________________
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwr
ધર્મોપકરણની અબાધકતાને વિચારે तदेवंविधव्यवस्थाप्रदर्शनस्य फलान्तरमप्याह
एएण जइ अचेला जिणिन्दजिणकप्पिआइआसुमुणी ।
तो एसो च्चिय मग्गो णण्णोत्ति पराकयं वयणं ॥३०॥ (एतेन यद्यचेला जिनेन्द्रजिनकल्पिकादयः सुमुनयः । तदेष एव मार्गो नान्य इति पराकृत वचनम् ॥३०॥) एतेन तेष्वपि सर्वथाऽचेलत्वाभावप्रतिपादनेन । शेष सुगमम् ॥३०॥ अपि च
जिणकयमेव य कम्मं जइ कायव्वं तओ तुहं इहयं ।।
उवएससिस्सदिक्खागुरुवयणाईहि किं कज्ज ॥३१॥ (जिनकृतमेव च कर्म, यदि कर्तव्य ततस्तवेह । उपदेशशिष्यदीक्षागुरुवचनादिभिः किं कार्यम् ॥३१॥)
यदि हि जिनशिष्याणामपि हि जिनाचरितमेवाचरितव्य तर्हि छद्मस्थावस्थायां जिनानामुपदेशदानशिष्यदीक्षादिप्रवृत्त्यभावाद्गुरुवचनवशवृत्तितायाश्च स्वयं बुद्धत्तया कदाचिदप्यभावात् तीर्थाच्छेद एव स्यात् । अथ शुद्धोपयोगाधिकारिभिर्भगवदाचरितमेवाचरणीय, तदुक्त-'किं किंचणत्ति तक्क, अपुणभवकामिणोध देहेवि ।
सङ्गत्ति जिणवरिंदा, अप्पडिकम्मत्तमुट्ठिा । त्ति [प्रवचनसार ३-२८] शुभोपयोगाधिकारिणां तूपदेशादिप्रवृत्तेन तीर्थोच्छेद इति चेत् ? तदिदमपि कुतो निर्णीतमायुष्मता ? भगवदुपदेशादिति चेत् ? तर्हि तत एव जिनकल्पिकाद्यौपधि (१ यि)कमार्गाधिकारिणोऽपि निरुपमधृतिसंहननाः पूर्वविदः, कृतपरिकर्माणः त एव च भवन्तीति किमिति न प्रतिपद्यसे ? ॥३१॥
અહીં ૩ કપડા હોય ત્યારે બે કપડા સૂતરના અને એક ઊનને જાણવો. તેમજ પાત્ર, પાત્રબંધ, પાત્રસ્થાપન, પાત્ર કેસરિકા, પલા, રજસ્ત્રાણ અને ગુચ્છા એ સાતના સમુદાય રૂપ સપ્તવિધ પાત્રનિર્યોગ જાણવો. એરલા
શાસ્ત્રોમાં ઉપધિની આવી વ્યવસ્થા દેખાડી છે એનું બીજું પણ પ્રયજન દેખાડતાં ગ્રન્થકાર કહે છે—
ગાથાથ :- “જે શ્રી જિનેશ્વર, જિનકદિપકાદિ મહાત્માઓ અચેલ હોય છે તે પછી સાધુઓએ અચેત રહેવું એ જ માર્ગ છે બીજે નહિ આવું પર=દિગંબરનું વચન આનાથી નિરસ્ત જાણવું. '
શ્રી જિનેશ્વર ભગવંતે અને જિનકલ્પિકાદિ મુનિઓ પણ સર્વથા અચેલ નથી હતા” એવા પ્રતિપાદનથી ઉપરોક્ત પરવચન પરાસ્ત જાણવું. ૩૦ વળી–
[ શ્રી જિનનું સર્વથા અનુકરણ ગેરવ્યાજબી ] ગાથાથ :- જે શ્રી જિનેશ્વરોએ જે કર્યું છે તે જ કરવાનું હોય તે તમારે ઉપદેશદાન–શિષ્યદક્ષા-ગુરુવચનસેવા આદિથી સર્યું અર્થાત્ તમારે ઉપદેશદાનાદિ ४२१। ननये...... १. किं किंचनमिति तर्कः अपुनर्भवकामिनोऽथ देहेपि । संग इति जिनवरेन्द्रा निःप्रतिकर्मत्वमुद्दिष्टवन्तः ।।