________________
ज्योतिष्करण्डकम्
',
मध्यराशिः षट्करूपो गुण्यते, जातानि त्रीणि शतानि षट्षष्ट्यधिकानि ३६६, ततश्छेदराशिरपि त्र्यशीत्यधिकशतप्रमाणो द्वाभ्यां गुण्यते, जातानि त्रीणि शतानि षट्षष्ट्यधिकानि ३६६, तैर्भागे हृते लब्ध एको मुहूर्तः, एतावती सूर्यमासातिक्रमे उत्तरायणे दिवसविषया वृद्धिः दक्षिणायने रात्रिविषया वृद्धिः, उत्तरायणे रात्रिविषया हानिर्दक्षिणायने दिवसविषया हानिः ॥ ३०८ ॥ सम्प्रति सर्वाभ्यन्तरे सर्वबाह्ये च मण्डले दिवसप्रमाणं रात्रिप्रमाणं च साक्षादुपदर्शयति—
३४०
ગાથાર્થ : માસના અંતે બહારથી અંદર પ્રવેશતાં કે અંદરથી બહાર નીકળતાં યથાક્રમે સૂર્ય માસથી એકજ મુહૂર્ત વધે છે કે ઘટે છે. II ૩૦૮ ॥
ટીકાર્થ : સર્વ બાહ્યમંડળમાંથી અંદર પ્રવેશતાં કે સર્વાયંતરમંડળમાંથી સૂર્ય બહાર નીકળતાં આદિત્ય માસથી (સાડાત્રીશ અહોરાત્ર પ્રમાણ) યથાક્રમ એક મુહૂર્ત વધે છે અને ઘટે છે તે બતાવે છે - જો ૧૮૩ દિવસે ૬ મુહૂર્તો વધ-ઘટ થાય તો સૂર્યમાસ
(૩૦ દિવસ)થી કેટલી વધ-ઘટ થાય ? ૧૮૩-૬-૩૦, અંત્યરાશિને મધ્ય રાશિ સાથે ગુણતાં ૧૮૩ આવ્યા એનો પ્રથમ રાશિથી ભાગ કરતાં = ૧ આવ્યો, અથવા
૧૮૩ ૧૮૩
અંત્યરાશિ સમસ્ત દિવસોના અડધા કરવા માટે ૨થી ગુણતાં ૬૧ આવ્યા એને મધ્યરાશિથી ગુણતાં ૩૬૬, તેપછી છેદરાશિ ૧૮૩ ને પણ ૨ થી ગુણતાં ૩૬૬ તેનાથી ભાગ કરતાં = ૧ મુહૂર્ત આટલી સૂર્યમાસ પસાર થતાં ઉત્તરાયણમાં દિવસ
૩૬૬ ૩૬૬
વિષયક વૃદ્ધિ અને દક્ષિણાયનમાં રાત્રિ વિષયક વૃદ્ધિ, ઉત્તરાયણમાં રાત્રિવિષયક હાનિ અને દક્ષિણાયનમાં દિવસ વિષયક હાનિ થાય છે. સર્વઅત્યંતર અને સર્વબાહ્ય મંડળમાં દિવસ પ્રમાણ અને રાત્રિ પ્રમાણ :
अब्भितरंमि उ गए आइच्चे हवइ बारस मुहूत्ता । रयणी अह दिवस पुण अट्ठारसओ मुणेयव्वो ॥ ३०९ ॥
बाहिरओ निक्खते आइच्चे हवइ बारसमुहुत्तो ।
दिवसो अह रत्ती उण होइ उ अट्ठारसमुहुत्ता ॥३१० ॥
अभ्यन्तरे मण्डले 'गते' स्थिते सूर्ये 'रजनी' रात्रिर्द्वादशमुहूर्त्तप्रमाणा भवति, दिवसः 'अष्टादशकः' अष्टादशमुहूर्त्तप्रमाणः तथा बहिर्निष्क्रान्ते सर्वबाह्ये मण्डले गते सूर्ये
પુનઃ