________________
ઉપા. યશવિજ્યકત
उवधिसहिओ ण सुज्झइ सतुसा जह तन्दुला ण सुज्झन्ति ।
इय वयणं पक्खित्तं दूरे दिटुंतवेसम्मा ॥५॥ (उपधिसहितो न शुद्धयति, सतुषा यथा तन्दुला न शुद्धयन्ति । इतिवचनं प्रक्षिप्तं, दूरे दृष्टान्तवैषम्यात् ॥५॥
___ यदि हि तन्दुलाऽविशुद्धथापादकत्वं तुषाणामिवोपधेः स्वरूपतः पुरुषाऽविशुद्धिनिबन्धनत्वं स्यात्तदेदं वचनमुच्चार्यमाणं चारुतामञ्चत, न चैवमस्ति । अपि चोपधेरुपाधित्वाऽसिद्धौ न तस्याऽशुद्धयनुमापकत्वमुज्जीवति । न चान्यस्मिन् स्वसंसर्गीिण स्वधर्मसङ्क्रामकत्वलक्षणमुपाधित्वमुपधौ तुष इव (? तुषे वा)। यत्तु [न] तुषे तन्दुलस्वभावकार्यप्रतिबन्धकत्वं तत्तूपधौ स्वाभाविकं नाद्यापि सिद्धमिति यावदविशुद्ध थापादकसमवधानमुपाधिरप्रयोजकत्वादिदोषग्रासश्च ॥५॥
[દેહસંભાળની જેમ જયણથી વસ્ત્રાદિની સંભાળ નિર્દોષ-ઉત્તર
ઉત્તરપક્ષ તમારી આ શંકા અયુક્ત છે કારણ કે આ બધી વાતે દેહ અંગે પણ સમાન હોવાથી, તમારા મતે દીક્ષા લેવા માત્રથી દેહ પણ ત્યાજ્ય માનવાની ઓપત્તિ આવશે, અર્થાત્ ધર્મોપકરણને લેવા-મૂકવાની ક્રિયા જે રાગદ્વેષ વિના સંભવિત ન જ હોય તો તે એ રીતે દેહની વિવિધ ચેષ્ટાઓ પણ રાગદ્વેષ વિના અસંભવિત જ હોવાથી દેહને પણ દીક્ષાગ્રહણ બાદ તમારે તરત જ ત્યાગ કરવો જોઈએ. .
પૂર્વપક્ષ –જે દેહની ચેષ્ટાઓ જયણાપૂર્વક કરવામાં આવે તે એ રાગદ્વેષ વિના પણ સંભવિત હોવાથી “છેદ રૂપ બનતી નથી. તેથી દેહ ત્યાજ્ય બનતું નથી.
ઉત્તરપક્ષ –તે એ જ રીતે ઉપકરણ અંગેની ક્રિયાઓ પણ યતના પૂર્વક કરવામાં શુદ્ધપાગછેદ થતું ન હોવાથી એ પણ એકાન્ત હેય નથી. જા (બહિરંગસંગથી અશુદ્ધોપગરૂપ છેદપ્રાપ્તિનું અમરચંકવચન મિથ્થા)
જેમ ચોખા પર ઉતરી રહ્યા હોય તે તે શુદ્ધ થતા નથી અર્થાત્ સીઝતા નથી તેમ બાહ્યદ્રવ્યને સંગ હોય ત્યાં સુધી અશુદ્ધોપયોગ ન ખસવાથી આત્મા શુદ્ધ થતું નથી. અર્થાત્ શુદ્ધો પગાત્મક અધ્યાત્મ સિદ્ધ થતું નથી. આવું અમરચન્દ્રનું વચન જણાવી તેનું ખંડન કરતાં ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થ : “જેમ તુષ (ફાતર) સહિતના ચેખા શુદ્ધ થતા નથી તેમ ઉપધિસહિતનો જીવ શુદ્ધ થતું નથી.” એવું અમરચંદ્રનું વચન દષ્ટાન્ત-દાસ્કૃતિક વરચે વિષમ્ય હોવાથી દૂર ફેંકાયેલું જાણવું અર્થાત્ સાંભળવા ગ્ય નથી. - ૧. “a” વધારાને લાગે છે.
૨. કે અમૃતચંદ્ર? પ્રવચનસારના ટીકાકાર.