SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરાનગોદવ્યવહારિત્વ વિચાર वा बहुआ वा तुल्ला वा विसेसाहिआ वा ? गोयमा ! सबथोवा जीवा णोसुहुमा णोबायरा, बायरा ગંવાળા કુટુમાં વં '+તા તત્વૃત્તિર્યથા" guf મંતે ! પીવાનું સુટુંબमित्यादि। सर्वस्तोकाजीवो जोसुहुमाणोबायरा सिद्धा इत्यर्थः, तेषां सूक्ष्मजीवराशेर्बादरजीवराशेश्वानन्ततमभागकल्पत्वात् । तेभ्यो बादरा अनंतगुणाः, बादरनिगोदजीवानां सिद्धोभ्योऽनंतगुणत्वात् । तेभ्यश्च सूक्ष्मा असंख्येयगुणाः, बादरनिगोदजीवेभ्यः सूक्ष्मनिगोदजीवानामसंख्येयगुणत्वाद्" इति । तत एवमागमबाधापरिहारार्थ बादरनिगोदजीवा अव्यावहारिकाः स्त्रोकर्त्तव्याः। प्रयोगाश्चात्र (१) बादरनिगोदजीवा न व्यवहारिणः, तेषां सिद्ध भ्योऽनन्तगुणत्वात्, यथा सूक्ष्मनिगोदजीवाः; तथा (२) अनादिमन्त सूक्ष्मा बादराश्च निगोंदजीवा अव्यवहारिण एव, अन्यथा व्यवहारित्वभवनसिद्धिगमनयोरपर्यवसितत्वानुपपत्तेः । अपर्यवसितत्वं च 'सिझंति जत्तिया किर...' इत्यादिना सिद्धम् । तथा આવે છે. વળી સિદ્ધ થયા પછી એ જીવ સાંવ્યાવહારિક રહેતો નથી. તેમજ કોઈ સાંવ્યાવહારિક જીવ અસાંવ્યાવહારિક પણ બનતું નથી. તેથી જણાય છે કે સાંવ્યવહારિક રાશિમાં રહેલા જીની સંખ્યા એક નિશ્ચિત અક છે જેમાં કોઈ ફેરફાર કઈ પણ કાલે થતું નથી. અર્થાત અનંતાનંત કાલપૂર્વે પણ વ્યવહારરાશિમાં જેટલા જીવો હતા એટલા જ આજે પણ છે. જ્યારે સિદ્ધના માં તે ઉત્તરોત્તર વધારો જ થતું જાય છે. વળી એ પણ એક બાબત છે કે સિદ્ધો જેટલા જ અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં તો આવ્યા, પણ એમાંથી જ ઘણાખરા પાછી કાળક્રમે સિદ્ધ થઈ જવા રૂપે વ્યવહારરાશિમાંથી નીકળી પણ ગયા. તેથી એ વાત નિશ્ચિત થાય છે કે વ્યવહારરાશિના છ કરતાં સિદ્ધના જી અનંત ગુણ છે. હવે જે બાદરનિગોદના જીવો પણ વ્યવહારરાશિના હોય તે સિદ્ધો તેઓ કરતાં પણ અનંતગુણ હવા નિર્વિવાદ માનવા જ પડે જે અનિષ્ટ છે. કેમકે સિદ્ધ કરતાં બાદરનિગોદજી અનંતગુણ અને તેના કરતા પણ સૂક્ષ્મજીવો અસંખ્યગુણ છે. આગમ (પન્નવણા મહાદંડક કાયદ્વાર)માં કહ્યું છે કે “હે ભગવન્! આ સૂક્ષ્મ-બાદર–નામ-નબાદર છવોમાં કોણ કાના કરતાં અ૮૫, ઘણા તુલ્ય કે વિશેષાધિક હોય છે? ગૌતમ! સૂક્ષ્મ-ને બાદરજીવો (સિદ્ધ) સહથી અપ હોય છે, કેમ કે તે બે મુમછો કરતાં અનંતમાં ભાગ્યે જ હોય છે. તેઓ કરતાં બાર અનંતગણ છે, કેમ કે બાદરનગાદજી સિદ્ધો કરતાં અનંતગણ હોય છે. અને તેઓ કરતાં સક્ષ્મ અસંખ્ય ગુણ હોય છે, કેમ કે બાદરનિગદ કરતાં સૂક્ષ્મનિગોદો અસંખ્યગુણ હોય છે.” આમ આવા આગમને વિરોધ ન થાય એ માટે બાદરનિગોદજીને અવ્યવહારરાશિમાં માનવા જોઈએ. વળી તેઓ અવ્યવહારરાશિમાં જ છે એ આ અનુમાન પ્રયાગથી પણ સિદ્ધ થાય છે. [ બાદરનિગાદમાં અવ્યવહારિત્વની સિદ્ધિ કરતાં અનુમાને-પૂર્વ ક્ષ] (૧) બાદરનિદજીવો વ્યવહારરાશિગત નથી, કેમકે સિદ્ધોથી અનંતગુણું છે, જેમકે સૂમનિદજી. (ર) અનાદિ એવા સૂકમ અને બાદરનિદજી અવ્યવહારી જ હોય છે, કેમકે નહિતર જીનાં વ્યવહારી બનવાપણાનો અને મોક્ષમાં ગમનને જે ક્યારેય અંત નથી આવવાનો તે અનુપપન્ન (અસંગત) થઈ જાય. મોક્ષમાગને ક્યારેય વિચ્છેદ થવાને નથી એના પરથી મોક્ષગમનનો અંત થવાનું નથી તે વાત સિદ્ધ છે અને “જેટલા મોક્ષમાં જાય એટલા અવ્યવહારીમાંથી વ્યવહારી બને” ઇત્યાદિ શાસ્ત્રોક્ત વાતથી વ્યવહારી બનવાપણાનો પણ અંત આવવાનો નથી એ વાત સિદ્ધ છે એ જાણવું.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy