________________
૬૦ »
अधिकार बीजो - घटिकादिनुं प्रमाण એક સંવત્સરમાં ૧૨ માસ, ૨૪ પક્ષ અને ૩૬૬ અહોરાત્ર હોય છે. તેનું મેય પ્રમાણ - ૪૩૨૦૦ આઢક અને તોલ્ય પ્રમાણ ૧૦૮૦ ભાર થાય છે. લોકમાં તે કર્મસંવત્સર – ઋતુ સંવત્સર તરીકે પ્રસિદ્ધ છે. લોકમાં ૩૦ અહોરાત્રનો માસ ગણાય છે, બે માસની વસન્તાદિ ૧ ઋતુ અને ૬ ઋતુનો સમુદાય એટલે સંવત્સર. લોકમાં જે કર્મો પ્રવર્તે છે તે બધા આ સંવત્સરને આશ્રયીને છે, તે સાવન સંવત્સર કે ઋતુ સંવત્સર તરીકે પણ પ્રખ્યાત છે. તે ૩૦-૩૧ છે.
સ્થાપના કોષ્ટક નલિકાદિ
મુહર્તદિનું પ્રમાણ | ધરિમ પ્રમાણ | મેય પ્રમાણ ૨ નલિકા-(ઘટિકા). ૧ મુહૂર્ત ૨૦૦ પલ
૪ આઢક ૧ અહોરાત્ર ૬૦૦૦ પલ/૩ભાર | ૧૨૦ આઢક ૧૫ અહોરાત્ર | ૧ પક્ષ
૪૫ ભાર
૧૮૦૦ આઢક ૩૦ ” ૧ માસ ૯૦ ભાર
૩૬OO ” ૧૨ માસ ૧ સંવત્સર / ૧૦૮૦ ”
૪૩૨૦૦ ” | આ પૂર્વોક્તક્રમ નિયમા કર્મ સંવત્સરનો જાણવો, એ સંવત્સરના નામો કર્મ - લૌકિક વ્યવહારમાં પ્રધાન સંવત્સર હોવાથી ઉપચારથી કર્મ સંવત્સર, સાવન - સવવનનો અર્થ છે કર્મમાં પ્રેરણા “લૂ-ઝેતિ' સૂ-ધાતુ પ્રેરણા અર્થમાં વપરાય છે. એનાથી થતું સંવત્સર સાવન સંવત્સર તુ - લોકપ્રસિદ્ધ વસંતાદિ ઋતુ અને એનો સંવત્સર ઉપચારથી ઋતુ સંવત્સર કહેવાય છે. ૩રા
સંવત્સરોની પ્રરૂપણા અહીં, કર્મ સંવત્સરની પ્રરૂપણા કર્યા પછી હવે, સંવત્સરના પ્રસ્તાવથી શેષ સંવત્સરોની પ્રરૂપણા કરે છે.
आइच्चो उडु चंदो रिक्खो अभिवडिओ य पंचेए ।
संवच्छरा जिणमए जुगस्स माणे विधीयते ॥ ३३ ॥ "जिनमते' जिनशासने पंचैते संवत्सराः प्ररूप्यन्ते, तद्यथा-'आइच्चो' त्ति पदैकदेशे पदसमुदायोपचाराद् आदित्यसंवत्सर ऋतुसंवत्सरश्चन्द्रसंवत्सरो नक्षत्रसंवत्सरोऽभिवद्धितसंवत्सर