SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ ज्योतिष्करण्डकम् દર ૬૨ 19 માં નાંખતા જ થયા તથા જે પણ અભિજિતના ભાગો છે તેને ૭ વડે ગુણતાં ૧૬૮ થયા. તેને ૧૭૪માંથી બાદ કરતાં વધ્યા અને તે ચૂર્ણિકા ભાગ કરવા માટે ૬૭થી ગુણવા અને ગુણીને પૂર્વના ભાગો એમાં નાંખવા એટલે ૬ ૪ ૬૭ = ૪૦૨ + ૬૦ = ૪૯ર થયા. તેને ઉપરના ૪૬૨માંથી બાદ કરતાં ૦ વધ્યા. તેથી પરિણામ એ આવ્યું કે સંપૂર્ણ રીતે ઉત્તરાષાઢા નક્ષત્ર ચંદ્ર દ્વારા ભોગવાતે છતે તેના પછીના અભિજિત નક્ષત્રના પ્રથમ સમયે યુગમાં પ્રથમ આવૃત્તિ પ્રવર્તે છે. “સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે- “આ પાંચ સંવત્સરોમાંથી પ્રથમ વાર્ષિક આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? અભિજિત સાથે, અભિજિતના પ્રથમ સમયે.” તથા કયું નક્ષત્ર ચંદ્ર દ્વારા ભોગવાતા યુગમાં બીજી માઘમાસ ભાવિની આવૃત્તિઓમાંથી પ્રથમ આવૃત્તિ પ્રવર્તે છે? એ જિજ્ઞાસામાં ૨ ધારવા, તેને ૧ રૂપ ન્યૂન કરવા એટલે ૧ વધ્યો તેને યુવરાશિથી ગુણતાં ૫૭૩ ૬ થયા એમાંથી, પ૪થી ઉત્તરા ફાલ્ગની સુધીના નક્ષત્રો શુદ્ધ છે. શેષ ૨૪ વધ્યા તેમાંથી અભિજિતના બાદ કરવા. એટલે = ૧૨ વધ્યા તેમાંથી ૧ રૂપ ગ્રહણ કરતાં ૧૧ અને રૂપ લઈને ૬૭ ભાગ કરવો અને તેમાં યુવરાશિમાં રહેલા ભાગો ઉમેરવા એટલે ક૭ + ૬ = 99 તેમાંથી બાદ કરતાં ૭ ભાગ શેષ રહ્યા એટલે પરિણામ એ આવ્યું કે યુગમાં સ્વરૂપથી બીજી અને માઘમાસમાં થનારીમાંથી પ્રથમ આવૃત્તિ ઉત્તરા ફાલ્યુની નક્ષત્ર સંપૂર્ણ ભોગવાતે છતે તથા હસ્તા નક્ષત્રના ૨૪ : મુહૂર્ત ભોગવાતે છતે શેષ ૫ મુહૂર્ત બાકી રહેતાં છતાં પ્રવર્તે છે. તથા યુગમાં ત્રીજી અને શ્રાવણમાસ સંબંધી બીજી આવૃત્તિ કયા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ કરે છે? એ જાણવાની ઈચ્છા છે તો ૩ ધારવા. તેને ૧ રૂપ ન્યૂન કરો. એટલે ૨ થયા તેની સાથે ધ્રુવ રાશિ ગુણતાં ૧૧૪૬ એમાંથી ૮૧૯ ઉત્તરાષાઢાન્ત સુધીના નક્ષત્ર મુહૂર્તી બાદ કરવા. શેષ ૩૨૭ : રહે છે, તેમાંથી બાદ કરતાં ૪ થાય છે તેમાંથી એક રૂપ લઈ લો એટલે કે જે રૂપ લીધું તેના સાસઠિયા ભાગ ૬૭ ૬૨ : ૬૨
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy