________________
अधिकार सोळमो - व्यतिपात
३१७ ભાગો છે તે ૧૨થી ગુણતાં પર૮ થયા તેને પૂર્વ રાશિ ૭૬૨પમાંથી બાદ કરતાં ૭૦૯૭ થયા. તેનો ૮૦૪થી ભાગ કરતાં ૮ નક્ષત્રો આવ્યા શેષ ૬૬૫ રહ્યા આ નક્ષત્રભાગ આપતા નથી એટલે ૬૭ ભાગ લાવવા માટે છેદરાશિ મૂળ ૧૨ પ્રમાણ છે, પરંતુ : ભાગથી અહોરાત્રો પ્રાપ્ત થાય છે એટલે પછી ગુણવા એટલે ૬૦ થયા તેનાથી ભાગ કરતા ૧૧ અહોરાત્ર આવ્યા શેષ ૫ રહ્યા તેને મુહૂર્ત લાવવા માટે ૩૦થી ગુણવા એટલે ૧૫૦ થયા. તેનો ૬૦થી ભાગ કરતાં ર મુહૂર્ત આવ્યા. તથા જે પૂર્વે ૮ નક્ષત્રો પ્રાપ્ત થયા તે અશ્લેષાથી વિશાખા સુધીના જાણવા. તેથી અનુરાધા નક્ષત્રમાં પ્રવેશેલા સૂર્યના ૧૧ દિવસો જતાં ૧૨મા દિવસના ૨ મુહૂર્ત જતાં પાંચમો વ્યતીપાત થયો.
લગ્ન પરિજ્ઞાન જો ૭૨ વ્યતીપાતો દ્વારા ૧૮૩૫ લગ્નપર્યાયો આવે તો પ્રથમ વ્યતીપાતમાં શું આવે? ૭૨-૧૮૩૫-૧, અંત્ય ૪ મધ્યરાશિ = ૧૮૩૫ તેનો પ્રથમ રાશિ ૭રથી ભાગ કરતાં ૨૫ નક્ષત્ર લગ્ન પર્યાયો આવ્યા. શેષ ૩૫ રહ્યા અને નક્ષત્ર લાવવા માટે ૧૮૩૦થી ગુણીશું. છેદકરાશિ - ગુણક રાશિનો ૬થી છેદ કરતાં ૧૯૩૦ + ૬ = 395 તેને ૩પથી ગુણતાં ૧૦૬૭૫, છેદકરાશિને ૬૭થી ગુણતાં ૮૦૪, આ રાશિમાંથી પૂર્વના પ૨૮થી પુષ્ય શુદ્ધ છે એટલે ૧૦૬૭૫ - પ૨૮ = ૧૦૧૪૭ થયા, તેનો ૮૦૪થી ભાગ કરતાં ૧૨ આવ્યા. શેષ ૪૯૯, ૧૨થી અશ્લેષાથી પૂર્વાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ છે, પરંતુ જયેષ્ઠા નક્ષત્ર અર્ધક્ષેત્રી છે એટલે તે ૪૦રથી શુદ્ધ છે અને શેષ ૪૦૨ વધે છે. તેને ઉદ્ધરિત રાશિમાં ઉમેરવા એટલે ૪૯૯ + ૪૦૨ = ૯૦૧. અર્થાત્ લગ્નપ્રવર્તક ઉત્તરાષાઢા ૮૦૪ ભાગોનાં ૯૦૧ ભાગ જતાં મકરલગ્નમાં પ્રથમ વ્યતીપાત થયો.
તથા જો ૭૨ વ્યતીપાતોથી ૧૮૩૫ લગ્ન પર્યાયો થાય તો ૫ વ્યતીપાતોથી શું આવ્યું ? ૭૨-૧૮૩૫-૫, એમાં ૧૮૩૫ ૪ ૫ = ૯૧૭૫ થયા. તેનો ૭૨થી ભાગ કરતાં ૧૨૭ લગ્ન પર્યાયો આવ્યા. શેષ ૩૧ વધ્યા, તેના નક્ષત્ર લાવવા માટે ૧૮૩૦થી ગુણતા ગુણાકાર - છેદરાશિનો છથી છેદ કરતાં 95 આવ્યા. હવે, ૩૦પને ૩૧થી ગુણતાં ૯૪૫૫ એમાંથી પ૨૮થી પુષ્ય શુદ્ધ છે એટલે હવે, ૮૯૨૭ રહ્યા છેદરાશિ ૧૨ને ૬૭થી ગુણતાં ૮૦૪ તેનો ૮૯૨૭થી ભાગ કરતાં ૧૧ આવ્યા. પાછળ
૭૨