________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લો. ૯૦
अधुवाण सुहदुहाण भोगो भोगेण कम्मबंधो अ ।
ण हु एसो एगतो अपमत्तजइसु तयभावा ॥९॥ (अध्रुवयोः सुखदुःखयो गो भोगेन कर्मबधश्च । न ह्या एकान्तोऽप्रमत्तयतिषु तदभावात् ॥९०॥)
"न हि कर्मोदयप्रभवयोः सुखदुःखायोर्भोग विना क्षयो नाम । यदाहुर्बाह्या अपि-[ ] नामुक्त क्षीयते कर्म कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तव्य कृत कर्म शुभाशुभम् ।। इति । भोगश्चासक्त्या द्वेषेण च तत्साक्षाकाररूपः पुनः कर्मबन्धस्यावन्ध्य निदानमिति कथमसौ भगवताम् ?" इति चेत् १ अप्रमत्तयમાની શકાતું ન હોવાના કારણે તેઓને કર્મોદયજન્ય સુખ દુઃખ પણ સંભવતાં નથી.” એવું પરોક્ત દૂષણ પણ, “અપ્રમત્તયતિઓને નવા કર્મબંધ વિના પણ તેવા સુખદુઃખને ભોગ હોવાથી કેવળીઓને પણ હોઈ શકે છે એવા પ્રતિપાદનથી પરાસ્ત થઈ જાય છે એવું ગ્રથકાર હવે જણાવે છે –
ગાથાથ - અધ્રુવ સુખ દુઃખને અવશ્ય ભોગવવા પડે છે અને એ ભોગવવામાં કર્મબંધ થાય છે એ વાત પણ એકાતે નથી કારણ કે એવા કર્મબંધ વિના પણ અપ્રમત્તયતિઓને સુખ દુઃખને ભેગ હોય છે.
પૂર્વપક્ષ –તેવા કેવા કર્મના ઉદયથી થએલા સુખદુઃખ ને ભગવ્યા વિના ક્ષય થતો નથી, ઈતરદર્શનવાળાઓ પણ કહે છે કે “કોડે યુગ પસાર થઈ જાય તે પણ કર્મને ભેગવટા વિના છૂટકારો થતો નથી. તેથી કરેલું શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવું પડે છે અને આસક્તિથી એને અનુભવ કરવામાં જ આનંદ આવતો હોવાથી એ રીતે થતો અનુભવ જ ભોગ કહેવાય છે જે પુણ્ય કર્મની નિર્જરા કરાવે છે. એજ રીતે શ્રેષથી સાક્ષાત્કાર કરવામાં જ દુઃખ ભેગવાતું હોવાથી પાપકર્મની નિર્જરા થાય છે. આ રીતે ભેગવટે કરવામાં અવશ્ય ન કર્મબંધ થાય છે. કેવળીઓને તો તે કર્મબંધ હોતે નથી તેથી જણાય છે કે જેને ભેળવવામાં અવશ્ય કર્મબંધ થતું હોય એવા કર્મોદયજન્ય સુખદુઃખ કેવળીઓને હેતા નથી અને તેથી સુધાદિ પણ હોતા નથી.
[જિનનામકર્મના ભેગની અનુપત્તિની આપત્તિ] ઉત્તરપક્ષ :-આ વાત પણ બરાબર નથી કારણ કે જે કર્મોદયજન્ય સુખદુઃખને ભોગવવામાં અવશ્ય કર્મ બંધ થતો જ હોય તે તે અપ્રમત્તયતિઓને પણ કર્મોદયજન્ય સુખદુઃખ હતા નથી એમ માનવાની આપત્તિ આવશે. પરંતુ એવું મનાતું તે નથી તેથી જેમ તેઓને નવા કર્મબંધ વિના પણ સુખદુઃખને ભેગવટે હોય છે તેમ કેવળીઓને પણ હવામાં કઈ બાધક નથી. વળી કર્મોદયજન્ય સુખદુઃખને ભેગવવામાં અવશ્ય કર્મ બંધ હોય તો તે શ્રી તીર્થંકરાદિને તીર્થંકરનામ કર્માત્મક પુણ્યજન્ય સમવસરણાદિને ઉપગ પણ અનુ૫૫ન થઈ જવાની આપત્તિ આવશે.