________________
४०४
ज्योतिष्करण्डकम् ત્યાં યુગમાં પ્રથમ સંવત્સરમાં દક્ષિણાયનમાં જે દિવસથી આરંભી વૃદ્ધિ થાય છે તે જણાવે છે
सावणबहुलपडिवए दुपया पुण पोरिसी धुवं होइ । चत्तारि अंगुलाई मासेणं वड्डए तत्तो ॥ ३७२ ॥ एकत्तीसइभागा तिहीए पुण अंगुलस्स चत्तारि ।
दक्खिणअयणे वुड्डी जाव उ चत्तारि उ पयाई ॥३७३ ॥ युगस्य प्रथमे संवत्सरे श्रावणमासि बहुलपक्षे प्रतिपदि पौरुषी 'द्विपदा' पदद्वयप्रमाणा ध्रुवराशिर्भवति, ततस्तस्याः प्रतिपद आरभ्य प्रतितिथि क्रमेण तावद्वर्धते यावन्मासेनसूर्यमासेन सार्द्धत्रिंशदहोरात्रप्रमाणेन चन्द्रमासापेक्षया एकत्रिंशता तिथिभिरित्यर्थः चत्वार्य
मुलानि वर्द्धन्ते, कथमेतदवसियते ? यथा मासेन सूर्यमासेन सार्द्धत्रिंशद-होरात्रप्रमाणेन, एकत्रिंशत्तिथ्यात्मकेन, अत आह-'एकत्तीसे' इत्यादि, यत एकस्यां तिथौ चत्वार एकत्रिंशद्भागा वर्द्धन्ते, एतच्च प्रागेव भावितं, परिपूर्णे तु दक्षिणायने वृद्धिः परिपूर्णानि चत्वारि पदानि, ततो मासेन-सूर्यमासेन सार्द्धत्रिंशदहोरात्रप्रमाणेन एकत्रिंशत्तिथ्यात्मके नेत्युक्तम् ॥३७२-३७३।। तदेवमुक्ता वृद्धिः, सम्प्रति हानिमाह
ગાથાર્થ : શ્રાવણ કૃષ્ણ પ્રતિપદાએ પૌરુષી ધ્રુવ ૨ પદ હોય છે ત્યારબાદ મહિનેમહિને ૪-૪ આગળ વધે છે અને દરેક તિથિએ : ભાગો દક્ષિણાયનમાં છેક ૪ પદ सुधी वृद्धि वी. ॥3७२-७3 ॥
ટીકા : યુગના પ્રથમ સંવત્સરમાં શ્રાવણ માસમાં કૃષ્ણપક્ષમાં એકમના દિવસે પૌરુષી ૨ પદ પ્રમાણ ધ્રુવરાશિ હોય છે ત્યારબાદ તે દિનથી માંડીને પ્રતિતિથિ અનુક્રમે
ત્યાં સુધી વધે છે કે ૩૦ અહોરાત્ર પ્રમાણ માસથી અને ચંદ્રમાસની અપેક્ષાએ ૩૧ તિથિઓથી ૪ આગળ વધે છે. એ કઈ રીતે જાણી શકાય કે ૩૦ અહોરાત્ર પ્રમાણ, ૩૧ તિથિ રૂપ ચંદ્રમાસથી વૃદ્ધિ ૪ આંગળ થાય છે? કારણ એક તિથિમાં 1 ભાગો વધે છે. એ પહેલાં જ જણાવ્યું છે. પરિપૂર્ણ દક્ષિણાયનમાં પરિપૂર્ણ ૪ પદોની વૃદ્ધિ છે. તેથી એમ કહેવાય કે ૩૦ અહોરાત્ર પ્રમાણ સૂર્યમાસ કે ૩૧ તિથિ પ્રમાણ ચંદ્ર માસથી वृद्धि थाय छे. ॥ उ७२-3७3 ॥ वृद्धि एवी पे हानिपतावे छे.