SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા શ્લેક ૯ वसन्नपि न मार्गगामी न वोन्मार्गगामीति व्यपदिश्यते, किन्तु गृहान्निर्गतः समीहितनगराभिमुख गच्छन् मार्गगामी, अन्यथा तून्मार्गगामीति व्यपदिश्यते । एव तथाभव्यत्वयोगेनानादिमिथ्यात्वानिर्गतो यदि जैनमार्गमाश्रयते तदा मार्गगामी, जैनमार्गस्यौव मोक्षमार्गत्वाद् । यदि च शाक्यादिदर्शनं जमाल्यादिदर्शन वाऽऽश्रयते तदोन्मार्गगामीति व्यपदिश्यते, तदीयदर्शनस्य संसारमार्गत्वेन मोक्ष प्रत्युन्मार्गभूतत्वादि"ति~स्वकल्पितप्रक्रियापेक्षयाऽचरमपुद्गलपरावर्त्तवर्तिनः शाक्याठयोऽपि नोन्मार्गगामिनः स्युरिति "'कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपट्ठिया' इत्यादिप्रवचनविरोधः । किं चैवं धर्मधिया विरुद्धक्रियाकरणादुन्मार्गगामित्व यथा व्यक्तमिथ्यात्वोपष्टम्भाच्चरमपुद्गलपरावत एव तथा धर्मधिया हिंसाकरणाद्धिंसकत्वमपि तदैवेत्यचरमपुद्गलपरावर्तेषु हिंसकत्वादिकमपि न स्यादिति सर्वत्र औराशिकमतानुसरणे जैनप्रक्रियाया भूलत एव विलोपापत्तेर्महदसमञ्जसम् । तस्मादभव्यानामपि दूरभव्यानामिव योग्यतानुसारेणाभिग्रहिकव्यक्तमिथ्यात्वोपगमे न दोष इति मन्तव्यम् । अथ~"अभव्या अव्यक्तमिथ्यात्ववन्तः, अव्यवहारित्वात् , संप्रतिपन्ननिगोदजीववद्" इत्यनुमानात्तेषामव्यक्तमिथ्यात्वसिद्धिः । अव्यवहारित्वं च तेषामनन्तपुद्गलपरावर्गकालस्थायित्वासिध्यति । તરફ જતે હોય તે માગગામી કહેવાય છે, વિપરીત દિશામાં જતો હોય તે ઉન્માર્ગગામી કહેવાય છે, તેમ અનાદિમિથ્યાત્વમાંથી તથાભવ્યત્વને સહકાર મળવાથી નીકળેલા જીવ જે જૈનમાગને સ્વીકારે તે માર્ગગામી કહેવાય છે, કેમકે જેનમાર્ગ જ મોક્ષમાર્ગ છે, અને જે શાકળ્યાદિદર્શન કે જમાલિ વગેરેનું દર્શન સ્વીકારે તે ઉન્માર્ગગામી કહેવાય છે કેમકે રે દશન સંસારના માગભૂત હોઈ મોક્ષ પ્રત્યે તે ઉન્માગભૂત જ છે.”—તમારી કપેલી આ પ્રક્રિયાની અપેક્ષાએ, અચરમપુદ્ગલપરાવર્તામાં રહેલા શાક્યાદિને પણ ઉભાગગામી કહી શકાશે નહિ (કેમકે તમારી પૂર્વોક્ત માન્યતાના હિસાબે, તે વખતે નિજગૃહસમાન અવ્યક્ત અનાભોગ મિથ્યાત્વ જ હોય છે.) અને તે પછી “બધા કુકાવયનિક પાખંડીઓ ઉન્મગંગામી છે” ઈત્યાદિ જણાવનાર પ્રવચનને વિરોધ થવાની આપત્તિ આવશે. વળી આ રીતે તો “ધર્મબુદ્ધિપૂર્વક વિરુદ્ધક્રિયા કરવાથી આવતું ઉભાગગામિત્વ જેમ વ્યક્તમિથ્યાત્વના સહકારની અપેક્ષાવળુિં હોઈ ચરમપુદ્ગલપરાવર્તામાં જ સંભવે છે તેમ ધર્મ બુદ્ધિપૂર્વક હિંસા કરવાથી આવતું હિંસકત્વ પણ વ્યકતમિથ્યાત્વના સહકારની અપેક્ષા રાખતું હાઈ ચરમપુદ્ગલપરાવર્તામાં જ સંભવશે. અને તેથી અચરમપુગલપરાવર્તવત્ત જીવને હિંસક વગેરે માની શકાશે નહિ. વળી હિંસાદિ કરનાર તેઓ અહિંસક વગેરે તો છે જ નહિ, તેથી તેઓને હિંસક વગેરે માનવા પડશે. આમ જીવ, અજીવ અને જીવની જેમ હિંસકઅહિંસક-નહિંસક મૃષાવાદી-અમૃષાવાદી-નામૃષાવાદી ઈત્યાદિ સર્વત્ર ત્રણ રાશિઓ માનવા રૂપ ટૌરાશિકમતને અનુસરવામાં જૈનપ્રક્રિયાને મૂળથી જ લેપ થઈ જવાથી મોટું અસમંજસ થશે. તેથી વ્યક્તમિથ્યાત્વ ચરમપુદ્ગલપરાવર્તામાં જ હોય એ માન્યતા અયુક્ત જાણવી. અને તેથી જ દુરભની જેમ અભવ્યાને પણ ગ્યતાનુસારે આભિગ્રહિક-વ્યકતમિથ્યાત્વ માનવામાં કઈ દોષ નથી એ સ્વીકારવું જોઈએ. [અભયે અવ્યવહારી છે–પૂર્વપક્ષ]. પૂર્વપક્ષ: “અભવ્ય અવ્યકતમિથ્યાત્વવાળા હોય છે, કેમકે અવ્યવહારી હોય છે, જેમકે નિગોદમાંથી બહાર ન નીકળેલે વિવક્ષિતનિગદ જીવ.” આવા અનુમાનપ્રયોગથી અભામાં અવ્યક્તમિથ્યાત્વ હેવું સિદ્ધ થાય છે. આ અનુમાનમાં સ્વરૂપ અસિદ્ધિ દેષ નથી, કેમકે૧ વબવનવા7િ : સર્વે ૩માકથિતા: 8િ71. ૨૩-૬]
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy