________________
૨૫૨
અધ્યાત્મમત પરીક્ષા
. ૨૪
यत्तु “पञ्चाशीतिर्जरद्वस्त्रप्रायाः शेषाः सयोगिनि' इति गुणस्थानक्रमारोहे [८२] निजगदे तदपि क्षिप्रक्षपणयोग्यत्वाद्यभिप्रायेण, सत्ताप्रकृतीनामन्यथात्वासम्भवात् । एतेन 'अत एव दग्धरज्जुकल्पेन भवोपग्राहिणाल्पेनापि सता केवलिनोऽपि न मुक्तिमासादयेयुः' इत्यावश्यकवृत्त्युक्तमपि व्याख्यात, भवोपग्राहित्वाल्पत्वविशेषणाभ्यां तस्योक्तार्थपर्यवसानात् । यदपि 'पापप्रकृतीनामपूर्वकरणे रसघातादेव केवलिनां न तथाविधोऽसातोदयो, मोहसापेक्षप्रकृतीनां स्थितिघातेऽवश्यं रसघातादयोऽन्यथा पराघातनामकर्मोदयात् केवली पराहननाद्यपि कुर्यात् । पुण्यप्रकृतयस्तु विशुद्धिप्रकर्षात् पीनविपाकाः कृता इति तद्विपाकप्राबल्यमेव तत्र' इति प्रमेयकमलमार्तण्डाभिप्रायमनुसृत्य केनचिदूचे तदपि दुराग्रहपोरवश्यविजृम्भित, रसघाताद्रसस्येव स्थितिघातात् स्थितेरप्युच्छेदप्रसङ्गात् । तथाविधस्थितौ च व्यवस्थितायां तथाविधरसः किं त्वत्पाणिपिधेयः ? અશાતાને પણ ઉદય હોય જ છે. તેથી કેવળીઓને અનંતવીર્ય વિદ્યમાન હોવા છતાં આહારાદિના અભાવમાં શરીરબળની હાનિ તેમજ ક્ષધાવેદનીદયજન્ય પીડા પણ હોય જ છે. તેમ જ આહારગ્રહણ કરવામાં તેઓના અનંતજ્ઞાનાદિને કંઈ હાનિ પહોંચતી નથી કે જેના કારણે આહાર ગ્રહણ હોતું નથી એવું માનવાની જરૂર પડે.
[ જરદવસમાયત્વ કથનનું ખરું તાત્પર્ય ] . વળી ગુણસ્થાન કમાતમાં પણ જે કહ્યું છે કે “સગી કેવળી ગુણસ્થાનકે જીર્ણવસ્ત્ર જેવી ૮૫ પ્રકૃતિઓ શેષ રહી હોય છે તે પણ એ જ ભવમાં ખપી જવાની હોવાથી જલ્દીથી નિર્જરી શકાવાની યોગ્યતાવાળી હવાના અભિપ્રાયથી જાણવી, રસવિનાની હોય છે એવા અભિપ્રાયથી નહિ, કારણકે સત્તામાં અન્યથા=સવિનાનું હોવાપણું અસંભવિત છે. ઉલટું જિનનામકર્મદિને તે પ્રબળ રોદય જ તેઓને પણ કહ્યો હેવાથી સત્તામાં પણ તે પ્રકૃતિને તીવ્ર રસવાળી જ માનવી પડે. વળી આનાથી જ તેથી જ અલ્પ અને દગ્ધરજજુ જેવા પણ ભોપગ્રાહી કર્મોની હાજરી હોવાથી કેવળીઓ મુક્તિને પામતા નથી એવું આવશ્યકવૃત્તિમાં જે કહ્યું છે તેની પણ સંગતિ જાણી લેવી કારણ કે ભોપગ્રાહિત્ય અને અ૫ત્વ વિશેષણથી ઉપરોક્ત અર્થ જ ફલિત થાય છે એટલે કે “ભપગ્રાહિત્વ વિશેષણ તેઓ રસવાળી હોય છે એવું સૂચન કરે છે જ્યારે અ૮૫ત્વ વિશેષણ અલ્પકાળમાં જ નિર્જરી શકાવાની ગ્યતાને જણાવે છે. તેથી દશ્વરજજુ જેવી” એવું પણ તેઓનું જે વિશેષણ કહ્યું છે તેને અર્થ પણ “દગ્દરજજુની જેમ સ્વીકાર્ય કરવામાં સમર્થ હોતી નથી એટલેકે રસહીન હોય છે એવો કરી શકાતો નથી. [શ્રેણિમાં સંપૂર્ણ રસઘાત માનવામાં સંપૂર્ણ સ્થિતિઘાતની આપત્તિ
મેહસાપેક્ષપ્રકૃતિએને સ્થિતિઘાત થાય ત્યારે અવશ્ય રસઘાત થાય જ છે, જે રસઘાત થયો ન હોય તે તે પરાઘાત નામ કર્મના ઉદયથી કેવળીને બીજાઓને १. अस्य पूर्वार्ध : एव च क्षीणमोहान्ता त्रिषष्टिप्रकृतिस्थितिः ।