે, કારણ કે મેક્ષહેતુભૂત તે પ્રકર્ષ શૈલેશી અવસ્થાના ચર१. यः प्रकुर्यात् दृष्टभक्ति चातुर्वर्णस्य श्रमणसंघस्य । - ૩ ચક્રવર્તી તીર્થંકરના જીવ હતા અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ભગવાન મહાવીર થયા.