SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार बारमो - आवृत्ति २३१ त्रयोदशीदिवसे ४ पंचमी शुक्लपक्षस्य दशम्यां प्रवर्त्तते ५, एताः सर्वा अप्यावृत्तयो माघमासे भवन्ति ॥ २३६-२३७ ॥ साम्प्रतमेतासामारम्भे नक्षत्रयोगनिरूपणार्थमाह हत्थेण होइ पढमा सयभिसयाहि ततिया य पुस्सेण । मूलेण कत्तियाहि य आउट्टीओ य हेमंते ॥ २३८ ॥ 'हेमन्ते' माघमासे प्रथमाऽऽवृत्तिर्भवति 'हस्तेन' हस्तनक्षत्रेण युता १ द्वितीया शतभिषजा २ तृतीया पुष्येण ३ चतुर्थी मूलेन ४ पंचमी कृत्तिकाभिः ५ ॥ २३८ ॥ इदानीमेतासामावृत्तीनां मध्ये या यस्यामुक्तस्वरूपायां तिथौ भवति तद्विषयं करणमाह ગાથાર્થ : પ્રથમ આવૃતિ બહુલ પક્ષની સાતમે, પછી શુક્લની ચોથે, બહુલની એકમે, બહુલની તેરશે તથા શુકલની દશમીએ પાંચમી આવૃત્તિ પ્રવર્તે છે. આ સર્વે આવૃત્તિઓ મહા માસમાં થાય છે. જે ૨૩૬-૨૩૭ || ટીકાર્થ : મહા મહિનામાં પ્રથમ આવૃત્તિ કૃષ્ણપક્ષની સાતમે થાય છે ૧, બીજી શુકલપક્ષની ચોથે ૨, ત્રીજી શુકલપક્ષની દશમીએ ૩, ચોથી કૃષ્ણપક્ષની તેરસે ૪, પાંચમી શુકલપક્ષની દશમીએ પ્રવર્તે છે ૫, આ બધી આવૃત્તિઓ મહામહિનામાં થાય છે. || ૨૩૬-૨૩૭ | હવે એમના આરંભમાં નક્ષત્રોનો યોગ બતાવે છે ગાથાર્થ : હસ્તા સાથે પ્રથમ આવૃત્તિ હોય છે ત્યારબાદ શતભિફ સાથે, ત્યારપછી પુષ્ય સાથે, મૂળ સાથે અને કૃતિકા સાથે હેમંતમાં આવૃત્તિઓ હોય છે. ટીકાર્થ : મહા માસમાં પ્રથમ આવૃત્તિ હસ્ત નક્ષત્ર સાથે હોય છે ૧, બીજી શતભિક નક્ષત્ર સાથે ૨, ત્રીજી પુષ્ય સાથે ૩, ચોથી મૂળ સાથે ૪, પાંચમી કૃતિકા સાથે ૫ હોય છે. તે ૨૩૮ / અત્યારે આ આવૃત્તિઓમાંથી જે આવૃત્તિઓ જે તિથિમાં થાય છે તેના વિષયમાં કરણ બતાવે છે आउट्टीहिं एगूणियाहि गुणियं सयं तु तेसीयं । जेण गुणं तं तिगुणं रूवहिगं पक्खिवे तत्थ ॥ २३९ ॥ पन्नरसभाइयंमि उ जं लद्धं ततिसु होइ पव्वेसु। . जे अंसा ते दिवसा आउट्टी तथा बोद्धव्वा ॥ २४० ॥
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy