________________
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર.
અથ—એકેદ્રિયાને, ચારે નિકાયના દેવાને અને નારકી જીવાને પ્રશ્નેપાહાર ન હાય. બાકીના સંસારસ્થ સર્વ જીવાને પ્રક્ષેપાહાર હાય. ૧૯૯ ઉપરની વાતને જ વ્યક્ત કરતા સતા એકેદ્રિયાક્રિકનુ પૃથક્ આહાર નૈયત્ય કહે છે.—
૧૨૬
लोमाहारा एगिंदिया य नेरइय सुरगणा चेव । સેત્તાનું શ્રાદ્દારો, જોમેલેવો એવ ॥ ૨૦૦ ॥
ટીકા ...શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા, મતાન્તરે સ્વયેાગ્ય સર્વ પર્યાપ્તએ પર્યાપ્તા એકેન્દ્રિય, નારકી ને દેવે સવે` લેામાહારી જાણવા. બાકીના શરીરપર્યાપ્તિએ પર્યાસા અથવા મતાંતરે સર્વ પર્યાપ્તિએ પર્યોમા સર્વ જીવાને લેામાહાર ને પ્રક્ષેપાહાર હાય. લેમાહાર સતત હાય ને પ્રક્ષેપાહાર કદાચિત હાય, કદાચિત ન હાય. ૨૦૦
ओयाहारा मणभक्खिणो य सव्वेवि सुरगणा होंति । सेसा हवंति जीवा, लोमाहारा मुणेयव्वा ॥ २०१ ॥
ટીકા સર્વ ભવનપત્યાદિ ચારે નિકાયના દેવેશ અપર્યાપ્તાવસ્થામાં આજાહારી હાય અને પર્યાપ્તાવસ્થામાં મનાલક્ષી હાય.મનવડે વિચાર કરવાથી ઉપસ્થિત થયેલા સળેદ્રિયને આહ્લાદ ઉત્પન્ન કરે તેવા મનેાના પુગળાને લક્ષણ કરતા હાય તેમ ગ્રહણ કરે છે. એટલે વૈક્રિયશીરવડે આત્મસાત્ કરે છે. એવા હાવાથી તે મનેાલક્ષી કહેવાય છે. શેષ દેવા શિવાય બાકીના જીવા એકેદ્રિય પૃથિવ્યાદિ અપર્યાપ્તાવસ્થામાં એજાહારી હાય છે અને પર્યામા થયા પછી લેામાહારી હેાય છે. ૨૦૧
अपजत्ताण सुराणमणाभोगनिवत्तिओ उ आहारो । पजत्ताणं मणभरकणेण आभोगनिम्माओ ॥ २०२ ॥
ટીકા અપર્યાપ્તાવસ્થામાં દેવાને અનાભાગનિવર્તિત-અનાભાગ સંપા દિત આહાર હાય છે, મનપર્યાસિના તે વખત અભાવ હાવાથી આભાગના અસંભવ છે. પોસા થયા પછી મનેાભક્ષણવડે મનમાં ચિતવવાથી મળતા વિશિષ્ટ પુગળના અભ્યવહરણ(ગ્રહણ)વડે આહાર હાય છે તે આભેાગનિર્મિત –આભાગસંપાદિત આહાર કહેવાય છે. ૨૦૨