________________
ઉપા. યશોવિજયકૃત
[મંગલાદિ અનુબંધને નિદેશ]. - इह हि ग्रन्थारम्भे शिष्टाचारपरिपालनाय विघ्नध्वंसाय वा मङ्गलमवश्यमाचरणीयमिति मनसिकृत्य पूर्वार्द्धन समुचितेष्टयोदेवगुर्वोः प्रणतिलक्षणं मङ्गलमकारि, उत्तरार्द्धन च प्रेक्षावदवधानाय विषयनिरूपणं प्रत्यज्ञायि, प्रयोजनसम्बन्धाधिकारिणस्तु सामर्थ्यादवबोद्धव्याः ॥१॥
ननु सन्दिग्धो जिज्ञासितश्चार्थः परीक्षाक्षोदं क्षमते न तु निर्णीत एव, तथा च स्वत एव विशदस्याध्यात्ममतस्य परीक्षा कथमिव नानुकुरुते सुधामधुरीकारप्रयासम् ? इति चेत् ? भवेदेवं यदि भावाध्यात्ममतं परीक्षणीयतया लक्षितं भवेत, न चैवम् , किन्तु नामाध्यात्मिकानामेवाशाम्बरमतवासनावासितान्तःकरणतया दुर्ललितचरितानां भ्रान्तिविषयोऽर्थो बाधकप्रदर्शनेन मध्यस्थानामनुपादेयताबुद्धावधिरोप्यत इत्याशयवानाह
અથવા, અનુત્તર દેવલોકની શોભાવાળા વિજયદેવોના (ઉપલક્ષણથી વૈજયનાદિ દેવના પણ) સંશયોને છેદનારા તથા ઈન્દ્ર સમાન ઐશ્વર્યવાળા (સુવતે દાન કૃત્તિ
રિ, સ્થિતિ સ્થા, “રિ ”િ ધાનિકન ફુરા ) એવા શ્રી પાર્શ્વજિનેન્દ્રને પ્રણામ કરીને તથા વંદન કરીને યથાબંધ અધ્યાત્મમતની પરીક્ષાને કરીશ.
અહી શરૂમાં પોતે દૂર હોવાથી પ્રથમ દર્શને સામાન્યથી પ્રણામ કર્યા, અને પછી તે પ્રણામના કારણે ભાલ્લાસ વધવાથી પિતે પ્રભુની વધુ સમીપ થયા હોવાથી વંદન કર્યા, એમ જાણવું.
અહીં અધ્યાત્મમતની પરીક્ષા કરવાને નિદેશ કર્યો છે તેથી જણાય છે કે અધ્યાત્મ કયું તત્વ છે?” એની વિચારણા અહીં પ્રસ્તુત નથી પણ ગ્રન્થકારના કાળમાં લોકમાં “અધ્યાત્મમત” તરીકે જે મત પ્રસિદ્ધ હતો તેની પરીક્ષા પ્રસ્તુત છે, અર્થાત્ તે મત યુક્તિથી ઘટે તે છે કે નહિ તેની વિચારણા છે અને તે વાત ગ્રન્થકાર આગળ સ્વયં બતાવશે.
[ ગ્રન્થ રચનાનું વિશેષ પ્રયોજન ] ગ્રન્થની શરૂઆતમાં શિષ્ટાચારનું પાલન થાય એ માટે અથવા વિબવંસ માટે (અર્થાત્ ભવિષ્યમાં કઈ વિદન ન આવે એ માટે) મંગળ અવશ્ય કરવું જોઈએ એવું મનમાં વિચારીને ગાથાના પૂર્વાર્ધથી “સમુચિત (યથાર્થ) અને પોતાને મનોવાંછિત દેનાર તરીકે ઈષ્ટ એવા દેવ અને ગુરુને પ્રણામ કરવા રૂપ મંગળ કર્યું. ઉત્તરાર્ધથી બુદ્ધિમાન પુરુષોનું ધ્યાન ખેંચવા ગ્રન્થમાં જેનું નિરુપણ કરવું છે તે વિષયનો. નિદેશ કર્યો. ગ્રન્થના પ્રજન, સંબંધ અને કણ અધિકારી છે? એ સામર્થ્યથી જાણી લેવા. આવા
પ્રશ્ન :- જે વસ્તુના સ્વરૂપને વિશે સંદેહ હોય અથવા જે વસ્તુના ૨વરૂપની જિજ્ઞાસા હોય તે વિશે પરીક્ષા કરવી યુક્ત છે, પણ જે વસ્તુના સ્વરૂપને નિર્ણય થઈ
१. अनुपादेयताबुद्धौ-अनुपादेयताप्रकारकबुद्धौ तदभ्युपगतोऽर्थो विशेष्यभवनाहः इति ख्याप्यते ।। ,