SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ३६६ ज्योतिष्करण्डकम् ૬૭. - ૩૧ ૭ ' ૩૧ અયનોથી યુક્ત કરવા એટલે ૧૫ થયા શેષ ૨૪ ભાગ રહ્યા, અયનોમાં ફરી ૧ રૂપ ઉમેરતાં ૧૬ થયા. મંડળ રાશિમાંથી બચેલા ૪ ભાગોને 9 માં ઉમેરતાં ૧૧૪ અને તેનો ૬૭થી ભાગ કરતાં ન આવ્યો. પાછળ : ભાગ રહ્યા. મંડળરાશિ ૧માં ૨ રૂપ ઉમેરતાં ૩ આવ્યા અને અહીં ૧૪થી ગુણેલ હતું અને ૧૪ રાશિ જો કે યુગ્મરૂપ છે, છતાં પણ અહીં મંડળ રાશિમાં એક અયન વધુ પ્રવેશેલું છે એટલે, અત્યંતર મંડળથી માંડીને ૩ મંડળો જાણવા અર્થાત્ - ૧૪મું પર્વ ૧૬ અયન ગયા પછી બાહ્યમંડળથી આરંભીને ત્રીજા મંડળના ૧૩ ભાગ જતે છતે સમાપ્ત થયું. તથા દ૨માં પર્વને જાણવા માટે - પૂર્વોક્ત ધ્રુવરાશિને દરથી ગુણવો એટલે ૬૨ મંડળો થયા તથા ૨૪૯, ૫૫ ભાગ થયા. ૫૫૮નો ૩૧થી ભાગ કરતાં પરિપૂર્ણ : ભાગ આવ્યા, તેને ઉપરના ૨૪૮માં ઉમેરતાં ૨૬૬ થયા અને ઉપર ૬૨ મંડળો છે, તેમાંથી પર) દ્વારા ૪ અયન આવ્યા. તે અયનરાશિમાં ઉમેરવા એટલે ૬૨ + ૪ = ૬૬ અયન આવ્યા. પાછળ ૯ મંડળો રહ્યા. ત્યાં ૧૫ ભગોને ર માં ઉમેરતાં ૨૮ થયા. તેનો ૬૭થી ભાગ કરતાં ૪ મંડળો આવ્યા. શેષ : ભાગ રહ્યા. મંડળો મંડળરાશિમાં ઉમેરતાં ૯ + ૪ = ૧૩ મંડળો થયા તથા ૧૩૧ મંડળો દ્વારા એક પરિપૂર્ણ અયન આવ્યું. તે અયનરાશિમાં ઉમેરતાં ૬૬ + ૧ = ૬૭, “નિયમ સવગુર્ય નલ્વિ' એ વચનથી અનરાશિમાં રૂપ ન ઉમેરવું. ફક્ત “સિમિ' વચનથી મંડળ સ્થાનમાં ૧ રૂપ ઉમેરવું. અહીં ૬૨થી ગુણાકાર કરેલો અને ૬૨એ યુગ્મરૂપ છે. જે ચાર અયનો પ્રવેશેલા તે પણ યુગ્મરૂપ છે. ૧ રૂપ અહીં અધિક નથી ઉમેર્યું એટલે પાંચમું અયન તે સ્થાનમાં જાણવું તેથી બાહ્યમંડળ આદિ જાણવું. અર્થાત્ - ૬રમું પર્વ ૬૭ અયન પૂર્ણ થતાં પ્રથમરૂપ બાહ્યમંડળમાં સમાપ્ત થયું એમ સર્વ પર્વો ભાવવા. ફક્ત મૂળ ટીકામાં પર્વ - અયન – મંડળ પ્રસ્તાર અક્ષરથી ગુણેલો છે એટલે અમે પણ શિષ્યજનના સુખ બોધ માટે તે કર્યો છે.
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy