SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારત્વનયમવિચાર गिहिमत्तेत्ति, गृहिमात्रके भोजन कस्मान्न क्रियते ? न ह्यत्र दोष, प्रत्युत सुन्दरपात्रोपभोगात्प्रवचना. नुपघातलक्षणोऽन्यपात्रभाराऽवहनलक्षणध गुण इति । निग्गंथिचे?णाइत्ति, निर्ग्रन्थीनामुपाश्रयेऽ. वस्थानादौ को दोष ? यत्र तत्र स्थितेन शुभं मनः प्रवर्तितव्यं, तच्च स्वायत्तमिति । तथा मास. कल्पस्य प्रतिषेधस्तेन क्रियते, यदि दोषो न विद्यते तदा परतोऽपि तत्र स्थेयमिति ॥५॥ चारेत्ति, चारश्च चरण गमनमित्यर्थस्तद्विषये ब्रूते-वृष्टयभावे चातुर्मासकमध्येऽपि गच्छतां को दोषः ? इति तथा वेरज्जत्ति, वैराज्येऽपि ब्रूते साधको विहारं कुर्वन्तु, परित्यक्तं हि तैः शरीरं, सोढव्याः खलु साधुभिरुपसर्गा इति । पढमसमोसरणं-वर्षाकालस्तत्र ब्रूते-किमिति प्रथमसमवसरणे शुद्ध वस्त्रादि न ग्राह्यम् ? द्वितीय समवसरणेऽपि ह्युद्गमादिदोषशुद्धमिति गृह्यते, तत्कोऽयं विशेषः ? इति । तह णिइएसुत्ति, तथा नित्येषु-नित्यवासिषु प्ररूपयति-नित्यवासे न दोषः, प्रत्युत प्रभूतसूत्रार्थग्रहणादिलक्षणो गुण इति । तथा सुन्नत्ति, यद्यपकरणं न केनापि हियते ततः शून्यायां वसतौ को दोषः ? अकप्पिये अत्ति, अकल्पिकः अगीतार्थस्त द्वेषये ब्रूते-अकल्पिकेनानीतमज्ञातो किं न भुज्यते ? तस्याशातोञ्छतया विशेषतः परिभोगार्हत्वात् । संभोएत्ति, संभोगे ब्रूते-सर्वेऽपि पञ्चमहाव्रतधारित्वेन साधषः सांभोगिका ईति ॥६॥ __ अकप्पिए अत्ति विशिष्य विवृणोति । किं वत्ति, किंवत् केन प्रकारेणाकल्पिकेन अगीतार्थन गृहीतं प्रासुकमज्ञातोछमपि अभोज्यं अपरिभोक्तव्यं भवति । को वा कल्पिकेन, अत्र गाथायाँ सप्तभी तृतीयार्थे, गृहीते गुणो भवति ? नव कश्चिद्, उभयत्रापि शुद्धथविशेषात् । [७] संभोएत्ति व्याचष्टे-पंचमहव्वयधारित्ति, पञ्चमहाव्रतधारिणः सर्वे श्रमणाः किं नैकत्र भुजते ? यदेके ભજન શા માટે ન કરવું? એ માં કઈ દેષ તે નથી પણ સુ દરપાત્રનો ઉપભોગ જોઈ ઈતરે તરફથી પ્રવચનને ઉપઘાત ન થવાને તથા બીજું પાત્રનું ભારવહન ન કરવાને ગુણ લાભ છે. સાધ્વીઓના ઉપાશ્રયમાં અવસ્થાનાદિ કરવામાં કોઈ દોષ નથી, જ્યાં ત્યાં પણ મનને શુભ રાખવાનું હોય છે, અને એ તે સ્વાધીન જ હોઈ ગમે ત્યાં રાખી શકાય છે. તથા તેના વડે (યથા છંદવંડે) જે નુકશાન ન હોય તો મહિના કરતાં વધુ પણ રહેવું જોઈએ” ઈત્યાદિ રૂપે માસક૯પને નિષેધ કરાય છે. [૫] ચાર=ગમન, ચોમાસામાં વરસાદ ન હોય તે ગમન વિહાર કરવા માં શું વાંધો છે? વૈરાજ્ય વિરુદ્ધરાજે, તેમાં પણ સાધુઓએ વિહાર કરવો જોઈએ. કદાચ જાસુસ વગેરેની શંકાથી પકડાઈ જાય અને મારપીટ થાય તે પણ કોઈ દેષ નથી કેમકે તેઓએ શરીરનો તો ત્યાગ કર્યો છે તેમજ સાધુ ઓ એ ઉપસર્ગો તે સહન કરવાના હોય જ છે. પ્રથમસમવસરણ એટલે ચોમાસું. તેમાં શુદ્ધ વસ્ત્રાદિ શા માટે ન લેવા ? ઋતુબદ્ધકાળમાં પણ જે ઉદ્ગમાદિદોષ શુદ્ધ હોઈ વસ્ત્રગ્રહણ થાય છે તો ચોમાસામાં શે ભેદ છે કે ઉદ્ગમાદિશુદ્ધ વસ્ત્રન લેવાય? એમ નિત્યવાસમાં દેષ નથી, ઉલટું વિહારાદિનો સમય બચવાથી ઘણું સૂત્રાર્થનું ગ્રહણ વગેરે લાભ છે, જે ઉપાધિ ચેરાવાને ભય ન હોય તે વસતિને શુન્ય કરવામાં શું વાંધો છે? અકદિપક એટલે અગીતાર્થ, અકલ્પિકથી લવાએલ અજ્ઞાત ભિક્ષા શા માટે ન ખાવી ? તે અજ્ઞાતો છ હોઈ વિશેષથી ખાવા ગ્ય છે. બધા સાધુઓ પાંચમહાવ્રત ધારી હાઈ સાંગિક છે. [૬] અકલ્પિક અંગેનું વિશેષ વિવરણ- એકપિક એટલે ભિક્ષા વગેરે અંગેના સૂત્રાર્થનો અજાણુ તે તે વિધિમર્યાદાનો અજાણકાર અને તેથી તે તે કાર્ય કરવા માટે અાગ્ય એ અગીતાથ. તેણે ગ્રહણ કરેલ પ્રાસુક અજ્ઞાતાંછ પણ ભિક્ષા શામાટે અભેજ્ય છે? અને ગીતાર્થે તેનું ગ્રહણ કરેલું હોય તો તેમાં ક ગુણ પેદા થઈ ગયો હોય કે જેથી એ કય બની જાય? બનેમાં પ્રાસુકવાદરૂપ શુદ્ધિ સમાન જ હોઈ એ કઈ લાભ નથી. [૭]
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy