________________
૩૮૮
wwwwwma
9
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૭ " सो उभयक्खयहेऊ” इत्यादिवचनान्यप्येतदर्थानुपातीनि, शैलेशीचरमसमयभाविनचरित्ररूपधर्मस्य शाश्वतस्यैव सतो मोक्षजनकत्वात् तदानी' चारित्रनाशे च यदेवोत्पाद्यते तदे॒व नाश्यत इति महत्सङ्कटम् । यरत्युच्यते प्रयत्नविशेषरूप' प्रवाहिचारित्रं तदानी' नश्यतीति तेषामपि तन्मोक्षजनकमिति वचोव्याघातमाप्नोति न खलु कार्योत्पादसमयेऽसतः कारणत्व नाम, तद्वयतिरेके तद्वयतिरेकाभावात् । अथ कार्याऽव्यवहितपूर्ववर्त्तित्वमेव कारणत्वं न तु कार्यकालवृत्तित्वमपि तत्र निवेशने मानाभावात्, गौरवात्, प्रागभावादीनामकारणत्वप्रसङ्गाच्चेति । 'मोक्षोत्पादये नश्वरस्यापि तस्य तदव्यवहितपूर्ववर्त्तितयैव तत्कारणत्व निराबाधमिति चेत् १ तथापि नाशकमेव किमिति पृच्छामः । ' मोक्षात्पादकमेव तन्नाशक मिति चेत् १ न, स्वस्यापि तथात्वेन स्वस्य स्वनाशकत्वप्रसङ्गात् । 'मोक्षसामग्री तन्नाशिके' ति चेत् १ न, सामग्रीत्वेनाऽनाशकत्वात् । " , 'अन्त्यक्षण एवं तन्नाशक' इति चेत् ? न, क्षणस्य विशिष्याऽहेतुत्वात् । अपि चैव निश्चयनयानुरोघो न स्यात् न ह्यसौ कार्याऽव्यवहितपूर्व कालवर्त्तिन' कारण मन्यतेऽपि तु कार्यकालवर्त्तिनमेव, तन्नये कार्य कालसंबन्धस्यैव हेतुत्वात्, अन्यथा दूरकालव्यवहितानामपि येनकेनचित्संबन्धेन हेतुत्वप्रसङ्गगादिति दिग् || १४७ |
केषांचिन्मतमाह
ww
કહેવું નહિ, કારણ કે સમુદિત એવા જ્ઞાનાદિ ત્રણ અવિલ`ખ્ય કારણ છે અર્થાત્ એ ત્રણ ભેગા થાય એટલે વિલ`બ વિના કાર્ય કરે છે. એવુ· પ્રતિપાદન કરવા માટે તા સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર મેાક્ષમાગ છે' એવા શ્રી તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રના પ્રથમ સૂત્રમાં વિશેષણ-વિશેષ્યભાવ હેાવા છતાં વચનભેદથી નિર્દેશ કર્યા છે. અર્થાત્ માક્ષમા: અહી' એકવચનનિર્દેશ કર્યા છે તેથી સયેાગી કેવળીએની મુક્તિ થતી ન હાવાથી એ સામગ્રી જ પૂરી થઈ નથી એમ માનવું જોઈએ... અર્થાત્ એ સામગ્રીમાં ચારિત્ર તરીકે પરમચારિત્ર લેવાનુ છે, જેના યાગનિરાધ થયા ન હેાવાના કારણે અભાવ હાવાથી પરમજ્ઞાન અને પરમદન હેાવા છતાં માક્ષાત્પાદ થતા નથી, એ યુક્ત લાગે છે.
[ચમસમયે મેાક્ષાત્પાદકચારિત્રનાશ બાધિત-પૂર્વપક્ષ]
જ
તે ઉભય (=ધર્મ, અધ)ના ક્ષયના હેતુ છે' ઇત્યાદિ વચના પણ આ અને અનુસરે છે કારણુ કે શૈલેશી ચરમસમયભાવી ચારિત્રધમ શાશ્વત હાતે છતે જ માક્ષજનક છે. મેાક્ષમાં તેના અભાવને ઉપપન્ન કરવા ચરમસમયે જ જો તે ચારિત્રના નાશ માની લેવાના હેાય તે તે જે ઉત્પન્ન કરાય છે તે જ નાશ પમાડાય છે' એવું હાવારૂપ માટુ' સ ́કટ આવી પડશે. તેથી ચરમસમયે યાગનિરોધથી થયેલ પરમચારિત્ર શાશ્વત ડાય છે અને જ્ઞાનાદિની સાથે રહીને માક્ષેત્પાદ કરે છે એમ માનવું જ એઇએ. પ્રયત્નવિશેષરૂપ પ્રવાહીચારિત્ર ચરમસમયે નાશ પામી જાય છે એવુ' કહેનારા એને પણ સ્વવચનવ્યાઘાત દોષ છે કારણ કે ચારિત્ર નાશ પામી જાય છે' એવુ' કહ્યા