________________
૨૧૦
અધ્યાત્મમતપરીક્ષા લેા. ૭૩-૭૪
www
भवेदेवं यदि वयं त्वया परिभाषितानेव दोषान् परिभाषामहे, न चैवं, किंत्वात्मगुणदूषणमेव दोषलक्षणं ब्रूमः, न च तथात्वं क्षुत्पिपासयोरस्तीत्याशयेनाह -
तो सक्का वुत्तुं जे छु तन्हाई जिणस्स किर दोसा | जइ त दूसेज्ज गुणं साहावियमप्पणो कंवि ॥ ७३॥
( तच्छक्यं वक्तु ं यत्क्षुधातृष्णादि जिनस्य किल दोषः । यदि तद्दूषयेद्गुणं स्वाभाविकमात्मनः कमपि ।। ७३ ।।) दूसइ अव्वाबाहं इय जर तुह सम्मओ तयं दोसो ।
मणुअत्तणं विदोसो ता सिद्धत्तस्स दूषणओ ||७४ ||
( दूषयत्यव्याबाध इति यदि तत्र सम्मतस्तद्दोषः । मनुजत्वमपि दोषस्तत्सिद्धत्वस्य दूषणतः || १४ || ) यदि हि क्षायिक सुखरूपाऽऽत्मगुणदूषकत्वात् क्षुत्तृष्णयोर्दोषत्वमुद्भावयेयुः परे तर्हि मनुष्यत्वमपि केवलिनां सिद्धत्वदूषकतया दोषः प्रसज्यत इति पर्यनुयोगे तेषामप्रतिभया नखशिखायैर्भू विलेखनमेव चिरमनुशीलनीयं स्यात् । अथ सिद्धत्वप्रतिबन्धकस्तद्व्यवहारप्रतिबन्धकश्च दोषो जिनेषु सन्नप्यकिञ्चित्करः कैवल्यप्रतिबन्धकदोषविलयेन तद्व्यवहारस्य तन्नान्तरीयकनिर्दोषत्वव्यवहारस्य च निराबाधत्वादिति यदि ते शरदां शतं परिभाव्योत्तर' दद्युस्तर्हि क्षुत्पि કારણવિના કાર્ય ને સ્વીકારતા નથી. ાછરા
[ક્ષુધા વગેરે દોષ રૂપ નથી]
ઉત્તરપક્ષ :-તમારી પરિભાષા મુજબના જ અઢાર દોષોને જો અમે દોષ તરીકે લઈ કેવળીમાં નિર્દોષત્વરૂપ કૃતકૃત્યત્વ કહેતાં હાત તા તા પ્રેક્ષાવાન્ ને કેવલિભુક્તિ જરૂર આશ્ચર્યકારી લાગે. પર`તુ એવું છે નહિ કારણ કે જે આત્મગુણાને દૂષિત કરે તેને જ અમે દોષ કહીએ છીએ. ક્ષુધા-પિપાસા કંઇ એવા નથી કે જેથી કેવળીએમાં ઢાષાભાવ કહેવાથી તેઓના પણ અભાવ સિદ્ધ થઈ જવાના કારણે કવલાહાર અનુપ પન્ન થવાની આપત્તિ આવે. આવા આશયથી ગ્રન્થકાર કહે છે
ગાથા :–ક્ષુધા તૃચ્છ્વા વગેરે જે કેવળી આત્માના કાઇ સ્વભાવિક ગુણને દૂષિત કરતા હાય તા જ દોષરૂપ કહેવાય. પણ તેવુ` છે નહિ તેથી એ દોષરૂપ નથી. ‘તે એ અવ્યાબાધ સુખને દૂષિત કરતાં હાવાથી દોષરૂપ છે' એવુ... જો તમે માનતા હૈ। તા મનુષ્યત્વને પણ એ સિદ્ધત્વગુણને દૂષિત કરતું હૈાવાથી દોષરૂપ માનવાની આપત્તિ આવશે.
જો પર=આધ્યાત્મિક ક્ષાયિક સુખાત્મક આત્મગુણને દૂષિત કરનારા હાવાથી ક્ષુધા-તૃષ્ણાને પણ દોષરૂપ માનતા હોય તે તેઓએ મનુષ્યત્વને પણ તે સિદ્ધદૂષક હાવાથી દોષરૂપ માનવુ પડવાના કારણે તેની હાજરીવાળા એવા ભવસ્થ કેવળીએના નિર્દોષ તરીકેના વ્યવહાર કરી શકાશે નહિ. આ આપત્તિનું વારણ કરવાની પ્રતિભા ન હાવાથી તેઓએ નીચુ' જોઈ ને નખના અગ્રભાગથી જમીન જ ખોતરવાની રહેશે.