________________
કેલિક્તિવિચાર
BLB
यत्तु खीणम्मि अतराए णो से अ असक्कपरिहारो' त्ति केनचिदुक्तं तद्बहुविचार - णीयम्, अन्तरायक्षयेण शक्त्या सर्वविषयकवीर्योत्पतावपि तस्य व्यक्त्या सर्वविषयकत्वाभावात्, परिहारहेतोर्वीर्यस्य सत्त्वेऽपि हेत्वन्तराभावादपरिहारसंभवात्, योगादिहेतुसाम्राज्याद्वीर्यप्रयोगे सति विघ्नाभावस्यैवान्तरायक्षयप्रयोजनत्वात्, तथा च क्षमाश्रमणाः (१) - तिस्स लभतस्स व भुजतस्स व जिणस्स एसगुणो । खीण तराइअसे ज से विग्घण संहृवइ ॥ त्ति । [धर्मस ंग्रहणा-१३४४] तस्मादनन्तवीर्यस्यापि भगवतः शरीरबलापचयोपदेशाद्भवेदेवाशक्यपरीहारः, अन्यथा शक्य परिहारप्राप्तं वस्त्रादिकमपि परिहृत्य दिगम्बरा एव केवलिनो भवेयुः, इत्यहो सिताम्बरार्भकस्य वचनचातुरी ! ' पात्रादिसत्त्वे केवलिनां तत्प्रतिलेखनादिप्रसङ्गः ? પૂર્વ પક્ષ - દીર્ઘ એવી નામમ સ્થિતિને ખપાવવા શરીર આવશ્યક હાવાથી એ તા અશકયપરિહારવાળું છે પણ પાત્ર કંઇ એવું નથી કે જેથી એ બાહ્ય ન બને. ઉત્તરપક્ષ :- નામકર્મની જેમ વેદનીયકમ દીર્ઘ સ્થિતિક હાવાથી તે ખપાવવા માટે પાત્ર પણ અશકય પરિહારવાળું જ હાવાના કારણે બાહ્ય નથી જ. [અશક્ય પરિહાર કેવળીને પણ સવિત]
૧
વળી અંતરાયકમ ક્ષીણુ થયું 'હાવાના કારણે કેવળીને કેાઈ વસ્તુ અશકય પરિહારાત્મક હૈાતી નથી' એવુ` કેાઈએ (ઉપા૰ ધર્મ સાગરે) જે કહ્યું છે તે પશુ મહુવિચારણીય છે કારણ કે અંતરાયના ક્ષય થવાથી તા સવિષયક વીય યદ્યપિ શક્તિ રૂપે ઉત્પન્ન થાય છે, પણ પ્રવૃત્તિરૂપે નહિ; કારણ કે પ્રકટ થએલ એ શક્તિએને પણ વ્યક્ત પ્રવૃત્ત થવા કરણાદિ સહકારીઓની જરૂર પડે જ છે; તેથી જેમા સહકારીએ પ્રાપ્ત થાય છે તે શક્તિઓને જ કેવળી પ્રવર્તાવી શકે છે, સશક્તિએાને નહિ. તેથી પાત્રાદિના પરિહાર કરવામાં હેતુભૂત વીર્ય હાજર હેાવા છતાં હૈવન્તર ન હાવાના કારણે પરિહાર થઈ શકતા નથી અને પાત્રાદિ કેવળીએને પણ અશકય પરિહારરૂપ બને છે.
[અંતરાયક્ષયથી વિઘ્નાભાવ થાય, કાય નહિ]
શેષ સઘળી સામગ્રીએની હાજરીમાં કર્તા પ્રયત્ન કરતા હૈાવા છતાં વિઘ્ન ઊભુ કરી કાર્ય ન થવા દેવુ' એ અંતરાયકનું કાય છે, એ જ રીતે શેષ ચાદિ સઘળી સામગ્રીની હાજરીમાં વીર્ય પ્રયાગ (પ્રયત્ન) થએ છતે કાઈ વિા આવવા ન દેવુ... એ જ અંતરાયક્ષયનુ` કા` છે. શ્રી (જિનભદ્રગણિ) ક્ષમાશ્રમણુજીએ પણ કહ્યું છે કે અંતરાયકર્મ ક્ષીણ થયું હાવાના કેવળીને એ લાલ થયેા હાય છે કે કઈ પણ ચીજને ૧. સર્વશરાત-૨૬ અસ્ય પૂર્વાર્ધ:- શ્રીમ મોળિો' ગાયન દુઘ્ન સÆહા સુ་* |
क्षीणे मोहनीये नावद्य भवेत् सर्वथा सर्वम् । क्षीणेऽन्तराये न तस्य चाज्ञक्यपरिहारः ॥ २. ददतो लभमानस्य वा भुञ्जानस्य वा जिनस्यैष गुणः । क्षीणान्तरायत्वे यत् तस्य विघ्नो न संभवति ॥
૪૦