________________
ધર્મપકરણની અખાધકતાના વિચાર
एवमुपचरितव्यवहाराच्छेषसाधव इत्युक्त, निरुपचरितव्यवहारात्तु देवदूष्यवस्त्रापगमे भगवन्त एव संभवन्तीति विभजते
उवयारेण अचेला सेसमुणी सव्वहा जिणिन्दा य । खंघाओ देवदुसं चवइ तओ चेव आरब्भ ।। २९।।
७३
( उपचारेणाचेलाः शेषमुनयः सर्वथा जिनेन्द्राश्च । स्कन्धाद्देवदूष्यं च्यवते तत एवारभ्य ||२९|| ) भगवन्तो हि वस्त्रपात्रकार्यकारिलब्धिभाजो निरुपमधृतिसंहननाश्चतुर्ज्ञानातिशययुक्ता विनाप वस्त्रपात्रादिक संयमं निर्वोढुं क्षममाणा न कारणाभावात् तदुपादत्ते । केवल वस्त्रपात्रो धर्म प्ररूपणीय इति देवेन्द्रेण स्कन्धाहित देवदूष्यमादाय निष्क्रामन्तीति देवदूष्यवस्त्रावस्थिति यावत्तेप्युपचारतोऽचेलास्ततः परं मुख्यया वृत्त्येति तत्त्वम् ।
जिनकल्पिक स्वयम्बुद्धादयस्तु सर्वकालमुपचरिताऽचेला एव, उपधिद्वयस्य सर्वदा भावात् । अत एव तानुद्दिश्यायमुपधिविभागः ""दुगतिगचउक्कपणग, णव दस इक्कारस वे बारसगं । एए अठ्ठविगप्पा, जिणकप्पे हुंति उवहिस्स” ॥ [ निशीथ भाष्य - १३९१] इतिवचनोक्तो द्रष्टव्यः । तत्र रजोहरण' मुखवस्त्रिका चेति द्विविध उपधिः केषांचिद् अन्येषां तु कल्पेन सह त्रिविधः, कल्पद्वयेन तु सह चतुर्विधः, कल्पत्रयेण सह पञ्चविधः शक्तिवैचित्र्यात् पात्रमात्रविषयक - लब्धिभाजां द्रष्टव्यो । येषां तु वस्त्रमात्रविषयिणी लब्धिस्तेषां रजोहरण-मुखवस्त्रिका,
पुत्त पत्ताबन्धो पायवणं च पायकेसरिया ।
કટિવસ્ત્ર ભીનું ન થાય એ માટે એને માથે વીંટાળીને જળનું અવગાહન કરતા માણસ સવ હેાવા છતાં સામાન્યથી લેાકેામાં વજ્રના જે રીતે પરિભાગ થાય છે તે રીતે પરિભાગવાળા ન હેાવાથી તેમજ તેવા પ્રકારના નેપથ્યાદિ ન હાવાથી જેમ અચેલ કહેવાય છે તેમ સાધુએ પણ ચાલપટ્ટાદિને ધારતાં હાવા છતાં અચેલ કહેવાય છે. સાધુએ કાણીના અગ્રભાગથી ચેાલપટ્ટાને ટેકવી રાખે છે, મસ્તક ઉપર કાઈ પ્રાવરણ રાખતા નથી. આમ લેાકમાં રૂઢ પ્રકારથી અન્ય રીતે જ વસ્ત્રના પરિભ્રાગ કરતા હાવાથી તેમજ તેના લેાકપ્રચલિત પહેરવેશ ન હેાવાથી અચેલ તરીકે તેના વ્યવહાર થાય છે.
[દેવદૃષ્ય અગમ બાદ તીકરીની અગ્નેલતા ]
આમ ઉપચરિત વ્યવહારથી સામાન્ય સાધુએ પણ અચેલ છે એમ કહ્યું, અનુપરચિત વ્યવહારથી તા દૈવષ્ય ચાલી ગયા પછી શ્રી જિનેશ્વરા જ અચેલ હાય છે તેવા વિભાગ દર્શાવતા ગ્રન્થકારશ્રી કહે છે—
१. द्विकत्रिकचतुष्कपञ्चक नवदशैकादश वै द्वादशकम् । एतेऽष्टविकल्पा जिनकल्पे भवन्त्युपवेः ॥ २. पात्रं पात्रबन्धः पात्रस्थापन च पात्रकेसरिका । पटलानि रजस्त्राणं च गोच्छुकः पात्रनिर्योगः ||
૧૦