________________
३७४
ज्योतिष्करण्डकम् ૧૪ ૩૩૮ / અજ ૧૫ અર્યમા ૧૬ અભિવૃદ્ધિ ૧૭ ચિત્રા ૧૮ અશ્વ ૧૯ વિશાખા ૨૦ રોહિણી ૨૧ મૂળ ૨૨ આદ્ર ૨૩ વિશ્વક ૨૪ પુષ્ય ૨૫ ઘનિષ્ઠા ૨૬ / ૩૩૯ / ભગ ૨૭ અજ ૨૮ અર્યમા ર૯ પુષ્ય ૩૦ સ્વાતિ ૩૧ અગ્નિ ૩ર મિત્રદેવા ૩૩ રોહિણી ૩૪ પૂર્વાષાઢા ૩૫ પુનર્વસુ ૩૬ વિશ્વઝેવા ૩૭ / ૩૪૦ | અહિ ૩૮ વસુ ૩૯ ભગ ૪૦ અભિવૃદ્ધિ ૪૧ હસ્ત ૪૨ અશ્વ ૪૩ વિશાખા ૪૪ કૃતિકા ૪૫ જ્યેષ્ઠા ૪૬ સોમા ૪૭ આયુ ૪૮ રવી ૪૯ શ્રવણ ૫૦ પિતૃ ૫૧ વરુણ પર ભગ પ૩ અભિવૃદ્ધિ ૫૪ / ૩૪૧ / ચિત્રા ૫૫ અશ્વ ૫૬ વિશાખા ૫૭ અગ્નિ પ૮ મૂળ ૫૯ આદ્રી ૬૦ વિશ્વગું ૬૧ પુષ્ય ૬૨ આ યુગના પૂર્વાર્ધમાં ૬૨ પર્વોમાં નક્ષત્રો જાણવા. ll૩૪૨ ||
ટીકાર્થ : પ્રથમ પર્વની સમાપ્તિમાં સર્પદવતાથી ઓળખાતું અશ્લેષા નક્ષત્ર ૧ બીજું ઘનિષ્ઠા રે અર્યમા દેવતાથી ઓળખાતું ઉત્તરાફાલ્યુની ૩, અભિવૃદ્ધિદેવતાથી ઓળખાતું ઉત્તરાભાદ્રપદા ૪, ચિત્રા ૫, અશ્વદેવતાથી ઓળખાતું અશ્વિની ૬, ઇન્દ્રાગ્નિ દેવતાથી ઉપલલિત વિશાખા ૭, રોહિણી ૮, જયેષ્ઠા ૯, મૃગશિર ૧૦, વિશ્વગ્રેવતા ઉપલક્ષિત ઉત્તરાષાઢા ૧૧, અદિતિ દેવતાથી ઉપલક્ષિત પુનર્વસુ ૧૨, શ્રવણ ૧૩, પિતૃદેવા મઘા ૧૪, અજદેવતા - પૂર્વભાદ્રપદા ૧૫, અર્યમા - ઉત્તરાફાલ્ગની ૧૬, ઉત્તરાભાદ્રપદા ૧૭, ચિત્રા ૧૮, અશ્વિની ૧૯, વિશાખા ૨૦, રોહિણી ૨૧, મૂળ ૨૨, આદ્ર ૨૩, ઉત્તરાષાઢા ૨૪, પુષ્ય ૨૫, ઘનિષ્ઠા ૨૬, ભગ દેવતા - પૂર્વાફાલ્યુની ૨૭, પૂર્વભાદ્રપદા ૨૮, ઉત્તરાફાલ્યુની ૨૯, પૂષદેવતા - રેવતી ૩૦, સ્વાતિ ૩૧, અગ્નિદેવતા - કૃતિકા ૩૨, મિત્રદેવા - અનુરાધા ૩૩, રોહિણી ૩૪, પૂર્વાષઢા ૩૫, પુનર્વસુ ૩૬, ઉત્તરાષાઢા ૩૭, અહિદેવતા - અશ્લેષા ૩૮, ઘનિષ્ઠા ૩૯, પૂર્વાફાલ્ગની ૪૦, ઉત્તરભાદ્રપદા ૪૧, હસ્ત ૪૨, અશ્વિની ૪૩, વિશાખા ૪૪, કૃતિકા ૪૫, જ્યેષ્ઠા ૪૬, સોમદેવ – મૃગશિર ૪૭, આયુદેવતા - પૂર્વાષાઢા ૪૮, રવિદેવપુનર્વસુ ૪૯, શ્રવણ ૫૦, પિતૃદેવા – મઘા ૫૧, વરુણદેવ – શતભિઃ પર, ઉત્તરાફાલ્ગની પ૩, ઉત્તરભાદ્રપદા ૫૪, ચિત્રા પ૫, અશ્વિની પ૬, વિશાખા પ૭, કૃતિકા ૫૮, મૂળ પ૯, આદ્ર ૬૦, વિશ્વદેવ - ઉત્તરાષાઢા ૬૧ તથા પુષ્ય ૬૨. આ નક્ષત્રો યુગના પૂર્વાર્ધમાં જે ૬ર પર્વો છે તેમાં અનુક્રમે જાણવા. એમ, પૂર્વોક્ત કરણથી યુગના ઉત્તરાર્ધમાં પણ અનુક્રમથી દર પર્વેમાં જાણવા. / ૩૪૦-૨ /
હવે, કયા સૂર્યમંડળમાં કયું પર્વ સમાપ્ત થાય છે? તેનું નિરૂપણ કરે છે.