SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી ગૃહસ ંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. કરતાં ૧૬૫ તેને એ નરકના નવ પ્રતરવડે ગુણતાં ૧૪૮૫ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ અને બાકીના ૧૪૯૮૫૧૫ પુષ્પાવકીર્ણ –કુલ ૧૫ લાખ સમજવા: ચેાથી પંકપ્રભામાં મુખ ૧૨૫ અને ભૂમિ ૭૭ કુલ ૨૦૨, તેનું અધ કરતાં ૧૦૧ તેને એ નરકના સાત પ્રતરવડે ગુણુતાં ૭૦૭ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા સમજવા. ખાકી ૯૯૨૯૩ પુષ્પાવકીર્ણ –કુલ દશ લાખ સમજવા. પાંચમી ધૂમપ્રભામાં મુખ ૬૯ અને ભૂમિ ૩૭ કુલ ૧૦૬, તેનુ અધ કરતાં ૫૩ તેને એ નરકના પાંચ પ્રતરવડે ગુણતાં ૨૬૫ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા જાણવા. બાકી ૨૯૯૭૩પ પુષ્પાવકીર્ણ –કુલ ત્રણ લાખ સમજવા. છઠ્ઠી તમ:પ્રભામાં મુખ ૨૯ ભૂમિ ૧૩ કુલ ૪૨, તેનુ અધ કરતાં ૨૧ તેને એ નરકના ત્રણ પ્રતરવડે ગુણતાં ૬૩ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા જાણવા. ખાકી ૯૯૩ર પુષ્પાવકીર્ણ-કુલ ૯૦૯૯૫ નરકાવાસા જાણવા. સાતમી નરકે તે પાંચ નરકાવાસા છે તે આવલિકાપ્રવિષ્ટ જ જાણવા. એ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા વૃત્ત, વ્યસ્ત્ર(તિખૂણા) અને ચતુરસ્ર (ચાખડા) એમ ત્રણ સંસ્થાન ( આકૃતિ ) વાળા જાણવા અને પુષ્પાવકી તા અનેક પ્રકારના સંસ્થાનવાળા જાણવા. આવલિકાપ્રવિષ્ટમાં મધ્યના ૪૯ ઇંદ્રક નરકાવાસા છે તે તેા વૃત્ત જ જાણવા. તેનાશ્રી અનંતર ત્ર્યસ, પછી ચતુરસ, પછી વૃત્ત એમ ત્યાંસુધી આવૃત્તિ કર્યા કરવી કે જ્યાં સુધી તે તે પ્રતરના આવલિકાપ્રવિષ્ટના અંત આવે. વૃત્તાદિ નરકાવાસાનુ દરેક પૃથ્વીમાં પરિમાણુ ( સંખ્યા ) દેવેન્દ્રનરકેદ્ર પ્રકરણમાં વિસ્તારથી કહેલ છે તેથી અહીં ફરીને કહેતા નથી. સાતે નરક પૃથ્વી સબધી મુખ ભૂમિ સમાસ વિગેરેનું યત્ર, (૨૧) સુખ ભૂમિ સમાસ અર્ધ પ્રતર પંક્તિબદ્ધ પુષ્પાવકી એકંદર સાતે નરકના ૩૮૯ ૫ ૩૯૪ રત્નપ્રભાના ૩૮૯ ૨૯૩ ૬૮૨ શર્કરાપ્રભાના ૨૮૫ ૨૦૫ ૪૯૦ ૧૯૭ ૧૩૩ ૩૩૦ ૧૨૫ ૭૭ ૨૦૨ ૬૯ ૩૭ ૧૦૬ ૨૯ ૧૩ ૪૨ વાલુકાપ્રભાના પકપ્રભાના ધૂમપ્રભાના તમ:પ્રભાના તમસ્તમપ્રભાની હ . હ ૧૯૭ ૪૯ ૯૬૫૩ ૩૪૧ ૧૩ ૪૪૩૩ ૨૪૫ ૧૧ ૨૬૯૫ ૧૬૫ ૯ ૧૪૮૫ ૧૦૧ ૫૩ ૨૧ (0 ૭ ૫ ૩ ૧ ૭૦૭ ૨૬૫ ૬૩ ૫ ૮૩૯૦૩૪૭| ૮૪ લાખ ૨૯૯૫૫૬૭ ૩૦ લાખ ૨૪૯૭૩૦૫ ૨૫ લાખ ૧૪૯૮૫૧૫૦ ૧૫ લાખ ૯૯૯૨૯૩ ૧૦ લાખ ૨૯૯૭૩૫ ૩ લાખ ૯૯૯૩૨ ૯૯૯૯૫ ૫ વ
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy