________________
વાદમાં મારાથી લખાયું હાય તે ખદલ હુ* મિચ્છામિ દુક્કડમ દઉં” છું. તેમજ સજનાને તેની શુદ્ધિ કરવા વિનમ્રભાવે વિન"તિ કરુ છું.
સુન્ન
મહાપુરુષાની પ્રેરણા અને કૃપા ખરેખર કેવુ... અજબ કામ કરતી હૈાય છે ! ન્યાય વિશારદ વધુ માનતપેાનિધિ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવ'ત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રન્થનું અધ્યયન કરવાનું અને ભાવાનુવાદ લખવાનું સૂચન કર્યું. અધ્યયન કરવાનું કહ્યું ત્યાં સુધી તેા બધું ખરાખર હતું. પણ ભાવાનુવાદ લખવાનું કાર્ય મારી કલ્પનામાં ય જામે તેવુ' નહેતુ પૂર્વે કયારે ય કાઇ ગ્રન્થના ય ભાવાનુવાદ લખેલ નહિ, તેના મહાવા નહિ અને પૂજ્ય ઉપાધ્યાયજી. મહારાજાના આવા કઠિન ગ્રન્થના ભાવાનુવાદ કરવા તે મારી કલ્પનામાં ય શી રીતે એસે ? પણ પૂજયપાદ ગુરુદેવશ્રીનું સૂચન હતુ ને ! ન્યાય નિપુણમત્તિ પૂયપાદ જયસુદર વિ.મ.સા. પાસે પાઠ શરૂ થયેા. મેં લખવાનું શરૂ કર્યું......એક બે પાના લખ્યા. પણુ મારા લખાણથી મને જ સ`Ôાષ ન થયેા...જરાક નિરાશા ફરી વળી...મારુ કામ નહિ” એવુ' લાગ્યું. પણ પૂજયપાદ ગુરુદેવશ્રીએ પુનઃ હિંમત આપી...પ્રેરણા કરી અને અશક લાગતુ. એવુ... પણ કામ શકય બની ગયું. ખરેખર ! આ બધા પૂજ્યપાદ તારક ગુરુદેવશ્રીના જ અચિંત્ય પ્રભાવ છે.
આ પુસ્તકમાં શુદ્ધિપત્રક આપેલ છે. એમાં અતિઆવશ્યક શુદ્ધિપત્રક જે આપેલુ છે તેના તા ગ્રન્થ વાંચતાં પહેલાં જ ઉપયાગ કરી સુધારા કરી લેવા. દરેક વાચકને નમ્ર ભલામણ છે. શ્રી બાપુ અમીચંદ પનાલાલ જૈન ટેમ્પલ ટ્રસ્ટે જ્ઞાનખાતામાંથી આ પુસ્તક અ ંગેના સપૂર્ણ લાભ લઈ જ્ઞાન ઉપજના યાગ્ય સદ્વ્યય કર્યાં છે જે અનુ માઢનીય છે. તેમજ અન્ય ટ્રસ્ટને પણ જ્ઞાનખાતાના પ્રાચીન ગ્રન્થ પ્રકાશન આદિમાં સદુપયેાગ કરવાની પ્રેરણારૂપ છે.
ઋણસ્વીકાર
પરમપૂજ્ય પરમારાધ્યપાદ સિદ્ધાન્તમહાદધિ સુવિશુદ્ધભ્રહ્મચારી ક સાહિત્યનિષ્ણાત ૧. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની અસીમ કૃપા આ ભાવાનુવાદ દરમ્યાન નિરતર વરસતી રહી છે.
પરમપૂજય પરમાપકારી વર્ધમાનતપેાનિધિ ન્યાયવિશારદ પ`ચાચારપ્રવિણ ભાવ. આચાર્ય શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની અમીષ્ટિ મારા સમગ્ર સંયમજીવનમાં વણાએલી છે. તેએ શ્રીમદ્દની પ્રેરણારૂપ બીજમાંથી ફળરૂપે પ્રાપ્ત થએલા આ ભાવાનુવાદને જોઈને મસ્તક વારવાર તેઓશ્રીના ચરણમાં ઝકી પડે છે.
પરમપૂજ્ય અધ્યાત્મયાણી, કમ સાહિત્યનિપુણમતિ, સરળહૃદયી, નૂતનક સાહિત્યના એ મુખ્યસુત્રધારામાંના એક સૂત્રધાર પન્યાસપ્રવર દાદાગુરૂદેવ શ્રીમદ્ ધર્મજિત્