________________
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ સામાન્યાધિકાર.
બીજી ગાથામાં પણ યથાસંખ્ય યેાજના કરવી. બેઇંદ્રિયની સાત લાખ, ત્રક્રિયની આઠ લાખ, ચતુરિદ્રિયની નવ લાખ અને વનસ્પતિકાયની અઠ્ઠાવીશ લાખ. ત્રીજી ગાથામાં યથાસ ખ્ય પદ ચેાજના કરવી. જળચરની ૧૨ા લાખ, પક્ષીની ૧૨ લાખ, ચતુષ્પદ્મની ૧૦ લાખ, ઉરપરિસર્પની ૧૦ લાખ અને ભુજપરિસર્પની ૯ લાખ. ચેાથી ગાથામાં ૨૬ લાખ દેવાની, ૨૫ લાખ નારકાની અને ૧૨ લાખ મનુધ્યેાની જાણવી. ૩૫૨ થી ૩૫૬
૧૬
સ સંખ્યાએ કુલકેાટી એક ક્રોડ ૯૭ લાખ ને પચાસ હજાર જાણવી. ૩૫૭. (૧૨-૭-૩-૭-૭-૮-૯-૨૮–૧૨૫-૧૨-૧૦-૧૦-૯-૨૬-૨૫–૧૨=૧૯૭ા) હવે ચેાનિના પ્રસ્તાવ ચાલતા હૈાવાથી સંવૃતાદિ ચેાનિભેદો કહે છે: एगिंदिय नेरइया, संवुडजोणी हवंति देवा य । विगलिंदियाण वियडा, संवुडवियडा य गप्भम्मि ॥ ३५८ ॥
ટીકા :~એકેદ્રિયા—પૃથિવી, અપૂ, તેજ, વાયુ, વનસ્પતિ, રત્નપ્રભા વિગેરે સાત નારકીમાં ઉત્પન્ન થતા નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ઠ ને વૈમાનિક રૂપ દેવા સંવૃત ચેાનિવાળા છે. વિકલેંદ્રિય—એઇંદ્રિય, ત્રદ્રિય, ચતુરિંદ્રિયની વિદ્યુત ચેાનિ છે. ગજ પ ંચેન્દ્રિય તિર્ય ંચા ને મનુષ્યેાની સંવૃત્તવિદ્યુત ચેાતિ છે. ૩૫૮.
તથા-
अचित्ता खलु जोणी, नेरइयाणं तहेव देवाणं ।
मीसा य गभवसही, तिविहा जोणी उ सेसाणं ॥ ३५९ ॥
ટીકા—અચિત્ત—અચેતન જ ચેાનિ નારકી અને દેવાની છે. મિશ્ર એટલે સચિત્તાચિત્ત રૂપ ચાનિ ગર્ભમાં વસનારાઓની છે. તે આ પ્રમાણે—જે શુક્રથી મિશ્ર થયેલા રૂધિરના પુદ્ધળા ચેનિએ આત્મસાત્ કર્યો હાય તે સચિત્ત અને જે આત્મસાત્ કરેલા ન હેાય તે અચિત્ત-એવી રીતે મિશ્ર ચેનિ ગજોની જાણવી. શેષ એટલે દેવ, નારક અને ગર્ભ જતિય ચ-મનુષ્ય સિવાયના એકેદ્રિય, દ્વીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, સમૂચ્છિમ તિય ચ-મનુષ્ય પચે દ્વિચાની ત્રણે પ્રકારની એટલે સચિત્ત, અચિત્ત ને મિશ્ર જાણવી. તે આ રીતે~~ જીવતી ગાય વિગેરેના શરીરમાં પડતા કૃમિ વિગેરેની સચિત્ત, અચિત્ત કાષ્ઠમાં