SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार तेरमो - नक्षत्र - सूर्य-चंद्रनी गति २५५ ११ स्वातिश्च १२, तृतीये चन्द्रमण्डले पुनर्वसु १ मघाश्च २, षष्ठे चन्द्रमण्डले कृत्तिका १, सप्तमे चन्द्रमण्डले रोहिणी १ चित्रा च २, अष्टमे चन्द्रमण्डले विशाखा १, दशमे चन्द्रमण्डलेऽनुराधा १, एकादशे चन्द्रमण्डले ज्येष्ठा १, पंचदशस्य चन्द्रमण्डलस्य बहिर्मृगशिरः १ आर्द्रा २ पुष्यः ३ अश्लेषा ४ मूलो ५ हस्तश्च ६, पूर्वाषाढो ७ तराषाढ ८ योर्द्वे द्वे तारे अभ्यन्तरतो, द्वे द्वे बाह्ये, ततश्चन्द्रमण्डलपरिरयपरिमाणं परिभाव्य नक्षत्रमण्डलानामपि परिरयपरिमाणं भावनीयं तच्च परिभाव्य प्रतिमुहूर्तं गतिपरिमाणमानेतव्यं, तत्र सर्वबाह्यस्य परिरयपरिमाणमिदं त्रीणि शतसहस्राणि अष्टादश सहस्राणि त्रीणि शतानि पंचदशोत्तराणि ३१८३१५, एतत्त्रिभिः शतैः सप्तषष्ठयधिकैर्गुण्यते, जाता एकादश कोट्यो - ऽष्टषष्टिलक्षा एकविंशतिः सहस्राणि षट् शतानि पंचोत्तराणि १९६८ - २१६०५, तेषामेक विंशतिसहस्त्रैर्नवभिः शतैः षष्ट्यधिकैर्भागो ह्रियते, लब्धानि पंच योजनसहस्राणि त्रीणि शतानि एकोनविंशत्यधिकानि ५३१९ अंशाः षोडश सहस्राणि त्रीणि शतानि पंचषष्टय-धिकानि १६३६५।२१९६०, एतावत्प्रमाणा सर्वबाह्ये मण्डले मृगशिरःप्रभृतीनां नक्षत्राणां प्रतिमुहूर्तं गतिः ॥ २५६ ॥ उक्तं नक्षत्राणां मण्डले मण्डले प्रतिमुहूर्तं गतिपरिमाणमधुना सूर्यस्याह ગાથાર્થ : આગળ કહેલા દ્વારા મંડળ રાશિ ભાગવો એમ કરતાં જે આવે તે पोताना भंडजमां नक्षत्रोनी मुहूर्तगति होय छे. ॥ २५६ ॥ ३६७ ટીકાર્થ : આગળ જણાવેલા મંડળ પિરસમાપ્તિ કાળથી મંડળની પરિઘિનો રાશિ ભાગવો. તે ભાગ કરતાં જે પ્રાપ્ત થાય તે પોત-પોતાના મંડળોમાં નક્ષત્રોનું મુહૂર્ત ગતિપરિમાણ છે. ત્યાં મંડળ પરિસમાપ્તિ કાળ ૫૯ ૩૦૭ છે. તેનો સવર્ણ કરવા મુહૂર્ત સંખ્યા ૫૯ને ૩૬૭ સાથે ગુણી ઉપરના ૩૦૭ અંશો એમાં ઉમેરતાં ૫૯ × ૩૬૭ + 309 = ૨૧૯૬૦, અને સર્વાત્યંતર મંડળમાં પરિચય પરિમાણ - ૩૧૫૦૮૯ છે અહીં છેદરાશિ મુહૂર્ત રાશિ રૂપ છે તેથી પરિચય પ્રમાણને પણ ૩૬૭ સાથે ગુણતાં ૧૧૫૬૩૭૬૬૩ આવ્યા તેનો ૨૧૯૬૦થી ભાગ કરતાં ૫૨૬૫ યોજન આવ્યા તથા ૧૮૨૬૩ ૨૧૯૬૦ ઉપર અંશો બાકી રહ્યા. આટલા પ્રમાણ પ્રતિમુહૂર્ત સર્વાયંતર મંડળમાં વર્તમાન અભિજિત આદિ ૧૨ નક્ષત્રોની ગતિ છે. એમ શેષ મંડળોમાં પણ પિરિઘ પરિમાણની ભાવના કરી પ્રતિમુહૂર્ત ગતિ પરિમાણ જાણવું. પરિધિ પ્રમાણ કઈ રીતે ભાવવું ? તો બતાવે છે ચંદ્રમંડળના અનુસારે, તે આ રીતે સર્વાત્યંતર ચંદ્રમંડળમાં પ્રથમ નક્ષત્ર મંડળ
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy