________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૪૮
___स चाय स्वभावो यथाक्रम विशुद्धयमानेा माहक्षयेणोपनीयमानो यथाख्यातचारित्र मित्याख्यायते, स एव च शैलेश्यामत्यन्त विशुद्धयमानो मोक्षलक्षणफलमागू भवति । न च मोक्षदशायामाप तत्प्र वः, स्वभावप्रच्यवे स्वभाववतोऽपि प्रच्यवप्रसङ्गात् । 'श्यामत्वस्वभावपरित्यागेऽपि स्वभाववत आपाकनिहितस्य घटस्याभावाऽदर्शनात् नाय नियम' इति चेत् १ न, असाधारणस्वभावपरित्यागे स्वभाविनिमज्जनस्यावश्यकत्वात् , न हि घटत्वस्वभावपरित्यागे घटोऽनुभूयते, चारित्रं च जीवस्याऽसाधारणः स्वभावः, गुणत्वाद्, ज्ञानादिवत् । तथा च लब्धस्वभावानां सिद्धानां स्वभावसमवस्थानरूप चारित्र निष्प्रत्यूहमेव । परे तु "स्वभावे आत्मनि समवस्थानमात्मद्रव्यमात्रनिरतत्वमित्यर्थः, तच्च स्वसमयपरिशीलनमित्युच्यते, पर्यायनिरतानां परसमयाक्रान्तत्वात् । तदुक्तનહિતર તે દેશકાલવ્યવહિત ચીજો પણ કઈને કઈ પરંપરા સંબંધથી કાર્યોડ વ્યવહિતપૂર્વવર્તી હોવાથી કારણ બની જવાની આપત્તિ આવે-જેમકે કુલાલપિતા પણ સ્વજન્ય કુલાલપ્રયુક્ત વ્યાપારરૂપ સંબંધથી ઘટને અવ્યવહિતપૂર્વવત્ત હોય છે. ૧૪
આ બાબતમાં બીજા કેટલાકને મત કહે છે
[સિદ્ધોને સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર હાજર–અન્યમત] ગાથાર્થ :-કેટલાક કહે છે કે સાધુઓનું સ્વભાવમાં સમવસ્થાન જ ચારિત્ર છે. આ સ્વભાવ જેઓએ પ્રાપ્ત કર્યો છે તેવા સિદ્ધોને શાશ્વત ચારિત્ર હોય જ છે.
કેટલાક આચાર્યો કહે છે કે ત્રણ ઉપયોગ માનવા પડે વગેરે સિદ્ધાન્તમાં કહેલા દે લાગતા હેવાથી ચારિત્રને શુદ્ધો પગરૂપ માની શકાતું નથી. ગૌયરૂપ પણ માની શકાતું નથી કારણ કે અયોગી કેવળીઓને વેગ જ ન હોવાથી ગૌર્ય પણ ન હોવાના કારણે ચારિત્રાભાવ થવાની આપત્તિ આવે. વેગથી ઉપલક્ષિત થતાં વિર્ય ૌર્યને પણ ચારિત્ર માની શકાતું નથી કારણ કે ચારિત્ર વસંવેદનથી સ્વતંત્ર હવારૂપે જ ભાસતું હોવાથી ક્રિયારૂપે ભાસતું નથી. કિન્તુ સ્વભાવસમવસ્થાન જ ચારિત્ર છે અને તે સ્વભાવ કષાયરહિત દશામાં માધ્યસ્થ પરિણતિરૂપ છે તેમજ કષાયના કણિયાઓની હાજરીમાં વિરતિ વગેરે રૂપ છે વળી આ સ્વભાવ સ્વાનુભવસિદ્ધ જ હોય છે, તેમજ માધ્યસ્થપરિણતિરૂ પસ્વભાવ પ્રત્યે કષાયો વિરોધી છે અને વિરત્યાદિરૂપ સ્વભાવ પ્રત્યે ગદુપ્રણિધાનાદિ વિરોધી છે. વળી જુદે જુદે પણ આ સ્વભાવ સર્વ સાવદ્યવ્યાપારના ત્યાગથી અભિવ્યક્ત થતા સ્વતંત્ર અનુગત ધર્મરૂપ જ છે. તેના પ્રત્યે કષાયાદિનું પ્રતિબંધક આગમના બલે સમજી શકાય તેમ છે.
[ચારિત્રનાશ માનવામાં આત્મનાશની આપત્તિ કમશઃ વિશુદ્ધ વિશુદ્ધતર થતો આ સ્વભાવ મેહક્ષયથી ઉપલિષ્ટ થએ છતે થથાખ્યાત ચારિત્ર કહેવાય છે અને શૈલેશી અવસ્થામાં અત્યંત વિશુદ્ધ થતો એ જ સ્વભાવ મોક્ષાત્મક ફળવાળો બને છે. મેક્ષાવસ્થામાં પણ એ સ્વભાવનો વિલય થતો નથી કારણ કે