________________
સંભવ રહે છે. (૧૪) મળોત્સર્ગાદિની જુગુપ્સનીય પ્રવૃત્તિ સંભવતી ન હાઈ કવલાહાર પણ ન હોય.ઈત્યાદિ..
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ આગમ અને યુક્તિપુરસ્સર કવલાહારની સ્થાપના કરતાં જણાવ્યું છે કે (૧) સુધા-જરા વગેરે દોષરૂપ ન હોઈ અઢાર દોષમાં તેની ગણતરી થતી નથી. (૨) ક્ષુધા કેવળજ્ઞાનને પ્રતિપંથી નથી, ક્ષાયોપથમિક જ્ઞાનને પણ અમુક રીતે પ્રતિપથી છે. (૩) બુભક્ષા વિના ય ભૂખ સંભવે છે. (૪) વેદનીયેાદયજન્ય સુખ-દુઃખ હાજર હોઈ ભવસ્થ કેવળીને ક્ષાયિક સુખ હેતું નથી. ક્ષાચિકચારિત્ર ક્ષાયિક સુખરૂપ નથી. વળી મેહક્ષયજન્ય ક્ષાયિકસુખ માનવામાં વેદનીય કર્મ જેવી ચીજ જ ઊડી જાય (૫) કર્મજન્ય સુખ ભેગાદિ કરવામાં ન કર્મબંધ થાય જ એ એકાત નથી, નહિતર તો જિનનામકર્મનો ભોગ પણ અસંગત બની જાય (૬) દુખ એન્દ્રિયક જ હોય એવું નથી (૭) “અસુખદા” શબ્દમાં રહેલ નથી જણાતું અપદુઃખ કલાહાર પ્રયોજક છે. “ભૂખ ન લગાડવી એ જરદ્વસ્ત્ર પ્રાયત્વનું તાત્પર્ય નથી. (૮) અનંતવીય હોવા છતાં શારીરિક બળહાનિ સંભવિત છે. (૯) આહારથી પ્રમાદેત્તિને અનિયમ છે. (૧) આહારની અતિમાત્રા કે સ્નિગ્ધતા, નિદ્રાદિજનક હોઈ દોષરૂપ છે, આહાર માત્ર નહિ. (૧૧) પરમારિક શરીરને ધાતુશન્ય માનવામાં સંઘયણનામકર્મોદય અસંગત બની જાય. કવલાહાર ન હોય તો ૯ વષે કેવળી બનેલા મહાત્માને કોડપૂર્વ સુધી બાળશરીર જ હોવાથી બાળ ચેષ્ટાઓ કર્યા કરવાની આપત્તિ આવે. (૧૨) ઈન્દ્રિયરૂપ વ્યંજન આપૂરિત થતું ન હોવાથી મતિજ્ઞાન થવાની આપત્તિ નથી. (૧૩) હિતમિત આહાર કરવામાં રાગ અનાવશ્યક છે. (૧૪) કેવલીકૃત મળેત્સર્ગાદિ જુગુપ્સા જનક બનતા નથી. આ પ્રરૂપણમાં ગ્રન્થકારે ભેગી ભેગી નીચેની વિચારણાઓ પણ કરી છે. (૧) લક્ષણસંબંધ (૨) સુધાદિના કારણે (૩) સુખનું લક્ષણ (૪) દેવને કવલાહાર કેમ નહીં ? (૫) પૂર્વ આરબ્ધ કિયા ગુણસ્થાન પ્રાપ્તિને બાધક નથી ઈત્યાદિ.. - કવલાહારની સ્થાપનાની આ પ્રરૂપણામાં ગ્રંથકારે પૂર્વ પક્ષની નીચેની માન્યતાઓનું પણ નિરસન કર્યું છે. (૧) કેવલીની વિહારાદિ ક્રિયાઓ સ્વાભાવિક અને ક્ષાયિક હોય છે. (૨) કેવલીને ઈચ્છા ન હોઈ પ્રયત્ન પણ ન હોય (૩) વચનપ્રય નથી અશાતાની ઉદીરણ થાય ઈત્યાદિ... આ બધી માન્યતાઓના ખંડનમાં ગ્રંથકારે નીચેની બાબતનું પણ સચોટ નિરૂપણ કર્યું છે. (૧) ઈરછા વિના ય પ્રવૃત્તિ શક્ય છે. (૨) કેવલીકૃત શબ્દ પ્રયોગમાં અમૂઢલયવ એ નિયામક છે. (૩) અપ્રમત્તની ઉચિત પ્રવૃત્તિમાં ઈચ્છા નહિ, પણ સામાયિક હેતુ છે. (૪) કેવલીને પ્રમાદાભાવ હાઈ અશાતાની ઉદીરણા થતી નથી (૫) અપવર્તાનાની વિચારણા (૬) કાયવૂડની કલપના અને નિરાસ વગેરે.
આ ગ્રંથમાં ન્યાયવિશારદ ન્યાયાચાર્યની કલમનું સૌભાગ્ય પામેલો પાંચમે મુખ્ય વિષય છે “સિદ્ધ ભગવંતાને ચારિત્ર હોય કે નહિ,” તેની વિચારણા. “સિદ્ધ છે