________________
શ્રી ધરણે-પદ્માવતી સંપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રીદાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિસભ્ય નમઃ
છે નમ:
શીલોપદેશમાલા
(ગુજરાતી ભાષાંતર ) ..
: મૂલગ્રંથકાર : સકલસિદ્ધાંતસારવેદી પ. પૂ. આચાર્યદેવ શ્રી જયકીર્તિસૂરીશ્વરજી મહારાજ
: ટીકાકાર : શીતપ્રિય પ. પૂ. આચાર્યદેવ શ્રી સંમતિલકસૂરીશ્વરજી મહારાજા
: ભાવાનુવાદકાર : સિદ્ધાંતમહેદધિ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર પરમગાતાર્થ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પરાથપરાયણ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજયલલિતશેખરસૂરિ મ. ને વિનેય
આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજ