SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ત શ્રી બૃહત્સંગ્રહિષ્ણુ સટીકનું ભાષાંતર. [ દેવાબ્રિકાર. અનવગુણુ સુખ અપ્રવીચારીને છે; કારણ કે તેઓ અત્યંત પાતળા મેાહના ઉદયથી પ્રશમ સુખમાં લીન થયેલા છે. અહીં કાઈ પ્રશ્ન કરે કે–જો એમ છે તે તે વેયકાઢિના દેવા બ્રહ્મચારી કેમ હાતા નથી ? ઉત્તર આપે છે કે ચારિત્રપરિણામના અભાવથી હાતા નથી. ૧૮૧ તે દેવાનું અન્ય દેવા કરતાં અનંતગુણ સુખયુક્તપણુ' ગાથાવડે કહે છે:— तत्तो परं तु देवा, बोधवा हुंति अप्पवीयारा । સવિયાટિફળ, અનંતશુળતો સંનુત્તા ॥ ૧૮૨ ૫ ટીકા—તેનાથી એટલે અચ્યુત દેવલાકથી ઉંચે જે દેવા છે તે અત્રવીચારી–પ્રવીચારરહિત જાણવા. તેઓ સપ્રવીચારી કરતાં અનંતગુણુ સુખવાળા છે કારણ કે પ્રવીચારના સુખ કરતાં ઉપશમનું સુખ અનંતગણુ છે. ૧૮૨ जं च कामसुहं लोए, जं च दिव्वं महासुरं । શ્રોપરાયસુજ્ઞેય, અંતમાં પિ નષદ્ ॥૨॥ ટીકા——આ લાકમાં જે કામસંબધી સુખ છે અને જે દેવસબ ધી મહાસુખ છે, તે વીતરાગપણાના સુખને અનંતમે ભાગે પણ આવતુ નથી. ૧૮૩ હવે દેવ-દેવીના ઉત્પત્તિસ્થાન કહે છે:— आईसामा कप्पे, उववाओ होइ देवदेवीणं । તો પરં તુ નિયમા, ટુવીનું સ્થિ વવાળો ૮૪શા ટીકા — ઇશાન દેવલાક પર્યંત એટલે ભવનપતિ, વ્યંતર, જ્યાતિષીમાં અને સાધમ તથા ઈશાન દેવલાકમાં દેવ તથા દેવીઓનુ ઉપજવાપણુ છે. તેની ઉપર સનત્કુમારાદિ દેવલેાકમાં દેવીને ઉપપાત–ઉપજવું નથી; માત્ર દેવાનું ઉપજવું જ છે. સનત્કુમારાદિ દેવલાકના દેવાને સુરતના અભિલાષ થાય ત્યારે સાધર્મ તથા ઇશાન દેવલાકમાંથી અપરિગૃહીતા દેવીએ આઠમા દેવલાક સુધી જાય છે. ૧૮૪ હવે દેવ-દેવીઓના ગમનાગમન સબંધી વિચાર કહે છે— आरेण अच्चुआओ, गमणागमणं तु देवदेवीणं । તો પરં તુ નિયમા, રમતિ નસ્થિત વ ॥૮॥
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy