________________
૩૪૮
અધ્યાત્મમત પરીક્ષા લૅ. ૧૨૬
. अथास्य स्वभावसिद्धक्रियास्वरूपमाह
तस्स य सहावसिद्धा किरिया गुणकरण जोममहिमिच्छ ।
कम्मुवणीआवि हवे जुजणकरणं तु अहिगिच्च ॥१२६॥ (तस्य च स्वभावसिद्धा क्रिया गुणकरणयोगमधिकृत्य । कर्मोंपनीतापि भवेद् युजनकरणं त्वधिकृत्य ।१२६।)
- केवलिनो हि श्रुतगुणकरणस्य केवलज्ञान एवान्तर्भावात् तपः संयमयो!श्रुतगुणकरणयोश्चं बाह्यावलम्बननिरपेक्षत्वेन शैलेश्यवस्थायां सर्वसंवरप्राप्त्यातिविशुद्धत्वेन च गुणकरणमाश्रित्य परापेक्षासहित्येन स्वाभाविक्येव क्रिया, मनोकाक्कायरूप युञ्जनाकरणं त्वाश्रित्य नामकर्मा पेक्षणान्न तथा । न च गुणकरणेपि शरीराधपेक्षास्तीति वाच्य, सिद्धेषु तदभावात् , चारित्रतपसोरपि योगाद्यपेक्षत्वमते तु मैश्चयिकयो नाऽविष्वभूतयोस्तयोरिह ग्रहणमिति मन्तव्यम् ।।१२६ ।। એવું પણ કહેવું નહિ કારણ કે તે પછી જેઓને પ્રતિબંધક હાજર નથી એવા મિથ્યાત્વી છોના મિથ્યાત્વમાં તરતમતા રહેવી ન જોઈએ. પ્રતિબંધક વિનાના પણ જુદા જુદા ચંદનની સુગંધમાં તરતમતા જોવા મળે જ છે તેમ જુદા જુદા મિથ્યાત્વીએના મિથ્યાત્વમાં તરતમતા હોય તે પણ કંઈ એ અસ્વભાવભૂત બની જતું નથી.” એવી શંકા પણ કરવી નહિ કારણ કે છતાં ય જેમ એક ચંદનની સુગંધમાં તો અપ્રતિબદ્ધઅવસ્થામાં તરતમતા દેતી નથી એમ એક જીવના મિથ્યાત્વમાં પણ પ્રતિબંધકારભાવવાળા જુદા જુદા કાળમાં તરતમતા હોવી ન જોઈએ. પણ હોય તો છે જ તેથી જણાય છે કે મિથ્યાત્વ આત્માના સ્વભાવભૂત નથી પણ કર્માત્મક ઉપાધિના કારણે ઉત્પન્ન થાય છે અને એ ઉપાધિમાં થતાં ફેરફારના કારણે ફેરફાર પામે છે. આમ મિથ્યાત્વાદિ આત્મસ્વભાવભૂત ન હોવાથી આત્મા માત્ર ગુણસ્વભાવવાળો સિદ્ધ થાય છે. તેમજ સિદ્ધાદ્યવસ્થામાં શક્તિરૂપે પણ મિથ્યાત્વાદિ કે બહિરાત્મત્વ હોતું નથી અને અભવ્યાદિમાં પણ શક્તિથી તે સમ્યફવાદિ અને અન્તરાત્મવ-પરમાત્મત્વ હોય જ છે એ પણ સિદ્ધ થાય છે. ]
( [ સ્વભાવસિદ્ધ ક્રિયાનું સ્વરૂ૫] પરમાત્માને પામેલા કેવળીઓની સ્વભાવસિદ્ધક્રિયાના સ્વરૂપને જણાવતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાથ – કેવળીઓને ગુણકરણગને આશ્રીને સ્વભાવસિદ્ધક્રિયા હોય છે અને મુંજનાકરણને આશ્રીને કર્મોપની ક્રિયા પણ હોય છે. તેથી એ અંશે સ્વભાવસિદ્ધ ક્રિયા હેતી નથી.
* કેવળીઓને શ્રતગુણકરણ કેવલજ્ઞાનમાં જ અંતભૂત હોય છે અને તેને તે આત્મા સિવાયના કર્મદિ કેઈ અન્ય કારણની અપેક્ષા હોતી નથી. એમ ત૫રૂપ અને સંયમરૂપ
શ્રુતગુણકરણ પણ શૈલેશી અવસ્થામાં થએલ બાહ્યકારણની નિરપેક્ષતાના કારણે તથા