________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૪૯
न खलु चरणप्रतिपन्थिचारित्रमोह सहचारिण इति योगास्तत्प्रतिपन्थिनो येन तन्निरोधेन परमचारित्रोत्पत्तिर्वक्तु शक्येत, अन्यथा दर्शनादिप्रतिपन्थिदर्शनमोहा दिसहचारित्वेन दर्शनादावपि तेषां प्रतिबन्धकत्वात् तन्निरोधेन परमदर्शनाद्युत्पत्तिमपि वक्तु खलस्य रसनोच्छृंखलायेत । ननु तर्हि शैलेश्यवस्थायां सर्वसंवरः कः १ न खलु तदानीन्तन' चारित्र' प्राक्तनचारित्रादतिरिच्यत इति चेत् ? उच्यते, तदेव यथाख्यातचारित्र प्रतिसमयमनेककर्म निर्जरयन् चरमनिर्ज'कारणतामापन्न सर्वसंवर इत्युच्यते इति किमनुपपन्नम् ? न चैव ज्ञानमपि सर्वसंवरः स्यात्, तस्य प्रकाशव्यापार एव विश्रामात् कर्मापनयनस्य चारित्र्व्यापारत्वात् । કારણ કે એમ સાહચર્યંમાત્રથી પ્રતિપથિત્વ આવી જતુ હાય તા તા યાગમાં દનાદિ પ્રતિબન્ધત્વ પણ આવી જાય, કારણ કે તેએમાં દર્શનાદિના પ્રતિધક એવા દનમાહનું સાહચય છે જ...પછી યાગના નિરાધથી પરમદનની ઉત્પત્તિની ઉદ્ઘાષા કરવા માટે દુનની જીભ છૂટી થઈ જશે.
શ‘કા :–યાગનિરાધથી થએલા અને શૈલેશી અવસ્થામાં પ્રવર્ત્તતા પરિણામને જ જો આ રીતે સસંવરરૂપ પરમચારિત્ર ન કહેશેા તા કાને કહેશેા ? ચારિત્રમેાહક્ષયથી થએલ પરિણામને તા સવર કહી શકશેા નહિ, કારણ કે એ તેા જેવા સયાગી અવસ્થામાં હતા એવા જ અવસ્થિત હાવાથી તત્કાલીન ચારિત્રમાં પ્રાચીનચારિત્ર કરતાં ફાઈ વિશેષતા તેા છે જ નહિ.
૩૯૧
ww
"
સમાધાન :-મેાહક્ષયથી થએલ તે જ યથાખ્યાત ચારિત્ર સમયે સમયે અનેક કર્મોની નિરા કરતું થયું ચરમનિજ રાનુ કારણ અને ત્યારે સસંવર કહેવાય છે, તેથી કાઇ અસ'ગતિ રહેતી નથી.
શકા-આ રીતે તેા જ્ઞાનાવરણના ક્ષયથી થએલ કેવલજ્ઞાન પણ સમયે સમયે અનેક કર્મીને નિરતું થકુ ચરમ સમયે સકનિ રાનું' કારણુ બને છે એવું પણ કલ્પી શકાતુ હાવાથી એને જ સર્વાંસવર શા માટે ન કહેવાય ?
સમાધાન :-કર્મ દૂર કરવા એ ચારિત્રને જ વ્યાપાર છે. જ્ઞાન તા પ્રકાશ કરીને, જ ચરિતાર્થ થઈ જતું હાવાથી કનિરાના વ્યાપાર કરતું ન હેાવાના કારણે સવસવર શી રીતે કહેવાય ?
શકા:-છતાં આ રીતે ચારિત્રમેાહક્ષયજન્યપરિણામને સસંવર કહેવામાં તા અમારું ઇષ્ટ જ સિદ્ધ થાય છે કારણ કે તે પરિણામ ક્ષાયિક હોવાથી નિત્ય હાવાના કારણે સિંદ્ધાવસ્થામાં પણ અવિનષ્ટ જ રહે છે.
[ માહક્ષયજન્ય સવ સવપિરણામ મેાક્ષમાં ન હોય ] સમાધાનઃ-ચારિત્રમાહક્ષયજનિત એવા પણ આ પરિણામ વીય વિશેષરૂપ હાવાથી સિદ્ધાવસ્થામાં હાતા નથી. અન્વય-વ્યતિરેકથી વી સામાન્ય પ્રત્યે ચાગ હેતુ તરીકે ગૃહીત થયા હાવાથી વીય વિશેષ પ્રત્યે પણ તે હેતુભૂત છે જ...સિદ્ધોને યાગેા જ વિલીન થઈ ગયા હૈાવાથી વીય વિશેષરૂપ તે યથાખ્યાઽચારિત્રાત્મક પરિણામ પણ શી રીતે હાઇ શકે ?