SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ ડિપુના પરિસી રાડ઼ સંથારy afમ એમ કહે. પછી દેવ વાંદી શરીરે મળમૂત્રની શંકા હોય તો તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેહે, ઢીંચણ ઉપર સંથારાનો ઉત્તરપટ મૂકીને જ્યાં પગ મૂકવા હોય ત્યાં ભૂમિ પ્રમાર્જીને ધીરે ધીરે પાથરે, ત્યારબાદ ડાબા પગવડે સંથારાને સ્પર્શીને મુહપત્તિ પડિલેહી, નિશીહિ એ પદ ત્રણવાર બોલી નમો રવમાસમUTI અણુના નિષ્ણા એમ કહેતો સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર મંતે સામા કહે, પછી આ ચાર ગાથા કહે. अणुजाणह परमगुरु, गुरुगुणरयणेहिं भूसिअसरीरा । बहु पडिपुन्ना पोरिसि, राई संथारए ठामि ||१|| अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण | कुक्कुडिपायपसारण-अतरंत पमज्जए भूमिं ||२|| संकोइय संडासं, उवटुंते अ कायपडिलेहा । दवाईउवओगं, ऊसास निरंभणालोए ||३|| जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए । आहारमुवहिदेहं, सव्वं तिविहेण वोसिरिअं ||४|| એ ચાર ગાથા કહી, "વત્તરિ મંત્ર વગેરે ભાવના ભાવીને નવકારનું સ્મરણ કરતો ચરવળા વગેરેથી શરીરને સંથારા ઉપર પ્રમાર્જીને ડાબે પાસે બહુ ઓશિક લઈને સુવે, જો શરીરચિંતાએ જવું પડે તો સંથારો બીજાને સંઘટાવીને ભાવરૂફ કરી પહેલાં જોઈ રાખેલ શુદ્ધ ભૂમિમાં કાયચિંતા કરે. પછી ઈરિયાવહિયા કરી ગમણાગામણ આલોઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સઝાય કરીને નવકારનું સ્મરણ કરતો પૂર્વની માફક સુઈ રહે. રાત્રિને પાછલે પહોરે જાગૃત થાય, ત્યારે ઈરિયાવહી પડિક્કમીને કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કરે, પછી ચૈત્યવંદન કરી આચાર્ય વગેરેને વાંદી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સઝાય કરે. જો પોસહ કરવાની ઈચ્છા ન હોય તો એક ખમાસમણ દઈ રૂછવારેણ સંસિદભાવનમુપત્તિયું ડિફેમિ એમ કહે. ગુરુ કહે પતિદેહ પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ રૂછાળ સંસદમાવન પોસહં પારું ? ગુરુ કહે પુણો વિ વાયવું પછી કહેવું કે પોસઈ પારિ ગુરુ કહે માયારો ન મુત્તવો પછી ઉભા રહી નવકાર ગણી ઢીંચણે તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી : सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो। जेसिं पोसहपडिमा, अखंडिआ जीविअंते वि ||१|| धन्ना सलाहणिज्जा सुलसा आणंदकामदेवा अ जेसिं पसंसइ भयवं, दढब्बयत्तं महावीरो ||२|
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy