SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार सोळमो - व्यतिपात ૧૮૩૦ ૩૦૫ ૭૨ ૧૨ ગુણાકાર રાશિ અને છેદરાશિ ૭૨નો ૬થી છેદ ઉડાડવો. ગુણાકાર રાશિથી ૬૭ ગુણતાં ૨૦૪૩૫ તથા છેદરાશિ પણ ૬૭થી ગુણતાં ૧૨ x ૬૭ = ૮૦૪, અત્યારે જે અભિજિતના ૐ ભાગો છે તે પણ ૧૨થી ગુણવા એટલે ૨૫૨ થયા. તે ઉપરની ગ ३१५ રાશિમાંથી બાદ કરવા એટલે ૨૦૧૮૩ રહ્યા. તેનો ૮૦૪થી ભાગ કરતાં ૨૫ આવ્યા તથા શેષ ૮૩ રહ્યા. હવે, મુહૂર્તો લાવવા તે અહોરાત્રમાં ૩૦ છે એનો ૬થી છેદ કરતાં ૫ આવ્યા છેદરાશિ ૮૦૪ને પણ ૬થી છેદ કરતાં ૧૩૪, ત્યાં ૮૩ ને પથી ગુણતાં ૪૧૫ થયા તેનો ૧૩૪થી ભાગ કરતાં ૩ મુહૂર્તો આવ્યા. શેષ ૧૩ વધ્યા. ત્યાં આગળ આવેલ ૨૫માંથી ૨૨થી શ્રવણાદિ - વિશાખા સુધીના નક્ષત્રો શુદ્ધ છે, શેષ ૩ વધ્યા. તેમાંથી અનુરાધા, જ્યેષ્ઠા અને મૂળા એ ત્રણ નક્ષત્રો શુદ્ધ છે પરંતુ જ્યેષ્ઠા નક્ષત્ર અર્ધક્ષેત્ર છે એટલે ૧૫ મુહૂર્તથી શુદ્ધ થાય છે. શેષ ૧૫ મુહૂર્તો રહે છે તે મુહૂર્ત રાશિ ૩માં ઉમેરવા એટલે કે પૂર્વાષાઢા નક્ષત્રના ૧૮૧ મુહૂર્ત પસાર કરીને પ્રથમ વ્યતીપાત થયો. જો ૭૨ વ્યતીપાતો દ્વારા ૬૭ ચંદ્ર નક્ષત્ર પર્યાયો આવે તો ૫ વ્યતીપાતોથી શું આવે ? ૭૨-૬૭-૫, ૫ x ૬૭ = ૩૩૫ થયા, એનો ૭૨થી ભાગ કરતાં ૪ પર્યાયો આવ્યા તેનું અત્યારે પ્રયોજન નથી. શેષ ૪૭ વધ્યા તે નક્ષત્ર લાવવા ૧૮૩૦થી ૩૦૫ ૧૨ ગુણવા, છેદરાશિ અને ગુણાકારનો ૬થી છેદ કરતાં આવ્યા ત્યાં ગુણાકાર રાશિ ૩૦૫ને ૬૭થી ગુણતાં ૧૪૩૩૫ થયા, છેદરાશિ ૧૨ને ૬૭થી ગુણતાં ૮૦૪, તથા ૨૧ અભિજિતના પર્યાયોને ૧૨થી ગુણતાં ૨૫૨ આવ્યા. તે ૧૪૩૩૫માંથી બાદ કરતા ૬૭ ૬થી છેદ કરતાં ૧૩૪ થયા. ૧૩૪ ૧૪૦૮૩ રહ્યા તેનો ૮૦૪થી ભાગ કરતા ૧૭ આવ્યા. શેષ ૪૧૫ રહ્યા. તેને મુહૂર્ત લાવવા ૩૦થી ગુણવા, ૩૦નો ૬થી છેદ કરતાં ૫ આવ્યા અને છેદરાશિ ૮૦૪ને પણ ૫ ત્યાં ૪૧૫ને પથી ગુણતાં ૨૦૭૫ તેનો ૧૩૪થી ભાગ કરતા ૧૫ મુહૂર્ત આવ્યા. શેષ રહ્યા. તેમાં જે પહેલાં ૧૭ આવ્યા હતા તેમાંથી ૧૩થી શ્રવણથી પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ છે. શેષ ૪ વધ્યા તેનાથી પુષ્યથી પૂર્વાફાલ્ગુની સુધીના ૪ નક્ષત્રો શુદ્ધ છે પરંતુ એમાં આશ્લેષા નક્ષત્ર અર્ધક્ષેત્રી છે એટલે તે ૧૫ મુહૂર્તથી શુદ્ધ છે અને શેષ ૧૫ મુહૂર્ત વધે છે તે આગળ જે ૧૫ મુહૂર્ત ૧૩૪
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy