________________
अधिकार दसमो - मंडल विभाग
१९७
શુદ્ધ છે શેષ જ રહ્યા અને ૨ યોજન () રૂપ સૂર્યાન્તર પરિમાણમાંથી બાદ કરવું. શેષ રહ્યા આટલાથી ચંદ્ર શુદ્ધ થતો નથી કારણ કે ચંદ્રમંડળ ભાગ છે. તેથી આટલું સૂર્યમંડળથી ૧૧મું ચંદ્રમંડળ અંદર પ્રવેશેલું જાણવું. શેષ ભાગ સૂર્યથી સંમિશ્ર જાણવું અને તેના પછી : ભાગ સુધી કેવલ પોતાનું ક્ષેત્રમંડળ છે એમ શેષ १२॥ वगैरे मंगोमा भावना ४२वी. ॥ २०७ ॥
ચંદ્રમંડળના આંતરામાં સૂર્યમંડળ પરિમાણ, ચન્દ્ર-સૂર્ય મંડળાન્તર પરિમાણ, ચંદ્રમંડળ - સૂર્યમંડળ સાધારણ - અસાધારણ ભાગ પરિમાણ બતાવ્યું. હવે, આ જ વાતને સુખપૂર્વક ગ્રહણ-ધારણ નિમિત્તે છ ગાથા દ્વારા ગ્રહણ કરવાની ઇચ્છાથી સૌપ્રથમ સર્વાત્યંતર પાંચ સાધારણમંડળોની બે ગાથા દ્વારા ભાવના કરે છે.
अटेगारस चउ छत्तीसा तिन्नि : उ गणवीस चत्तारि । तेवीसेगं ३ चउवीस छक्क : इगतीस एक्कं च ॥ २०८ ॥ चोत्तीस पंच , तेरस दुगं च । बायाल पंचभागाणि । छायालदुगे ५ गं पण : चउपण्णं चेव दो भागा ॥२०९॥
प्रथमे सर्वाभ्यन्तरे चन्द्रमण्डलक्षेत्रे सूर्यमण्डलाबहिर्विनिर्गतचन्द्रमण्डलमष्टावेक षष्टिभागान्, ततो द्वितीयाच्चन्द्रमण्डलादर्वागपान्तराले द्वादश सूर्यमार्गाः, अत्रार्थे च भावना प्रागेव कृता, द्वादशाच्च सूर्यमार्गात्परतो द्वितीयाच्चन्द्रमण्डलादर्वाग् द्वे योजने एकादश च एकषष्टिभागाः एकस्य चैकषष्टिभागस्य सत्काश्चत्वारः सप्तभागाः, तत्र योजनद्वयानन्तरं सूर्यमण्डलमतो द्वितीयाच्चन्द्रमण्डलादर्वागभ्यन्तरं प्रविष्टं सूर्यमण्डलमेकादशैकषष्टिभागान् एकस्य चैकषष्टिभागस्य सत्कान् चतुरः सप्तभागान् , ततः परं षट्त्रिंशदेकषष्टिभागाः एकस्य चैकषष्टिभागस्य सत्कास्त्रयः सप्तभागाः इत्येतावत्परिमाणं सूर्यमण्डलं चन्द्रमण्डलसम्मिश्रम् , एतावता किल शुद्धं सूर्यमण्डलं, ततः सूर्यमण्डलात्परतो बहिर्विनिर्गतं चन्द्रमण्डलमेकोनविंशतिमेकषष्टिभागान् एकस्य चैकषष्टिभागस्य सत्कान् चतुरः सप्तभागान् ,