________________
૨૭૭
કેવલિક્તિવિચારાન્તર્ગતત-વૃત્તિવિચાર
ण य त विरियविरहिय जायइ अपवत्तणव्व करणंति ।
केवलसहावपक्खे सुगयस्स मय अणुण्णाय ॥१०॥ [न च तद्वीर्यविरहित जायतेऽपवर्तनेव करणमिति । केवलस्वभावपक्षे सुगतस्य मतमनुज्ञातम् ॥१०१॥]
न हि कर्मोदीरण वीर्य विना प्रवर्तते, करणत्वात् , अपवर्तनावत् । अथापवर्त्तनमप्यपवर्तनीयकर्मणस्तथास्वाभाव्यादेवेति चेत् ? किं तर्हि तत्स्वभावकर्महेतुरेव तदपवर्तनहेतुरुत स्वहेतुचिततत्कर्मणोऽपवर्तन स्वभावादेव ? नाद्यः, उत्पत्तिसमनन्तरमेव तदपवर्तनप्रसङ्गात् । न द्वितीयः, कारणं विना कार्योत्पत्तिप्रसङ्गात् । अथ किमिदमपवर्त्तन नाम ? नून ध्वंस एव सः, केवलं प्रायश्चित्ताद्यभावे भोगादेव तन्नाशः, अन्यथा तु प्रायश्चित्तादिनैवेत्येव विशेषः । न च
Fઉદીરણ સ્થિતિ બંધને આધીન છે, પ્રયત્નને નહિ-પૂર્વ પક્ષ)
પૂર્વપક્ષ :-તે તે કર્મલિકોનો ઉદયમાં આવવાને ઉચિતકાળ પાકે એ પૂર્વ જ તેઓને ઉદયાવલિકામાં લઈ જવા એ ઉદીરણું કહેવાય છે. વળી કમબંધ વખતના તેવા અધ્યવસાયને આશ્રીને તે તે દલિકને સ્થિતિબંધ જ એ થયેલ હોય છે કે આ રીતે ઉચિતકાળ પૂર્વે જ તે તે દલિકે ઉદયાવલિકામાં આવી ઉદીર્ણ થઈ જાય છે તેથી તે તે દલિની ઉદીરણું પોત પોતાના તેવા તેવા સ્થિતિ બંધને જ આધીન હોય છે. પાછળથી તે ઉદીરણા માટે કે પ્રયત્ન કરવાને હોતો નથી. તેથી કેવળીઓને પ્રયત્નાભાવ હોવા છતાં જિનનામકર્મની ઉદીરણું હવામાં કોઈ વાંધો નથી.
દિગંબરની આવી શંકાને જવાબ આપતાં ગ્રન્થકારશ્રી કહે છે – [અવનાની જેમ ઉદીરણું પણ વીર્ય સાપેક્ષ-ઉત્તરપક્ષ]
ગાથાર્થ –અપવર્તનાની જેમ કરણ રૂપ હોવાથી ઉદીરણા પણ વીર્ય વિના થતી નથી. દલિકેનું છે. એક નિષેકમાંથી બીજા નિષેકમાં સ્થાનાન્તર કરવારૂપ કાર્યના કારણભૂત હેવાથી વીર્યાત્મક તે કરણને પ્રયત્નરૂ૫ માનવું પડે છે. તેને અપ્રયનાત્મક માની પ્રયત્ન વિના પણ કાર્ય થાય છે એવું માનવામાં સ્વભાવથી જ કાર્ય થાય છે એવું ફલિત થતું હોવાથી બદ્ધ મતને રવીકારવાનું થશે.
જેમ અપવત્તને કરણરૂપ હોવાથી વીર્ય વિના થતી નથી તેમ કર્મોની ઉદીરણ પણ કરણરૂપ હેવાથી વીર્ય વિના પ્રવર્તતી નથી.
પૂર્વપક્ષ –અપવર્નના પણ અપવર્તનીય કર્મના તેવા સ્વભાવથી જ થાય છે. વિર્યથી નહિ, તેથી તેની જેમ ઉદીરણાને પણ સ્વભાવથી જ થતી હેવી માનવી જોઈએ.
- ઉત્તરપક્ષ : “અપવર્તનીય કર્મના તેવા સ્વભાવથી જ અપવર્ણના થાય છે? આવું કહેવામાં તમારો આશય શું છે? તેવા સ્વભાવવાળા કર્મને જે ગાદિ હેતુઓ છે તે જ અપવર્તનના પણ હેતુ છે (અર્થાત્ અપવર્તાના માટે નવા કેઈ હેતુની અપેક્ષા હોતી નથી) એ ? કે પિતાના હેતુથી સંચિત થએલા તે કર્મની સ્વભાવથી જ