________________
अधिकार दसमो मंडल विभाग
भवति द्वे योजने, चन्द्रस्य पुनरान्तरिका भवति ज्ञातव्या पंचत्रिंशद् योजनानि साधिकानि, पंचत्रिंशत् योजनानि पंचविंशतिरेकषष्टिभागा योजनस्य एकस्य चैकषष्टिभागस्य सप्तधाछिन्नस्य सत्काश्चत्वारो भागा इत्यर्थः ॥ २०१ ॥ अधुना सूर्यविकम्पस्य चन्द्रविकम्पस्य च परिमाणमाह
सूरविकंपो एक्को समंडला होइ मंडलंतरिया ।
चंदविकंपो य तहा समंडला मंडलंतरिया ॥ २०२ ॥
१८७
एक: सूर्यविकंपो भवति मण्डलान्तरिका समण्डला, किमुक्तं भवति ?- एकस्य सूर्यमण्डलान्तरस्य यत्परिमाणमेकसूर्यमण्डलपरिमाणसहितं तदेकस्य सूर्यविकम्पस्य परिमाणमिति, 'चन्दविकम्पो य' इत्यादि, तथा तेनैव प्रकारेण चन्द्रविकम्पश्च ज्ञातव्यो मण्डलांतरिका समण्डला, एकस्य चन्द्रमण्डलान्तरस्य यत्परिमाणं एकचन्द्रमण्डलपरिमाणसमन्वितं तदेकस्य चन्द्रविकम्पस्य परिमाणमित्यर्थः तच्च चन्द्रविकम्पस्य सूर्यविकम्पस्य च परिमाणं प्रागेवास्माभिरुक्तमिति ॥ २०२ ॥ साम्प्रतमेकेनायनेन चन्द्रः सूर्यो वा यावत्प्रमाणं क्षेत्रं तिर्यगाक्रामति तत्परिमाणमाह
ગાથાર્થ :- સૂર્યના મંડળોની આંતરિકા બે યોજન હોય છે. તથા ચંદ્રના મંડળની पए। साधिङ पांत्रिश योउन होय छे खेम भावु ॥ २०१ ॥
ટીકાર્થ :- સૂર્ય સંબંધિ મંડલોની પરસ્પર અન્તરિકા ૨ યોજન હોય છે તથા ચન્દ્રની आंतरिडा साषिक यांत्रीश योवन (उप) होय छे. ॥ २०१ ॥
સૂર્ય વિકંપ તથા ચંદ્ર વિકંપનું પરિમાણ
એક સૂર્યવિકંપ સમંડલા મંડલાંતરકા હોય છે તથા ચંદ્ર વિકંપમંડલાંતરિકા સમંડલા હોય છે.
એક સૂર્યનો વિકંપ મંડલાન્તરિકા સમંડલા હોય છે. અર્થાત્ - એક સૂર્યમંડલાંતરનું જે પરિમાણ એક સૂર્યમંડલ પરિમાણ સહિત છે તે એક સૂર્ય વિકંપનું પરિમાણ છે. તે જ રીતે ચંદ્રનો વિકંપ પણ મંડલાન્તરિકા સમંડલા જાણવો. એક ચંદ્રમંડલાન્તરનું જે પરિમાણ એક ચંદ્ર મંડલપરિમાણ સહિત છે તે એક ચંદ્રવિકંપનું પરિમાણ છે, તે બંનેનું પરિમાણ समे प्रथमथी ४ जतावी हीधुं छे. ॥ २०२ ॥