________________
२०
૩. જીવાજીવાભિગમોપાંગ ટીકા
૧૬૦૦૦ મુદ્રિત ૪. પ્રજ્ઞાપનોપાંગ ટીકા
૧૬૦૦૦ મુદ્રિત ૫. ચંદ્રપ્રજ્ઞસ્તુપાંગ ટીકા
૯૫૦૦ મુદ્રિત ૬. સૂર્યપ્રજ્ઞસ્તુપાંગ ટીકા
૯૫૦૦ મુદ્રિત ૭. નદીસૂત્ર ટીકા
૭૭૩૨ મુદ્રિત ૮. વ્યવહારસૂત્ર ટીકા
૩૪૦૦૦ મુદ્રિત ૯. બૃહત્કલ્પપીઠિકાવૃત્તિ (અપૂર્ણ)
૪૬૦૦ મુદ્રિત ૧૦. આવશ્યવૃત્તિ (અપૂર્ણ)
૧૮૦૦૦ મુદ્રિત ૧૧. પિંડનિયુક્તિ ટીકા
૬૭૦૦ મુદ્રિત ૧૨. જ્યોતિષ્કરંડક ટીકા
૫૦૦૦ મુદ્રિત ૧૩. ધર્મસંગ્રહણી ટીકા
૧૦૦૦૦ મુદ્રિત ૧૪. કર્મ-પ્રકૃતિ ટીકા
૮૦૦૦ મુદ્રિત ૧૫. પંચસંગ્રહવૃત્તિ
૧૮૮૫૦ મુદ્રિત ૧૬. ષડશીતિવૃત્તિ
૨૦૦૦ મુદ્રિત ૧૭. સપ્તતિકાવૃત્તિ
૩૭૮૦ મુદ્રિત ૧૮. બૃહત્સંગ્રહણીવૃત્તિ
૫૦૦૦ મુદ્રિત ૧૯. બૃહëત્રસમાસવૃત્તિ
૯૫૦૦ મુદ્રિત ૨૦. મલયગિરિ શબ્દાનુશાસન
૫૦૦૦ મુદ્રિત
અનુપલબ્ધ (૧) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા (૨) ઓઘનિર્યુક્તિ ટીકા (૩) વિશેષાવશ્યક ટીકા (૪) તત્ત્વાર્થ ટીકા (૫) ધર્મસારપ્રકરણ ટીકા (૬) દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ટીકા (૭) પ્રાકૃત વ્યાકરણ (૮) દેશીનામમાલા (૯) ઉણાદિસૂત્રો
આ. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી (જૈન આગમ સાહિત્ય મનન ઔર મીમાંસા પૂ. પ૨૪-૬ માં) જણાવે છે કે –
"यथा च प्रमाणबाधितत्वं तथा तत्त्वार्थटीकायां भावितमिति ततोऽवधार्यम् "प्रज्ञापनासूत्रटीका ॥ २. "यथा चापुरुषार्थता अर्थकामयोस्तथा धर्मसारटीकायामभिहितमिति नेह प्रतायते ।" धर्मसंग्रहणीटीका ॥ ३. "वृत्तादीनां च प्रतिपृथिवि परिमाणं જેનરને પ્રશિતિ ને જૂથ: પ્રજ્યતે" સંગ્રહવૃત્તિ પત્ર ૨૦૬ / ૪. પં. બેચરદાસે સંભાવના વ્યક્ત કરી છે. જુઓ મલયગિરિશબ્દાનુશાસન પરિશિષ્ટ પૃ. ૩૭ ટિ, ૧, ૨.