________________
કેવલિભક્તિવિચારાન્તર્ગત પ્રવૃત્તિવિચાર
૨૯૩ ____ न चानुपक्रान्तस्य नोपक्रमणीयत्वमेवेति वाच्य, स्वरूपयोग्यतायाः सहकारियोग्यताऽव्याप्यत्वात् , अध्यवसायविशेषजन्यतावच्छेदकतयैवोपक्रमणीयत्वसिद्धः । इममेवार्थ साधयन्ति
'सज्झासज्झ कम्म किरियाए दोसओ जहा रोगो।।
રન્નમુવામિw uત્તદિવસ શ્વો [વિબાબા ૨૦૧૬] क्रियायाः उपक्रमलक्षणायाः, उपक्रम्यते वर्तमानयत्नजन्योपक्रमविषयः (१क्रियते) कर्मण उपक्रमणीयत्वात् , तदुपक्रमाय यतितव्यमिति भावः । प्रकारान्तरेण साधयन्ति-[वि॰आ०भा० ૨૦૧૭]
सज्झामयहेऊओ सज्झनिआणासओऽहवा सज्झ । सोवक्कमणमय पिव देहो देहाइभावाओ ।
उपक्रमविषयः कर्म साध्य', साध्यामयहेतुत्वात् , देहवृत्तित्वाद्वा देहहेतुत्वाद्देहयत् । साध्यनिदानत्वं च यद्यपि कर्मणः साध्यत्वसिद्धौ सिध्यति तथापि तत्संसाध्यैवाय प्रपञ्चः, निदानीभूताध्यवसायवैचित्र्याद्वा तत्साध्यमित्याहुः ।
પૂર્વપક્ષ-અનુપકાન્ત રહીને જ જે વિપાકકાળે ભગવાય છે તે કર્મ બંધકાળે ઉપક્રમણીય તરીકે બંધાયું હોય છે એવું મનાય નહિ કારણ કે એવું માનીએ તો એ ઉપકાન્ત થઈને જ કેમ ન ભોગવાય ?
[ઉપક્રમણ કર્મો ઉપકાન્ત થવાને નિયમ નથી] ઉત્તરપક્ષ –ઉપક્રમણ્યત્વ એટલે ઉપક્રમ થવાની યોગ્યતા હોવી તે...જે માં સ્વરૂપયોગ્યતા હોય તેઓમાં સહકારીયોગ્યતા હોય જ એવો નિયમ નથી. અર્થાત્ સ્વરૂપયોગ્ય કારણને સહકારીઓનું સંનિધાન મળે જ અને તે ફળો પધાયક બને જ એવી
વ્યાપ્તિ નથી. તેથી સાધ્યકમમાં ઉપકમસામગ્રી ન મળવાના કારણે ઉપક્રમ ન થાય તે કઈ આપત્તિ નથી.
શંકા-છતાં જે કમ ઉપકાન્ત થયા વિના જ ભોગવાય છે તેમાં ઉપક્રમણીયત્વ હતું તેવું માનવામાં પ્રમાણ શું ?
સમાધાન -જે અધ્યવસાયથી ઉપકમયોગ્ય કર્મ બંધાય છે તેવા જ અધ્યવસાયવિશેષથી બંધાએલું હોવું એ જ તેવા કર્મને ઉપક્રમણીય માનવામાં પ્રમાણ છે. આ જ વાતને જણાવતાં ભાગ્યકારે કહ્યું છે કે “કમ ઉપકમાત્મક ક્રિયાથી સાધ્ય અને અસાધ્ય એવા બે પ્રકારનું હોય છે કારણ કે કર્મ દષાત્મક છે, જેમકે રોગ. સાધ્યકમ સાધ્ય હોવાથી જ સાધ્ય રોગની જેમ ઉપકાન્ત થઈ શકે છે.'
આમ વર્તમાનયત્નજન્ય ઉપક્રમના વિષયભૂત જે જે કર્મ હોય તે તે ઉપક્રમણીય હેવાથી તેના ઉપક્રમ માટે વર્તમાનમાં પણ તપ વગેરેને પ્રયત્ન કરવો જોઈએ. १. साध्यासाध्य कर्म क्रियाया दोषतो यथा रोगः । साध्यमुपक्रम्यत एतस्मादेव साध्यरोग इव ॥ २. साध्यामयहेतुतः साध्यनिदानाश्रयतोऽथवा साध्यम् । सोपक्रमणमयमिव देहो देहादिभावात् ।।