________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
जइ चेलभोगमेत्ता ण जियालक्कपरिसहो साहू ।
भुञ्जन्तो अजियखुहापरीसहो तो तुमं पत्तो ॥२७॥ ( यदि चेलभोगमात्रान्न जिताचेलक्यपरीषहः साधुः । भुञ्जानोप्यजितक्षुधापरीषहस्तत्त्वं प्राप्तः ॥२७॥)
यथा हि तीब्रक्षुद्वेदनोदयेप्येषणादिदोषदुष्टमाहारमगृहणतस्तद्दोषरहितमाहारमुपलभ्य च विधिना क्षुद्वेदना प्रतिकुर्वतः क्षुत्परीषहविजयो, न तु सर्वथाऽऽहाराग्रहणेन, निरूपमधृति संहनानां जिनानामपि तदजेतृत्वप्रसङ्गात् ; तथा शीतादिवेदनाभिभूतेनापि साधुना दोषदुष्टोपधित्यागेन दोषरहितोपधिपरिभोगेन च तत्प्रतीकारादाचेलक्यपरीषहविजयः कृतो भवति, न तु सर्वथा तत्परित्यागेन, न्यायस्य समानत्वात् । ___अथ क्षुद्वेदनाद्याकुलताप्रतिपक्षः सामायिकरूपस्थिरतापरिणाम एव निश्चयतः परीषहविजयस्तदुक्त 'द्रव्यसंग्रहवृत्तौ-" तेषां क्षुध दिवेदनानां तीनोदयेऽपि सुखदुःखजीवित मरणलाभालाभनिन्दाप्रशंसादिसमतारूपपरमसामायिकेनाऽनवरतशुभाशुभकर्मसंवरणचिरन्तनशुभाशुभकर्मनि रणसमर्थेन यन्निजपरमात्मभावनासञ्जातनिर्विकार नित्यानन्दैकलक्षण सुखामृतसंवित्तेरचलन स परीषहविजयः” इति चेत् ? तथापि तदुपष्टम्भकाहारादिप्रवृत्तिरिवाचेलक्यपरीषहविजयरूपापरिग्रहस्वभावभावनोपष्ट भकधर्मोषकरणप्रवृत्तिः किमिति न युक्ता ? રૂતિ રળી. . [ દિગબરમતમાં જિંદગી પર્યત ભૂખ્યા રહેવાની આપત્તિ ]
જે “વસ્ત્રના સર્વથા ત્યાગ કરવા વડે જ અચેલપરીષહ જીતાય' એવો તમારે અભિપ્રાય હોય તો તે ક્ષપરીષહ પણ સર્વથા આહારત્યાગથી જ થઈ શકે એમ પણ તમારે માનવું જોઈએ. તેથી દીક્ષાથી માંડીને જ દિગંબરે યાજજીવનું અનશન સ્વીકારવું જોઈએ એવું માનવાનું તમારે મહાકષ્ટ આવી પડશે એવી હિતશિક્ષા આપતાં ગ્રન્થકારશ્રી કહે છે
- ગાથાથ :- વસ્ત્રો પગ હવા માત્રથી સાધુ જિતાચલપરીષહ નથી એમ, માનશો તે તમારે આહાર કરતે સાધુ જિતમ્ભધાપરીષહ નથી એવું પણ માનવું પડશે.
નિરૂપમ ધૃતિ અને સંઘયણને ધારનારા જિનેશ્વરે એ પણ સુત્પરીષહ જીત્યા નથી એવું માનવાની આપત્તિ આવતી હોવાથી જેમ “સર્વથા આહારનો ત્યાગ કરવો એ જ સુપરીષહવિજય છે એવું મનાતું નથી પણ તીવ્ર ભૂખ લાગી હોય ત્યારે પણ અનેષણાદિષદુષ્ટઆહારનો પરિહાર કરી દેષ રહિત આહાર મેળવી વિધિપૂર્વક સુવેદનાને પ્રતિકાર કરવો એ જ સુત્પરીષહવિજય છે તેમ શીતાદિવેદનાથી અભિભૂત થવા છતાં દોષદુષ્ટઉપધિનો પરિહાર કરી નિર્દોષ પધિ દ્વારા તે વેદનાને પ્રતીકાર ' કરવો એ જ અચલપરીષહને વિજય છે, નહિ કે વાદિને સર્વથા ત્યાગ કરે એ જ.કારણ કે ન્યાય બધે સમાન રીતે જ લાગુ પડતો હોય છે.
૧, ગાથા નં. ૩૫ ની વૃત્તિમાં