________________
૩૨૮
અધ્યાત્મમત પરીક્ષા . ૧૧૮ इरिआवहिआ किरिया कवलाहारेण जइ णु केवलिणो ।
गमणाइणा वि ण हवे सा कि तुह पाणिपिहिअ त्ति ॥११८॥ (इपिथिकीक्रिया कवलाहारेण यदि नु केवलिनः । गमनादिनापि न भवेत् सा किं त्वत्पाणिपिहितेति ॥११८॥) ____ कवलाहारेण केवलिनां प्रतिक्रमणयोग्येर्यापथप्रसङ्गो गमनादिक्रिययापि समानः, बहुसामयिकत्वस्योभयत्राऽविशेषात् । तदाहुः- “न पञ्चमः, गमनादिनापीर्यापथप्रसङ्गगात्” इति । 'अत एव बाधकाद्गमनादिक्रियामपि भगवतः प्रायोगिकी न मन्यामहे' इति चेत् ? न, विशेषावमर्श बाधकानवतारात् , अनाभोगसहकृतयोगक्रियाया एव तादृशेर्यापथिकीहेतुत्वात् , सूक्ष्मायां तु तस्यां कार्मणशरीरे(? र)कृतचलोपकरणताया * एव हेतुत्वात् ॥११८।। છે તેથી કેવળીને આહારગ્રહણ કરવા માત્રથી વ્યંજનાવગ્રહ થઈ જવાની આપત્તિ નથી કારણ કે દ્રવ્યવ્યંજનપૂરણ થયું હોવા છતાં ઈન્દ્રિયવ્યંજનપૂરણ થયું હોતું નથી. દ્રવ્ય વ્યંજનપૂરણ થાય ત્યારે છઘને સામાન્યથી ઈન્દ્રિયવ્યંજનપૂરણ ભલે થઈ જતું હોય તે છતાં પણ દ્રવ્યવ્યંજનપૂરણ થાય ત્યારે ઇન્દ્રિયવ્યંજનાદિ અન્ય વ્યંજન પણ પૂરાઈ જ જાય એ કઈ દઢ નિયમ નથી.
પૂવપક્ષ - રસપુગલોનો “બદ્ધપૃષ્ટ નામને સંબંધ પણ તેવા પશમથી જ થાય છે. તેથી ક્ષયોપશમ વિનાના કેવળીઓને આહાર સાથે તે સંબંધ જ અસંભવિત હોવાથી કવલાહાર હોવો શી રીતે મનાય?
– એ સંબંધ ક્ષયે પશમહેતુક છે એવું માનવામાં કઈ પ્રમાણ ન હવાથી તમારી વાત ગ્રાહ્ય નથી. અથવા તઢેતુક હોય તો પણ અમારે કઈ આપત્તિ નથી, કારણ કે ક્ષપશમના અભાવના કારણે એ સંબંધ ન થતો હોય તો પણ તેના કાર્યભૂત વ્યંજનાવગ્રહ જ રુંધાશે, ક્ષુધાનિવૃત્તિવગેરરૂપ કાર્ય નહિ, કારણ કે ધાતુસામ્યના ઉપાયભૂત સંબંધ જ તે કાર્યના ઉપાયરૂપ છે, બદ્ધ ધૃષ્ટ નામનો સંબધ નહિ. મે ૧૧૭ છે
વાદીથી અપાતાં બીજા દૂષણને ઉદ્ધરતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ :- કવલાહાર કરવા માત્રથી “કેવળીને ઈર્યા પથિકી કિયા થાય છે અને તેથી ઈરિયાવહિયા પડિકામવાની આપત્તિ આવશે” એવું જે કહેશો તો ગમનાદિથી પણ ઈરિયાવહિ પ્રતિક્રમણગ્ય એ ક્રિયા શા માટે ન થાય? શું તમારા હાથથી એ અટકાવાએલી છે ?
[ કવલાહારથી ઈપથપ્રસંગ નથી]. જે કવલાહારથી કેવળીઓને પ્રતિક્રમણ યોગ્ય ઈર્યાપથપ્રસંગ થતો હોય તે તો એ ગમનાદિથી થ પણ સમાન જ છે. જે બહુસમયવાળી હોવાથી ભેજનકિયા
* उपकरोत्यनेनेत्युपकरणम्-स्वभावः, चलं अस्थिरमुपकरणं यस्य स चलोपकरणः, तस्य भावः चलोपकरणता-आत्मप्रदेशानां कम्पस्वभाव इत्यर्थः ।