________________
કેવલિભુક્તિવિચારાન્ત તત પ્રવૃત્તિવિચાર
अथाहारस्य भोगो भक्षणादिकं, कर्मणस्तु स्वजन्यसुखदुःखान्यतरसाक्षात्कार इत्यरित विशेष इति चेत् ? न, कर्मद्रव्यस्येव नोकर्मद्रव्यस्याप्यात्मसात्परिणामस्यैव प्रदेशभोगत्वात्, सुखदुःखयोस्तु विपाकफलत्वात् । अत एव धान्यप्रदेशा इव कर्मप्रदेशा अपि भुक्ता एव सन्तो धान्यपरिणाममिव कर्म परिणामं त्यजन्तः क्षीणा इति भण्यन्ते । रसस्तु कर्मणामध्यवसायविशेषेण हन्यत एव भस्मकजनितजाठरानलोद्भूतस्पर्शे भुज्यमानरस इव । अत एव न प्रसन्नचन्द्रादीनां सप्तमनरक योग्याऽसातवेदनीय प्रदेशानुभवेऽपि तथाविधदुःखप्रसङ्गः । अत પણ જો ઉપક્રમ થઈ જતા હાય તા તા એ વખતે ઉડ્ડયમાં આવે એવું કમ પાતે ન કર્યુ” હાવા છતાં ઉદયમાં આવતું હોવાથી અકૃતાગમ દોષ આવશે, તેમજ લાંખા કાળે ભેગવવુ' પડે એવુ' જે કમ પાતે કર્યું હતું તે ભાગવવું ન પડવાથી કૃતનાશ દોષ આવશે. વળી ન કરેલ કર્મ પણ ભાગવવાનું હાવામાં અને કરેલ કમ પણ ભેાગવવું ન પડતુ હાવામાં તે મેક્ષમાં આસ્થા જ નહિ રહેવાની આપત્તિ આવશે, કારણકે કર્મ ખપાવ્યા વિના પણ તેના વિપાકથી ખેંચી શકાય છે તેમજ કરહિત થવા છતાં પછી પણ અન્યકૃતકમાં ભાગવવાની શકયતા ઊભી જ રહે છે. આવી શંકાના જવાબ એ છે કે-લાંબા સમયથી ભાગવવાનુ તે કમ ભાગવ્યાવગર જ નાશ થતુ' હાત તા ઉક્ત દોષ હાઈ શકે, પશુ તેવું નથી, માત્ર ઉપક્રમ દ્વારા દીધ`સ્થિતિવાળું તે જ ક અધ્યવસાયવિશેષથી જલદી ભાગવાય છે, જેમ ધાન્યના મેાટા રાશિ લાંખા કાળ ચાલે તેવા હેાવા છતાં ભસ્મકરેાગીથી થાડા કાળમાં ભાગવાય છે. માટે કૃતનાશ કે અકૃતઆગમ જેવા કાઈ દોષ આવતા નથી.
. ૨૭૯
MAP
પૂર્વ પક્ષ:- ભક્ષણાદિ કરવા એ આહારના ભાગ છે જયારે સ્વજન્ય સુખ કે દુઃખના સાક્ષાત્કાર કરવા એ કર્માંના ભાગ છે, તેથી આહાર કરતાં કમાં વિશેષતા હાવાથી આહારમાં ભસ્મકાદિથી બહુકાલભાગ્ય સ્થિતિના નાશ સ*ભવિત હાવા છતાં કર્માંમાં તેવા નાશ સવિત નથી. વળી પ્રાયશ્ચિત્તાદિથી સ્થિતિ જ નષ્ટ થાય છે, કર્મી તા ઊભા જ રહે છે' એવું માનવામાં તે તે કમના સુખદુઃખાદિ સાક્ષાત્કારાત્મક ભાગ પણ અવશ્ય માનવા પડવાથી, પ્રાયશ્ચિત્તાદિ કરવા છતાં દુઃખાદ્દિ ભાગવવાનુ તા ઊભુ જ રહેવાની જે આપત્તિ આવે છે તે, કમના જ નાશ માનવામાં આવતી નથી.
[આહારભાગ અને કમ ભાગમાં સમાનતા]
ઉત્તર પક્ષ :-કર્મ દ્રવ્યની જેમ આહારાદિરૂપ નાકમ દ્રવ્યના પણ તેવા તેવા આત્મસાત્ પરિણામ થવા એ જ પ્રદેશભેાગ છે. અને તેના વિપાકાયરૂપકે સાત ધાતુ તરીકે પરિણમવારૂપ વિપાકનું સુખદુઃખ એ ફળ છે. આમ બન્નેમાં સમાનતા છે. તેથી આહારની જેમ કર્મીમાં પણ સ્થિતિનાશ સમન્વિત જ છે. સુખદુઃખ સાક્ષાત્કાર કર્યાંના પ્રદેશેાદયનુ નહિં પણ વિપાકાદયનું ફળ હેાવાથી સુખદુઃખ સાક્ષાત્કાર થવા એ જ કમભાગ છે