________________
૩૯૪
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૪૯
www
नन्वेव सयोगिकेवलिनां ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयसाम्राज्यात्तदानीमेव मुक्त्यवाप्तिप्रसङ्ग इति चेत् ? न, चरमसमयोपलक्षितज्ञानक्रिययोरेव मुक्तिहेतुत्वाद्, अनन्यगत्या तथाहेतुत्वकल्पनात् । अथवाऽन्तक्रियाद्वारा चारित्रस्य हेतुत्व, साक्षात् (१ न साक्षात् ), दण्डस्येव स्वजन्यमिद्वारा, तस्याश्च तदानीमभावान्न दोषः । न चैव चारित्रस्य चरमकारणत्वं ન સ્વાત, રૂટત્થાત્, “સવળે નાળે ચ...” (પ્રજ્ઞપ્તૌ સંત્રળિયા) સ્થાનિના યાપારव्यापारिभावेनैव हेतुहेतुमद्भावोपदर्शनात् परमचारित्रत्वेनैव मेोक्षहेतुता, पारम्य च न 'वैत्य' किं तु वैधर्म्यम् । स च धर्मोऽन्तक्रियादिरूपञ्चारित्रस्यैवोपाधिरिति तदेवासौ विशेषयति न तु ज्ञानादिकमिति नातिप्रसङ्गः । अत एवोपाध्युपाधिमतोरभेदविवक्षयाऽन्तेक्रियापि चारित्रमित्युच्यते । एवं च येोगजन्यत्वादिक विशुद्ध चादिक चोपाध्यंशमादाय पर्यवस्यतीति तत्र aa aaaraar वैचित्र्योक्तिरपि नासङ्गतिमतीत्यपि युक्तमुत्पश्यामः ।
શકા :–છતાં આ રીતે મેાહક્ષયજન્ય યથાખ્યાતચારિત્ર જ સસવરરૂપ બની જ્ઞાન-દર્શન–ચારિત્રાત્મક સામગ્રીનું ઘટક બનવા દ્વારા મેાક્ષોત્પાદક ખનતુ હોય તા તા સયેાગીકેવળીઆને જ મેાક્ષપ્રાપ્તિ થઈ જવાની આપત્તિ આવશે. [સયાગીપણામાં મેાક્ષપ્રાપ્તિની આપત્તિ નથી
સમાધાન :-ચરમસમયેાપલક્ષિત જ્ઞાન—ક્રિયા જ મેાક્ષહેતુભૂત હાવાથી એ પૂર્વે સયેાગી અવસ્થામાં જ મેાક્ષપ્રાપ્તિ થઈ જવાની આપત્તિ આવતી નથી. એ પૂર્વે માક્ષેાત્પત્તિ થતી ન હોવાથી એ વખતના જ્ઞાન-ક્રિયાને હેતુભૂત માની શકાતાં નથી. તેથી બીજો કાઈ ઉપાય ન રહેવાથી ચરમસમયેાપલક્ષિત જ્ઞાનક્રિયાને જ હેતુ માનવા પડે છે. અથવા જેમ ઈંડ ઘટ પ્રત્યે સાક્ષાત્ હેતુ નથી કિન્તુ સ્વજન્યભ્રમિદ્વારા જ છે તેમ ચારિત્ર પશુ મેાક્ષ પ્રત્યે સાક્ષાત્ હેતુ નથી કિન્તુ અંતક્રિયા દ્વારા જ છે. સયાગી અવસ્થામાં એ અંતક્રિયાના અભાવ હાવાથી ચારિત્ર હાજર હેાવા છતાં માક્ષેપત્તિ થતી નથી.
શ'કાઃ- આમ માનવામાં તેા ચારિત્રને ચમકારણ માની શકાશે નહિ. [ચારિત્ર અગેના વિવિધ કથને અસંગત નથી]
સમાધાન –એ અમને ઈષ્ટ જ છે. સવણે નાણે...' ઈત્યાદિ ગાથાથી શ્રવણજ્ઞાનાદિના વ્યાપાર-વ્યાપારી ભાવથી જ હેતુ-હેતુમભાવ દેખાડયા હોવાથી ચારિત્રથી પરમચારિત્રરૂપ વ્યાપાર અને તેનાથી મેાક્ષોત્પત્તિ હેાવી અમને ઈષ્ટ જ છે. વળી એ ચારિત્રમાં પારમ્ય=પરમત્વ પણ કાઈ યગ્ જાતિ રૂપ નથી કિન્તુ વૈધ=ભિન્નધ રૂપ છે. અતક્રિયાદિરૂપ એ ધમ ચારિત્રની જ ઉપાધિભૂત હાવાથી ચારિત્રને જ વિશેષિત કરે છે, જ્ઞાનાદિને નહિ. તેથી પારમ્યથી વિશેષિત થઈ જવા દ્વારા જ્ઞાનાઢિથી જ
१. सवणे नागे य विन्नाणे, पच्चक्खाणे अ संजमे । अणण्हए तवे चेव वोदाणे अकिरिआ सिद्धी || श्रवणे ज्ञाने च विज्ञाने प्रत्याख्याने च संयमे । अनाश्रवे तपसि चैव व्यवदानेऽक्रिया सिद्धिः ॥